મેષ
બપોર સુધી વ્યાપાર અને કારોબારમાં લાભ થવાનો, બપોર બાદનો સમય ઝઘડા અને મૂંજવણથી ભરેલો હોય શકે
વૃષભ
દિવસ સફળતા અપાવશે, માન-સમ્માન જાળવા રાખવા સમજીવિચારીને બોલવાનું રાખવું.
- Advertisement -
મિથુન
તમે દરેક મોરચે પ્રભાવી, વિજયી રહેશો, મોટા લોકો તમારી પીઠ થાબડશે, કાર્યસ્થળ પર દબદબો રહેશે.
કર્ક
બપોર સુધી દિવસ સામાન્ય રહશે. આરોગ્યનું ધ્યાન રાખો. સાંજ પછી પરિસ્થિતિ સુધરશે.
સિંહ
બપોર સુધી કામની સ્થિતિ સુધારવા માટે મહેનત કરવી પડશે. પછી સમય મુશ્કેલ લાગી શકે છે.
- Advertisement -
કન્યા
બપોર સુધી પરેશાની અને વિપરીત હાલાત હશે. પરંતુ ત્યારબાદ કામકાજી દશા સુધરશે. માન વધશે.
તુલા
બપોર સુધી કામમાં ધ્યાન રહેશે નહીં. પરંતુ બાદમાં ટેંશન અને પરેશાની વાળો દિવસ હશે.
વૃશ્ચિક
આજે સફળતા તરફ તમે પ્રગતિ કરશો. પરંતુ આજે ક્રોધ પર કાબૂ રાખવો.
ધન
બપોર સુધી કામમાં દોડધામ રહેશે. સાવધાની રાખવી. કામના સ્થળે સફળતા મળશે.
મકર
આવક વધે તેવી સંભાવના, સમસ્યાઓ પરથી ધ્યાન હટાવવું. જોશ અને ઉત્સાહ સાથે દિવસ પૂર્ણ થશે.
કુંભ
જે લોકો સ્વતંત્ર વ્યવસાય કરે છે તેમને સારો લાભ મળશે, દિવસ એકંદરે સારો રહેશે.
મીન
બપોર બાદ મુશ્કેલીઓ વધશે. એક પછી એક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. પરંતુ દિવસના અંતે સફળતા મળશે.