રાજકોટ જીલ્લા ભાજપ પ્રેસ મીડિયા ઇન્ચાર્જ અરુણભાઈ નિર્મળની અખબારી યાદીમા જણાવે છે કે, ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ સાહેબ સાથે રાજકોટ જીલ્લા ભાજપ સંગઠન પ્રભારી મહેન્દ્રસિંહ સરવૈયા, મતિ રક્ષાબેન બોળીયા, પ્રદેશ લઘુમતી મોરચાના પ્રમુખ ડો.મોહસીનભાઈ લોખંડવાલા, રાજકોટ જીલ્લા ભાજપા અધ્યક્ષ મનસુખભાઈ ખાચરીયા, જીલ્લા મહામંત્રી સર્વ નાગદાનભાઈ ચાવડા, મનસુખભાઈ રામાણી, મનીષભાઈ ચાંગેલા તથા જીલ્લા લઘુમતી મોરચાના પ્રભારી નીલેશભાઈ દોશી, જીલ્લા લઘુતમી મોરચાના પ્રમુખ અલાઉદીનભાઈ ફોગ, મહામંત્રીઓ સલીમભાઈ પતાણી, અસલમભાઈ મલેકએ પરામર્શ કરીને રાજકોટ જીલ્લા ભાજપના લઘુમતી મોરચાના હોદેદારની વરણી કરવામાં આવેલ છે. જેમાં જીલ્લા ભાજપ લઘુમતી મોરચાના ઉપપ્રમુખ તરીકે ઇકબાલભાઈ અલ્લારખાભાઈ કૈડા, હનીફભાઈ સીદીકભાઈ મચ્છીવાળા, જમાલભાઈ ઉમરભાઈ જુણેજા, નહેરુદીનભાઈ સપ્પા તેમજ મંત્રી તરીકે શાહનવાજબાપુ, બસીરભાઈ અલ્લારખાભાઈ કંડીયા, જાહિદભાઈ જાનમમદભાઈ દલ, સુનેહરાબેન ઘાંચી, ફિરોજભાઈ રહીમભાઈ મુલતાની,કોષાધ્યક્ષ રફીકભાઈ હબીબભાઈ મીઠાણી, કાર્યાલયમંત્રી બુરહાન શબ્બીરભાઈ વૈદ તથા કારોબારી સભ્ય તરીકે યાસીનભાઈ હુશેનભાઈ કુરેસી, અવેશ યાકુબભાઈ પરીપટ, અલ્તાફભાઈ અબ્દુલભાઈ શેખ, ગુલમામદભાઈ અબ્બાસભાઈ ઠેબા, ઈબ્રાહીમભાઈ કાસમભાઈ, સુલતાનભાઈ ગફારભાઈ સપ્પા, રસીદભાઈ મજીદભાઈ ગનીયારા, ગફારભાઈ તૈયબભાઈ દોઢીયા, સુલતાનભાઈ ગફારભાઈ સપા, યાસીનભાઈ હુશેનભાઈ કુરેસી, હુસેનભાઈ સલીમભાઈ સવાણ, જાહિદભાઈ ઈબ્રાહીમભાઈ સવાણ, અજીતભાઈ ગફારભાઈ સમા, ઈસુબભાઈ સપ્પા, અબ્દુલભાઈ બાદી, સિરાજભાઈ હારુનભાઈ ડાયાતરની વરણી કરવામાં આવેલ છે. ઉપરોક્ત વરણીને પ્રદેશ ઉપાધ્યક્ષ ડો.ભરતભાઈ બોઘરા, સાંસદઓ મોહનભાઈ કુંડારિયા તથા રમેશભાઈ ધડુક, કેબીનેટમંત્રીઓ જયેશભાઈ રાદડિયા તથા કુંવરજીભાઈ બાવળિયા, ધારાસભ્યઓ મતિ ગીતાબા જયરાજસિંહ જાડેજા, લાખાભાઈ સાગઠીયાએ નવનિયુક્ત જીલ્લા લઘુમતી મોરચાના હોદેદારોને ખુબ-ખુબ શુભેચ્છાઓ પાઠવી છે.
રાજકોટ જીલ્લા ભાજપ લઘુતમી મોરચાના ઉપપ્રમુખ, મંત્રી, કોષાધ્યક્ષની વરણી
You Might Also Like
Follow US
Find US on Social Medias