રાજકોટ તા. ૧૨ ઓકટોબર-કોટડાસાંગાણીની ઔદ્યોગિક તાલીમ સંસ્થા ખાતે ભરતી સત્ર ઓગસ્ટ-૨૦૨૧ અંતર્ગત ચોથા રાઉન્ડમાં ધો-૧૦ પાસ માટે કોપા, ફીટર તથા મીકેનીક ડીઝલ એન્જીન અને ધો-૮ પાસ માટે વાયરમેન અને વેલ્ડર ટ્રેડમાં પ્રવેશ મેળવવા માટે ૨૬ ઓકટોબર-૨૧ સુધીમાં જરૂરી પ્રમાણપત્રો સાથે ભરેલું ફોર્મ ભાડવા રોડ, સુર્યમુખી હનુમાન મંદિર પાસે, તા. કોટડાસાંગાણી ખાતે રૂબરૂ આપવાનું રહેશે, આ અંગેની વધુ વિગતો માટે ફોન નંબર ૦૨૮૨૭ ૨૭૬૦૫૦ પર સંપર્ક કરવાનો રહેશે. ઉકત કોર્સમાં પ્રવેશ મેળવવા માટેની ઓનલાઇન અરજી https://itiadmission.