By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઓપરેશન ‘લાયન્સ રોર’: હુમલા બાદ ઇઝરાયલના PM નેતન્યાહૂએ કહ્યું- ‘ઈરાને પરમાણુ કાર્યક્રમ ખતમ કરવો જ પડશે’
    4 days ago
    ઈરાનમાં હુમલા બાદ ઈઝરાયલ પર ત્રણ દેશોનો એક સાથે એટેક, તેલ અવીવમાં સાયરનો ગૂંજી ઉઠી
    4 days ago
    અફઘાનિસ્તાને જલાલાબાદમાં પાકિસ્તાનનું ફાઈટર જેટ તોડી પાડ્યું, પાયલોટને બંધક બનાવ્યો: અફઘાન સેનાનો દાવો
    4 days ago
    અમેરિકા અને ઈઝરાયલનો ઈરાન પર ભીષણ હુમલો, ઈરાનનો 70 મિસાઈલ સાથે વળતો પ્રહાર
    4 days ago
    ઈઝરાયલ-અમેરિકાનો ઈરાનના 6 શહેરો પર ભીષણ હુમલો, ઈરાન વળતો પ્રહાર કરવા તૈયાર
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    25000 કરોડના કૌભાંડ મામલે દિવંગત અજિત પવારને ક્લીનચીટ, DyCM સુનેત્રા પવારને પણ રાહત
    4 days ago
    ભારતની સરહદો અભેદ્ય બનાવવા લદાખમાં દુનિયાની સૌથી ઊંચી ટનલ બનશે, સેનાને થશે મોટો ફાયદો
    4 days ago
    બૉમ્બની ધમકીથી દોડાદોડી
    5 days ago
    સ્માર્ટફોન અને પ્રોસેસ્ડ ફૂડના અતિરેકથી ભારતીય યુવાનોનું માનસિક સ્વાસ્થ્ય જોખમાયું: MHQ સ્કોરમાં મોટો ઘટાડો
    5 days ago
    સુપર-8માં ભારતનો દમદાર વિજય: ઝિમ્બાબ્વેને 72 રને હરાવી ટીમ ઈન્ડિયા સેમિફાઈનલની નજીક
    5 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ટીમ ઈન્ડિયા સેમિ ફાઈનલમાં પહોંચે તો કોની સામે થશે ટક્કર, જાણો સંપૂર્ણ માહિતી
    4 days ago
    ટીમ ઈન્ડિયા T20 વર્લ્ડ કપથી બહાર થઈ જશે! ઝિમ્બાબ્વે સામે સૂર્યાની આ ભૂલ ભારે પડશે
    5 days ago
    ટીમ ઈન્ડિયાના બેટર્સની સૌથી મોટી નબળાઈ બધી ટીમ જાણી ગઇ, હવે શું કરશે સૂર્યા-ગંભીર?
    6 days ago
    ભારતીય ટીમ માટે રાહતના સમાચાર! ઈજાગ્રસ્ત થતાં બચી ગયો શિવમ દુબે, વીડિયો આવ્યો સામે
    7 days ago
    ‘રન રેટ 9.5 હતો 15 નહીં, તો આટલી ઉતાવળ કેમ?’, ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડી પર ભડક્યા ગાવસ્કર
    1 week ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    હોલિવૂડના ‘લાસ્ટ એક્શન હીરો’ ટૉમ નૂનનનું 74 વર્ષની વયે નિધન! સિનેમા જગતમાં માતમ
    2 weeks ago
    સલમાન ખાનના પિતા સલીમ ખાનની તબિયત લથડી, લીલાવતી હોસ્પિટલમાં દાખલ
    2 weeks ago
    ‘3 વાગ્યા પહેલા 1.5 કરોડ જમા કરો, પછી જ જામીન મળશે’, રાજપાલ યાદવ કેસમાં હાઈકોર્ટનો આદેશ
    2 weeks ago
    ‘એ ગાળો બોલતો હતો…’, અક્ષય કુમારે જ્યારે પાર્ટીમાં લાફો ઝીંકી દેતા યુવક બેભાન થઈ ગયો હતો
    3 weeks ago
    ‘રણવીર સિંહ તને ખુબ શોખ છેને સલાહ આપવાનો…’, બિશ્નોઈ ગેંગના હેરી બોક્સરે વોઇસ નોટ મોકલીને એક્ટરે આપી ધમકી
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    3 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    3 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    4 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    5 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    5 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    4 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    4 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    4 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    4 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    5 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ધ્રાંગધ્રા મંજૂરી વગરની સ્કૂલની પુન: તપાસ પણ અધ્ધરતાલ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > સુરેન્દ્રનગર > ધ્રાંગધ્રા મંજૂરી વગરની સ્કૂલની પુન: તપાસ પણ અધ્ધરતાલ
સુરેન્દ્રનગર

