By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ટ્રમ્પ પર લગામ લગાવવાની તૈયારી! ઈરાન પર હુમલા પહેલા લેવી પડશે મંજૂરી, USની સંસદમાં આવી રહ્યો છે પ્રસ્તાવ
    3 hours ago
    10 મિનિટમાં 100 એરસ્ટ્રાઈક, 250થી વધુના મોત, ઈરાન-અમેરિકા સીઝફાયરમાં ‘કાંટો’ બન્યું ઈઝરાયલ?
    3 hours ago
    ભારતે મિડલ ઈસ્ટ યુદ્ધવિરામનું કર્યું સ્વાગત, કહ્યું- ‘વાતચીત જરૂરી’
    1 day ago
    ઈરાન યુદ્ધ અટકતા જ આ બે દેશો વચ્ચે વધ્યો તણાવ, કિમ જોંગ ઉનની સેનાએ છોડી બેલેસ્ટિક મિસાઈલ
    1 day ago
    તાત્કાલિક ઈરાન છોડવાનો આદેશ; ભારતીય નાગરિકો માટે એમ્બેસીનો નવો આદેશ
    1 day ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    CCTVની દેખરેખમાં થશે બેલેટ મતદાન
    30 minutes ago
    ડ્રાઈવરો માટે મરાઠી ફરજિયાત
    32 minutes ago
    સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ‘સુપ્રીમ’ વળાંક: દિનેશ બાંભણિયાએ સ્થાનિક ચૂંટણી રોકવા કરી અરજી !
    40 minutes ago
    આસામ, કેરળ અને પુડુચેરીમાં મતદાન શરૂ
    48 minutes ago
    AAP સાથે છેડો ફાડનારા રાજુ કરપડા ભાજપમાં જોડાયા
    50 minutes ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    IPL 2026 વચ્ચે BCCIનું નવું ફરમાન: ચાલુ મેચમાં મેદાન પર ‘બિનજરૂરી ભીડ’ નહીં ચાલે!
    3 hours ago
    રાજસ્થાનની IPL -2026માં સતત ત્રીજી જીત: મુંબઈને 27 રનથી હરાવ્યું
    1 day ago
    ‘ખાસ ખબર કપ-2026’ વજુભાઈ વાળાના હસ્તે ઉદ્દઘાટન
    1 day ago
    મુંબઈ ઈન્ડિયન્સની સૌથી મોટી નબળાઈ સામે આવી, IPLમાં સતત ગગડી રહ્યો છે ટીમનો ગ્રાફ
    1 day ago
    આવું ક્યારેય નથી જોયું… વિરાટ કોહલીએ કર્યા ધુરંધર-2ના વખાણ, રણવીર સિંહ માટે લખ્યો સ્પેશિયલ મેસેજ
    2 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    હોલિવૂડ સ્ટાર મેથ્યુ પેરી મોત કેસમાં ભારતીય મૂળની મહિલાને 15 વર્ષની સજા! કોર્ટમાં રડી પડી ‘કેટામાઇન ક્વીન’
    3 hours ago
    હોલોગ્રામથી ફરી જીવંત બનશે સિદ્ધુ મૂસેવાલા: આ ટેક્નોલોજીથી કરશે લાઇવ પર્ફોર્મ, જાણો વિગત…
    3 weeks ago
    ધુરંધર 2′ એ રચ્યો ઇતિહાસ! એક જ દિવસમાં 200 કરોડની કમાણી કરી તોડ્યા તમામ રેકોર્ડ
    3 weeks ago
    ધુરંધર-2ની ધૂમ: ચોતરફથી આવતાં રીવ્યૂનો સાર: ધૂરંધર-2 અદ્ભૂત, અવિસ્મરણીય ફિલ્મ
    3 weeks ago
    નોરા ફતેહી અને સંજય દત્તને મહિલા આયોગનું તેડું! ‘સરકે ચુનર’ ગીતમાં અશ્લીલતા મામલે વિવાદ વધ્યો
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    5 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    5 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    5 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    6 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    6 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    5 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    5 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    5 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    5 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    6 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: રાજકોટ ભાજપમાં ટિકિટનું કોકડું ગૂંચવાયું: પાર્લામેન્ટરી બોર્ડે આખરી યાદી અટકાવી
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > રાજકોટ ભાજપમાં ટિકિટનું કોકડું ગૂંચવાયું: પાર્લામેન્ટરી બોર્ડે આખરી યાદી અટકાવી
રાજકોટ

