આરોપીઓ
(૧) દિલીપ હીરાભાઇ પુરોહિત જાતે-બ્રાહ્મણ ઉવ-૨૪ ગામ-મકડલા તા.દિયોદર જી-બનાસકાંઠા હાલ રહે-વિનાયક સોસાયટી મકાન નં-૩૦૧ સોલા હાઇકોર્ટથી આગળ અમદાવાદ શહેર તથા તપાસમાં ખુલે તે.
- Advertisement -
આરોપીઓ પાસેથી કબ્જે કરેલ મુદામાલ :
– ભારતીય બનાવટની ૧૮૦ એમ.એલ.ની કંપની શીલપેક ઇગ્લીશ દારૂની બોટલો કુલ નંગ- ૧૦૨
- Advertisement -
કિ.રૂા.૧૦,૨૦૦/- નો મુદ્દામાલ કબ્જે કરેલ છે. – કામગીરી કરનાર અધિકારી/કર્મચારી:- એ.સી.પી. કાઇમ શ્રી ડી.વી.બસીયા સા. તથા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી આર.વાય.રાવલ સા. તથા પોલીસ સબ ઇન્સપેકટર એમ.એસ.અંસારી તથા એ.એસ.આઇ. ઝહીરભાઇ ખફીક તથા પી.ઠંડ.કોન્સ. વીજેન્દ્રસિંહ ઝાલા પો.કોન્સ. અનીલસીંહ ગોહીલ તથા પો.કોન્સ સીરાજભાઇ ચાનીયા તથા પો.કોન્સ અઝરૂદિનભાઇ બુખારી તથા પો.કોન્સ પ્રદિપસિંહ ગોહિલ તથા પો.કોન્સ યોગેન્દ્રસિંહ ઝાલ્યું તથા મહિલા પો.કોન્સ સોનાબેન મૂળીયા નાઓ દ્વારા કામગીરી કરવામાં આવેલ છે.