મેંદરડા રામનવમી નિમિત્તે ભવ્ય શોભાયાત્રા નીકળી પ્રભુ શ્રીરામના જય જય ઘોષ સાથે મેંદરડા શહેર અયોધ્યા નગરી બન્યું હતું આ ભવ્ય શોભાયાત્રા મેંદરડા પટેલ સમાજ થી શહેરના મુખ્ય માર્ગ ઉપર શોભાયાત્રા નીકળી હતી ત્યારે આ શોભાયાત્રાનું આયોજન હિન્દુ ધાર્મિક ઉત્સવ સમિતિ દ્વારા કરવામાં આવ્યું હતું અને શહેરમાં શીભાયાત્રા રૂટ પર વિવિધ મંડળો દ્વારા પ્રસાદી રૂપે શરબત, છાશ, દૂધ કોલ્ડ્રિંક ઠેર ઢેર જગ્યાએ પ્રસાદીઓ આપવામાં આવી હતી તેમજ પ્રભુ શ્રીરામની ઝાંખી કરવટ અવનવા ફલોટ જોવા મળ્યા હતા અને આ ભવ્ય શોભાયાત્રામાં હિન્દૂ ધર્મ સંગઠનો અને ધર્મપ્રેમી જનતા બોહળી સંખ્યમાં હાજરી આપીને જન્મોત્સવની ભાવ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.
મેંદરડામાં રામનવમીની ભાવપૂર્વક ઉજવણી: ભવ્ય શોભાયાત્રા નીકળી

You Might Also Like
Follow US
Find US on Social Medias