By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    એપસ્ટિન કેસમાં નવો વળાંક! ટ્રમ્પને લગતી ફાઈલ્સ ગુમ થતાં અમેરિકામાં ખળભળાટ, ન્યાય વિભાગનો મોટો નિર્ણય
    4 hours ago
    હુમલો થયો તો 48 કલાકમાં અમેરિકાની ડિફેન્સ ઇન્ડસ્ટ્રી ઠપ કરી દઇશું! ઈરાન માટે મેદાને આવેલા ચીનની ધમકી
    4 hours ago
    અમેરિકામાં હિમવર્ષાનો કહેર: 11,000થી વધુ ફ્લાઇટ્સ રદ અને લાખો ઘરોમાં અંધારપટ
    1 day ago
    UK જવા ઈચ્છતા ભારતીયો માટે ખુશખબર, આજથી ઈ-વિઝા સિસ્ટમ શરૂ, પાસપોર્ટ જમા કરાવવાની જરૂર નહીં
    1 day ago
    ‘ગમે તે રીતે ઈરાનથી નીકળી જાઓ…’, યુદ્ધની આશંકા વચ્ચે ભારતે પોતાના નાગરિકોને કરી અપીલ
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    દુનિયાના નંબર-1 નેતા બન્યા PM મોદી!
    36 minutes ago
    ભારત-ઈઝરાયલ વચ્ચે આજે મોટી ડિફેન્સ ડીલની શક્યતા
    42 minutes ago
    ગઈઊછઝના વિવાદિત પુસ્તક પર સુપ્રીમ કોર્ટનો પ્રતિબંધ
    1 hour ago
    રેલ્વે મુસાફરો માટે મોટી જાહેરાત: વળતર મેળવવું હવે બનશે સરળ, રેલ્વે મંત્રીએ લોન્ચ કર્યું e-RCT પોર્ટલ
    2 hours ago
    AI ને કારણે ભારતમાં 60 લાખ કોડર્સ નોકરી ગુમાવશે, સરકાર પાસે કોઈ બેક પ્લાન નહીં!
    3 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ટીમ ઈન્ડિયાના બેટર્સની સૌથી મોટી નબળાઈ બધી ટીમ જાણી ગઇ, હવે શું કરશે સૂર્યા-ગંભીર?
    4 hours ago
    ભારતીય ટીમ માટે રાહતના સમાચાર! ઈજાગ્રસ્ત થતાં બચી ગયો શિવમ દુબે, વીડિયો આવ્યો સામે
    1 day ago
    ‘રન રેટ 9.5 હતો 15 નહીં, તો આટલી ઉતાવળ કેમ?’, ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડી પર ભડક્યા ગાવસ્કર
    3 days ago
    સરકાર બદલાતા જ બાંગ્લાદેશની શાન ઠેકાણે આવી! BCCI અને ભારત સાથે સંબંધો અંગે મોટું નિવેદન
    1 week ago
    સતત જીત બાદ પણ ટીમથી કેમ સંતુષ્ટ નથી સૂર્યકુમાર યાદવ? કહ્યું- બેસીને વાત કરવી પડશે
    1 week ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    હોલિવૂડના ‘લાસ્ટ એક્શન હીરો’ ટૉમ નૂનનનું 74 વર્ષની વયે નિધન! સિનેમા જગતમાં માતમ
    1 week ago
    સલમાન ખાનના પિતા સલીમ ખાનની તબિયત લથડી, લીલાવતી હોસ્પિટલમાં દાખલ
    1 week ago
    ‘3 વાગ્યા પહેલા 1.5 કરોડ જમા કરો, પછી જ જામીન મળશે’, રાજપાલ યાદવ કેસમાં હાઈકોર્ટનો આદેશ
    1 week ago
    ‘એ ગાળો બોલતો હતો…’, અક્ષય કુમારે જ્યારે પાર્ટીમાં લાફો ઝીંકી દેતા યુવક બેભાન થઈ ગયો હતો
    2 weeks ago
    ‘રણવીર સિંહ તને ખુબ શોખ છેને સલાહ આપવાનો…’, બિશ્નોઈ ગેંગના હેરી બોક્સરે વોઇસ નોટ મોકલીને એક્ટરે આપી ધમકી
    2 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    3 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    3 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    4 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    4 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    4 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    4 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    4 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    4 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    4 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    4 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: રશ્મિકા મંદાનાની ધીરજ ખૂટી: સતત નફરત-ટ્રોલિંગ સામે લખી લાંબી નોટ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > મનોરંજન > બોલીવુડ > રશ્મિકા મંદાનાની ધીરજ ખૂટી: સતત નફરત-ટ્રોલિંગ સામે લખી લાંબી નોટ
બોલીવુડમનોરંજન