ધ્રાંગધ્રા મંજૂરી વગરની સ્કૂલની પુન: તપાસ પણ અધ્ધરતાલ

Khaskhabar Editor
Last updated: 2024/09/30 at 4:38 PM
Khaskhabar Editor 1 year ago
Share
4 Min Read
SHARE

પુન: તપાસનો અહેવાલ પાઠવ્યો છતાં નકલી સ્કૂલ હજુય કાર્યરત

ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.30
રાજ્યમાં નકલી ખાદ્યપદાર્થની ચીજથી લઈને અધિકારી અને સ્કૂલ પણ નકલી સામે આવી હતી તેવામાં સરકાર હવે આ નકલી સામે કોઈ કડક કાર્યવાહી કરે તેવી પણ માંગ ઉઠવા પામી છે તેવામાં ધ્રાંગધ્રા ખાતે પણ એક એવી જ સ્કૂલ ધમધમી રહી છે જેને નકલી સ્કૂલ કહેવામાં જરાય ખોટું નથી કારણ કે આ સ્કૂલને શિક્ષણ વિભાગની પરવાનગી નથી છતાંય સ્કૂલમાં 40થી વધુ વિદ્યાર્થીઓ ટૂંક સમયમાં પોતાના શિક્ષણનો પ્રથમ પગથિયું પૂર્ણ કરશે. આ સ્કૂલ ધ્રાંગધ્રા શહેરના કુડા ચોકડી ખાતે આવેલી છે જેમાં સ્કૂલ નિર્માણ બાદથી શિક્ષણ વિભાગની મંજૂરી વગર સ્કૂલને કાર્યરત કરી નાખવામાં આવી હતી.

- Advertisement -

જોકે જે પ્રકારે સ્કૂલ નકલી છે તે પ્રકારે અહીં વિદ્યાર્થીઓના વાલીઓને દેખાડવામાં આવતા ભવિષ્યના સપના પણ નકલી જ નીકળશે. કારણ કે સ્કૂલને મંજૂરી નહિ હોવા છતાં કાર્યરત કરી નાખતા 13 વિદ્યાર્થીઓના ભાવિ તો આવતા વર્ષે જ જોખમમાં હોય તેવા સ્પષ્ટ એંધાણ નજરે પાડી રહ્યા છે. એક તરફ સ્કૂલને મંજૂરી નથી અને બીજી તરફ તેમ વિદ્યાર્થીઓમાંથી 13 જેટલા વિદ્યાર્થીઓ પાચ વર્ષથી મોટી ઉંમરના હાઇવે છતાં પણ તેઓને નર્સરીમાં એડમિશન આપી દેવાયું છે. એટલું જ નહિ સ્કૂલના સંચાલકો દ્વારા હજુ સુધી મંજૂરી માટે ઓનલાઇન કામગીરી પણ હાથ ધરવામાં આવી નથી છતાં નવનિર્માણ સ્કૂલને કાર્યરત કરી હતી જ્યારે આ બાબતે જિલ્લા શિક્ષણ વિભાગના અધિકારીને ધ્યાન દોરતાં પ્રથમ તો તેઓ પણ કાર્યવાહીમાં ગલ્લા તલ્લા કરવા લાગ્યા હતા પરંતુ “ખાસ – ખબર” અહેવાલ બાદ તંત્રને ન છૂટકે કાર્યવાહી કરવી પડે તેમ જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા તાલુકા શિક્ષણ અધિકારીને તપાસ સોંપી હતી જેમાં શિક્ષણ વિભાગના નિયમોથી વિરૂદ્ધ જઈ કાર્યરત કરેલી સ્કૂલ સામે કોઈ પગલાં ભર્યા ન હતા જે અંતે વધુ અહેવાલને ધ્યાને લઇ શિક્ષણ વિભાગ દ્વારા પુન: તપાસ ધ્રાંગધ્રા ઇછઈ જીજ્ઞેશ પટેલને સોંપાઈ હતી પરંતુ કહેવાય છે ને કે ચોરનો ભાઈ ઘંટી ચોર જ હોય ? તે પ્રકારે ઇછઈ દ્વારા પાઠવેલ પુન: તપાસના અહેવાલને પણ અનેક દિવસો વિતી જવા છતાં જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા સ્કૂલ સામે કોઈ પણ પ્રકારના પગલાં નહિ ભરતા હવે મંજૂરી વગર ચાલતી સ્કૂલમાં અભ્યાસ કરતા બાળકોનું ભાવિ બગાડવામાં શિક્ષણ વિભાગને જ પૂર્ણતા રસ હોય તેવું નજરે પડી રહ્યું છે. મંજૂરી વગર ચાલતી સ્કૂલ સામે પ્રથમ તપાસમાં પ્રાથમિક ધોરણ નહિ ચાલતું હોવાનો અહેવાલ રજૂ કર્યો હતો. પરંતુ બાલવાટિકાના વિદ્યાર્થીઓને અભ્યાસ ક્રમ ચાલતો હોવાની ક્યાંય ઉલ્લેખ કરાયો નહિ. જ્યારે પુન: તપાસમાં બાલવાટિકા એટલે કે પાચ વર્ષથી વધુ ઉંમરના 13 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હોવાનું અને આ તમામ વિદ્યાર્થીઓની સંખ્યા નર્સરીમાં દર્શાવતા હોવાનું સામે આવ્યું તેથી સ્પષ્ટપણે શિક્ષણ વિભાગની તપાસમાં પણ ગોલમાલ જોવા મળી હતી.

