રાજકોટ જીલ્લા ભાજપ પ્રેસ મીડિયા ઇન્ચાર્જ અરુણભાઈ નિર્મળની અખબારી યાદીમા જણાવે છે કે, ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ સાહેબ સાથે રાજકોટ જીલ્લા ભાજપ સંગઠન પ્રભારી મહેન્દ્રસિંહ સરવૈયા, મતિ રક્ષાબેન બોળીયા, પ્રદેશ બક્ષીપંચ મોરચાના પ્રમુખ ઉદયભાઈ કાનગડ, પ્રદેશ બક્ષીપંચ મોરચાના ઉપાધ્યક્ષ મુકેશભાઈ ગઢવી, જીલ્લા બક્ષીપંચ મોરચાના પ્રભારી મયુરભાઈ માંઝરીયા, રાજકોટ જીલ્લા ભાજપા અધ્યક્ષ મનસુખભાઈ ખાચરીયા, જીલ્લા મહામંત્રી સર્વ નાગદાનભાઈ ચાવડા, મનસુખભાઈ રામાણી, મનીષભાઈ ચાંગેલા તથા જીલ્લા બક્ષીપંચ મોરચાના પ્રમુખ હરેશભાઈ હેરભા, મહામંત્રી ઓ નવીનપરી ગૌસ્વામી, કિશોરભાઈ રાઠોડએ પરામર્શ કરીને રાજકોટ જીલ્લા ભાજપના બક્ષીપંચ મોરચાના હોદેદારની વરણી કરવામાં આવેલ છે.
જેમાં, ઉપલેટા શહેરના પ્રમુખ તરીકે યોગેશભાઈ સોમાભાઈ રૂડાતલા અને મહામંત્રી તરીકે ભાવેશભાઈ હરદાસભાઈ મોરી ,ઉપલેટા તાલુકાના પ્રમુખ ભીમભાઈ હરસુરભાઈ ચાવડા અને મહામંત્રી અરવિંદભાઈ જમનભાઈ પરમાર ,ભાયાવદર શહેરના પ્રમુખ રતિલાલભાઈ પરમાર અને મહામંત્રી વિનુભાઈ કુવારદીયા, ધોરાજી શહેરના પ્રમુખ જીજ્ઞેશભાઈ નારણભાઈ નગરીયા અને મહામંત્રી રાજીવભાઈ માવજીભાઈ ચાવડા , ધોરાજી તાલુકાના પ્રમુખ ભરતભાઈ પરમાર અને મહામંત્રી હરેશભાઈ હેરભા , જામકંડોરણા તાલુકાના પ્રમુખ રમેશભાઈ સરવૈયા અને મહામંત્રી પુનાભાઈ ભરવાડ ,જેતપુર શહેરના પ્રમુખ વિક્રમભાઈ હીરાભાઈ બારૈયા અને મહામંત્રી સાગરભાઈ મીઠાભાઈ ભરવાડ ,જેતપુર તાલુકાના પ્રમુખ કૌશિકભાઈ ધીરજભાઈ સોલંકી અને મહામંત્રી કરમણભાઈ રાઠોડ ,ગોંડલ શહેરના પ્રમુખ કિશોરભાઈ ગિરધરભાઈ જેઠવા અને મહામંત્રી દીપકભાઈ મંગાભાઈ શિયાળ ,ગોંડલ તાલુકાના પ્રમુખ સામતભાઈ ખેંગારભાઈ બાંભવા અને મહામંત્રી ગીરધરભાઈ મનજીભાઈ ઝાલા ,કોટડાસાંગાણી તાલુકાના પ્રમુખ લાલજીભાઈ ચનાભાઈ મકવાણા અને મહામંત્રી મનીષભાઈ ખીમજીભાઈ ગુજરાતી ,લોધિકા તાલુકાના પ્રમુખ વિશાલભાઈ વાલાભાઈ ફાગલીયા અને મહામંત્રી પ્રવીણભાઈ ચનાભાઈ માલકીયા, રાજકોટ તાલુકાના પ્રમુખ ગોવિંદભાઈ કિહલા અને મહામંત્રી નિર્મળભાઈ બકુતરા ,પડધરી તાલુકાના પ્રમુખ હીરાભાઈ ભવાનભાઈ સબાડ અને મહામંત્રી હીરાભાઈ લાખાભાઈ ફાંગલીયા ,જસદણ શહેરના પ્રમુખ સંજયગીરી (શિવલહેરી) અને મહામંત્રી ગોપાલભાઈ તરસીભાઈ પ્રજાપતિ(ગોપી) ,જસદણ તાલુકાના પ્રમુખ હસમુખભાઈ હાંડા અને મહામંત્રી મહેશભાઈ હીરાભાઈ ગેરૈયા, વિછીયા તાલુકાના પ્રમુખ માણસીભાઈ હીરાભાઈ ખાચર અને મહામંત્રી મનુભાઈ બચુભાઈ ઘેટિયાની વરણી કરવામાં આવી છે.
- Advertisement -
ઉપરોક્ત વરણીને પ્રદેશ ઉપાધ્યક્ષ ડો.ભરતભાઈ બોઘરા, સાંસદ ઓ મોહનભાઈ કુંડારિયા તથા રમેશભાઈ ધડુક, કેબીનેટમંત્રી ઓ જયેશભાઈ રાદડિયા તથા કુંવરજીભાઈ બાવળિયા, ધારાસભ્ય ઓ મતિ ગીતાબા જયરાજસિંહ જાડેજા, લાખાભાઈ સાગઠીયાએ નવનિયુક્ત જીલ્લા બક્ષીપંચ મોરચાના હોદેદારોને ખુબ-ખુબ શુભેચ્છાઓ પાઠવી છે.