રશ્મિકા મંદાનાની ધીરજ ખૂટી: સતત નફરત-ટ્રોલિંગ સામે લખી લાંબી નોટ

Khaskhabar Editor
Last updated: 2022/11/09 at 12:09 PM
Khaskhabar Editor 3 years ago
Share
3 Min Read
SHARE

સોશિયલ મીડિયા હેટર્સના કારણે રશ્મિકા મંદાનાનું દિલ તૂટ્યું છે. તેણે સોશિયલ મીડિયા પર લાંબી પોસ્ટ કરીને તેમને જવાબ જડબાતોડ જવાબ આપ્યો છે.

નેશનલ ક્રશ રશ્મિકા મંદાના મોટાભાગે પોતાના લુક્સ અને ફિલ્મોને લઈને ચર્ચામાં રહે છે. પરંતુ હાલ તેના ચર્ચામાં આવવાનું કારણ એક નિવેદન છે. જેમાં તેણે જણાવ્યું છે કે કઈ રીતે એક સમયે તેને લોકોની નફરતનો સામનો કરવો પડ્યો હતો. એક્ટ્રેસે આ વાતનો ખુલાસો પોતાની ઈન્સ્ટાગ્રામ પોસ્ટ દ્વારા કર્યો છે. જેના વિશે જાણીને બધા ચોંકી ઉઠ્યા છે. એવામાં લોકોની અલગ અલગ પ્રતિક્રિયા પણ સામે આવી રહી છે.

- Advertisement -

એક્ટ્રેસે પોસ્ટ કરી ઠાલવી હૈયાવરાળ
એક્ટ્રેસે પોસ્ટ કરીને લખ્યું, “પાછલા ઘણા દિવસો, અઠવાડિયા અને મહિનાઓથી કદાચ વર્ષોથી અમુક વસ્તુઓ મને પરેશાન કરી રહી છે અને મને લાગે છે કે તેને પર વાત કરવી જોઈએ. આ કંઈક એવું છે જેના પર મારે પહેલા જ વાત કરી લેવી જોઈતી હતી. જ્યારથી મેં મારા કરિયરની શરૂઆત કરી ત્યારથી મને નફરતનો સામનો કરવો પડી રહ્યો છે.”

http://

View this post on Instagram

A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna)

- Advertisement -

દરેકને ખુશ કરવા કામ કરૂ છું….
રશ્મિકાએ આગળ કહ્યું, “મને ખબર છે કે મારુ જીવન કિમતી છે- આઈ અન્ડરસ્ટેન્ડ ધેટ આઈ એમ નોટ કપ ઓફ ટી ફોર એવરી વન અને દરેક વ્યક્તિ પાસેથી પ્રેમની આશા ન કરી શકાય. એનો મતલબ એ નથી કે તમે મને સ્વીકારી નથી શકતા કે પસંદ નથી કરી રહ્યા તો તમે મારા વિરૂદ્ધ નકારાત્મકતા ફેલાવી શકો છો. ફક્ત મને જ ખબર છે કે હું તમને બધાને ખુશ કરવા માટે કઈ રીતે કામ કરુ છું. મારા દ્વારા કરવામાં આવેલા કામથી તમને જે ખુશી મળે છે. મને તેની પરવાહ છે. હું હકીકતે એ વસ્તુઓથી બહાર આવવાનો સંપૂર્ણ પ્રયત્ન કરી રહી છું. જેના પર તમને અને મને બન્નેને ગર્વ છે. ”

આ વસ્તુ દિલ તોડે તેવી છે…
રશ્મિકાએ આગળ લખ્યું, “આ દિલ તોડે તેવું છે અને મનોબળ ઓછુ કરે તેવું છે, જ્યારે સોશિયલ મીડિયા પર મારો મજાક બનાવવામાં આવી રહ્યો છે અને ખાસ કરીને એ વસ્તુઓ માટે જે મેં નથી કહી. મને ખબર છે કે ઈન્ટરવ્યૂમાં મેં જે પણ કંઈક કહ્યું તે હવે મારા જ ખિલાફ થઈ ગયું છે. ખોટી વાતો ઈન્ટરનેટ પર ફેલાવવામાં આવી રહી છે. હું રચનાત્મક આલોચનાનું સ્વાગત કરૂ છું. તેનાથી હું વધારે સારૂ કરી શકીશ. પરંતુ નકારાત્મકતા અને નફરત?”