સરકારના શિક્ષણ વિભાગ દ્વારા કાર્યરત સ્કૂલો માટે ફેબ્રુઆરી 2025 સુધીમાં ઓનલાઇન પરવાનગી મેળવી લેવા હુકમ કરાયો છે જેની સામે નવનિર્માણ સ્કૂલ દ્વારા શિક્ષણ વિભાગની મંજૂરી મળ્યા બાદ જ સ્કૂલ કાર્યરત કરવાનો ઉલ્લેખ છતાં પણ આ સ્કૂલ સંચાલક દ્વારા મંજૂરી લીધા વગર અથવા મંજૂરીની કામગીરી હાથ ધર્યા વગર જ ટૂંક સમયમાં એક વર્ષ પૂર્ણ થવાના આરે છે. આવતા વર્ષ દરમિયાન જો સ્કૂલને મંજૂરી નહિ મળે તો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનું ભાવિ આવતા વર્ષે જોખમમાં પડશે તો કાર્યવાહી નહિ કરવા બદલ જિલ્લા શિક્ષણ વિભાગના શિરે દોષનો ટોપલો આવશે તે વાત નક્કી છે.

You Might Also Like

લીમડીના છાલીયાપરામાં જર્જરિત દીવાલ ધરાશાયી: 4નો બચાવ

ધ્રાંગધ્રા હાઇવે પર ફરી એક વાર દવાનો જથ્થો મળી આવ્યો

ઝાલાવાડમાં બોર્ડની પરીક્ષાનો આજથી પ્રારંભ, 127 કેન્દ્ર પર 32,208 વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા

સુરેન્દ્રનગરમાં મહાનગરપાલિકા કચેરીને પાણીના પ્રશ્ર્ને મહિલાઓનો ઘેરાવ

ધ્રાંગધ્રામાં પાન-મસાલાના હોલસેલર વેપારીના ગોડાઉનમાં ચોરી

TAGGED: Drangadhra, schools
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article હિઝબુલ્લાહના ચીફ નસરાલ્લાહનો મૃતદેહ મળ્યો
Next Article ધ્રાંગધ્રાના હરિપર ગામે સીમ વિસ્તારમાંથી ત્યજી દીધેલી હાલતમાં બાળકી મળી આવી

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Dr. Sharad Thakar

સત્ય અસીમિત છે: જન્મતાની સાથે જ મનુષ્ય દેશ, જ્ઞાતિ અને લિંગના વાડાઓમાં કેદ થવા લાગે છે

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
આંતરિક સુંદરતા
શંખ, છીપલાં, કાચબાની ઢાલ, સોના, ચાંદી વગેરેમાંથી બને છે આરોગ્ય પ્રદાન કરતી ભસ્મ
બજારોમાં આકર્ષક પિચકારીઓની ધૂમ, લોકોમાં ઓર્ગેનિક રંગોનો વધતો ક્રેઝ
મોરબી મનપાની ટેક્સ વસૂલાત ઝુંબેશ: વેરો ન ભરનાર 64 મિલકતો અત્યાર સુધી સીલ
લીમડીના છાલીયાપરામાં જર્જરિત દીવાલ ધરાશાયી: 4નો બચાવ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

સુરેન્દ્રનગર

લીમડીના છાલીયાપરામાં જર્જરિત દીવાલ ધરાશાયી: 4નો બચાવ

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
સુરેન્દ્રનગર

ધ્રાંગધ્રા હાઇવે પર ફરી એક વાર દવાનો જથ્થો મળી આવ્યો

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
સુરેન્દ્રનગર

ઝાલાવાડમાં બોર્ડની પરીક્ષાનો આજથી પ્રારંભ, 127 કેન્દ્ર પર 32,208 વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા

Khaskhabar Editor Khaskhabar Editor 5 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?