http://

View this post on Instagram

A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna)

“મને લાંબા સમય સુધી તેની અવગણના કરવા માટે કહેવામાં આવ્યું. પરંતુ હવે તે વધારે થઈ ગયું છે. આ વિશે વાત કરવામાં કોઈ પાસેથી જીતવાનો પ્રયત્ન નથી કરી રહી. બું બસ એક વ્યક્તિની રીતે પોતાને બંધાયેલી અને મજબૂર મહેસુસ નથી કરવા માંગતી. ” આ ઉપરાંત રશ્મિકાએ તેને સપોર્ટ કરતા ફેન્સને ધન્યવાદ કહ્યું છે.

You Might Also Like

હોલિવૂડના ‘લાસ્ટ એક્શન હીરો’ ટૉમ નૂનનનું 74 વર્ષની વયે નિધન! સિનેમા જગતમાં માતમ

સલમાન ખાનના પિતા સલીમ ખાનની તબિયત લથડી, લીલાવતી હોસ્પિટલમાં દાખલ

‘3 વાગ્યા પહેલા 1.5 કરોડ જમા કરો, પછી જ જામીન મળશે’, રાજપાલ યાદવ કેસમાં હાઈકોર્ટનો આદેશ

‘એ ગાળો બોલતો હતો…’, અક્ષય કુમારે જ્યારે પાર્ટીમાં લાફો ઝીંકી દેતા યુવક બેભાન થઈ ગયો હતો

‘રણવીર સિંહ તને ખુબ શોખ છેને સલાહ આપવાનો…’, બિશ્નોઈ ગેંગના હેરી બોક્સરે વોઇસ નોટ મોકલીને એક્ટરે આપી ધમકી

TAGGED: INSTAGRAMPOST, RASHMIKAMANDANA, trollers
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ગુજરાત વિધાનસભાના 60 વર્ષથી માત્ર 10% મહિલાઓ જ બની શકી છે ધારાસભ્ય: 1972માં ફક્ત 1 જ મહિલા વિધાયક ચુંટાઇ
Next Article કેરેબીયન સમુદ્રમાં મળી આવ્યું વિશ્વનું સૌથી મોટું દરિયાઈ ઘાસનું મેદાન

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જુનાગઢ

આઝાદીના દાયકાઓ પછી પણ 18મી સદીમાં જીવતું હસ્નાપુર ગામ

Khaskhabar Editor Khaskhabar Editor 23 seconds ago
ઝાલાવાડમાં બોર્ડની પરીક્ષાનો આજથી પ્રારંભ, 127 કેન્દ્ર પર 32,208 વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા
મોરબીમાં ક્રૂરતાની હદ વટાવી: યુવાનની હત્યા કરી લાશ સળગાવી અને ઉપર સિમેન્ટનું ધાબું ભરી દીધું
હળવદમાં PGVCLનો સપાટો: 13 ટીમોએ 199 વીજ જોડાણો કાપ્યા, 44.67 લાખની વસૂલાત
પોરબંદરમાં ભાજપ મહિલા મોરચાના રાહુલ ગાંધી વિરુદ્ધ ઉગ્ર સૂત્રોચ્ચાર: અઈં સમિટના વિવાદને પગલે ગાંધીભૂમિમાં ધરણા
વલ્લભીપુરના પચ્છેગામમાં ભક્તિનો મહાસંગમ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

મનોરંજનહોલીવુડ

હોલિવૂડના ‘લાસ્ટ એક્શન હીરો’ ટૉમ નૂનનનું 74 વર્ષની વયે નિધન! સિનેમા જગતમાં માતમ

Khaskhabar Editor Khaskhabar Editor 1 week ago
મનોરંજન

સલમાન ખાનના પિતા સલીમ ખાનની તબિયત લથડી, લીલાવતી હોસ્પિટલમાં દાખલ

Khaskhabar Editor Khaskhabar Editor 1 week ago
મનોરંજન

‘3 વાગ્યા પહેલા 1.5 કરોડ જમા કરો, પછી જ જામીન મળશે’, રાજપાલ યાદવ કેસમાં હાઈકોર્ટનો આદેશ

Khaskhabar Editor Khaskhabar Editor 1 week ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?