રાજકોટ ભાજપમાં ટિકિટનું કોકડું ગૂંચવાયું: પાર્લામેન્ટરી બોર્ડે આખરી યાદી અટકાવી

Khaskhabar Editor
Last updated: 2026/04/09 at 4:36 PM
Khaskhabar Editor 1 minute ago
Share
5 Min Read
SHARE

પૂર્વ સ્ટે.ચેરમેન જયમીન ઠાકર, પૂર્વ મેયર ડો. પ્રદિપ ડવ, નરેન્દ્રસિંહ જાડેજા, ડો. અલ્પેશ મોરઝરીયા અને જ્યોત્સનાબેન ટીલાળાને ફરી ટિકિટ મળી શકે

ભાજપમાં ‘નો-રિપીટ’ થિયરીની ચર્ચા, 30 જેટલા કોર્પોરેટરોના પત્તા કપાઈ શકે

- Advertisement -

ભાજપના ઉમેદવારો નક્કી કરવાની છેલ્લા બે દિવસથી ‘કમલમ’માં કવાયત

ભાનુ બાબરિયા અને દર્શિતાબેન શાહ ધારાસભ્ય છે એટલે ટિકિટ નહીં મળે 

ટીઆરપી ગેમઝોન દુર્ઘટના અને ભ્રષ્ટ અધિકારીઓ સાથેના કથિત સંબંધોને કારણે હિરેન ખીમાણિયા અને નીતિન રામાણી જેવા નેતાઓની ટિકિટ પર જોખમ છે

- Advertisement -

ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.9

ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે ભાજપના ઉમેદવારો નક્કી કરવાની કવાયત છેલ્લા બે દિવસથી ‘કમલમ’ ખાતે ચાલી રહી છે, પરંતુ રાજકોટ શહેરની બેઠકો પર હજી પણ પેચ ફસાયેલો જોવા મળી રહ્યો છે. પાર્લામેન્ટરી બોર્ડની બેઠકના બીજા દિવસે પણ રાજકોટની યાદી જાહેર કરવામાં આવી નથી, જેના કારણે કાર્યકરો અને દાવેદારોમાં ભારે ઉત્તેજના અને અસમંજસનો માહોલ છે. મળતી માહિતી મુજબ, રાજકોટના પૂર્વ મેયર અને પૂર્વ ડેપ્યુટી મેયરને ફરીથી મેદાનમાં ઉતારવા કે નહીં તે અંગે પક્ષમાં ગંભીર મંથન ચાલી રહ્યું છે. નવા ચહેરાઓને સ્થાન આપવાની નીતિ અને જૂના જોગીઓના અનુભવ વચ્ચે હાઈકમાન્ડ અસમંજસની સ્થિતિમાં હોય તેવું જણાય છે. રાજકોટની યાદી અટકવા પાછળનું એક મુખ્ય કારણ વંશવાદ અને પરિવારવાદ સામેનો પક્ષનો કડક અભિગમ હોવાનું મનાય છે. જે પરિવારમાં અગાઉ ત્રણ વખત ટિકિટ આપવામાં આવી હોય, તેવા કિસ્સામાં હવે ચોથી વખત ટિકિટ આપવી કે કેમ તે અંગે હજી સુધી કોઈ આખરી નિર્ણય લેવાયો નથી. આ મુદ્દો અમુક દિગ્ગજ દાવેદારો માટે મુશ્કેલી ઊભી કરી શકે છે. ભાજપ આ વખતે આશરે 25 થી 30 જેટલા જૂના અને વિવાદિત કોર્પોરેટરોની ટિકિટ કાપી નવા ચહેરાઓને તક આપી શકે છે. સંભવિત યાદી મુજબ પૂર્વ મેયર ડો. પ્રદિપ ડવ, નરેન્દ્રસિંહ જાડેજા, ડો. અલ્પેશ મોરઝરીયા અને જ્યોત્સનાબેન ટીલાળા જેવા સક્રિય ચહેરાઓને ફરીથી મેદાનમાં ઉતારવામાં આવી શકે છે.ભાજપની આ ‘સર્જરી’ સામે અનેક વોર્ડમાં આંતરિક જૂથવાદ અને નારાજગી પણ જોવા મળી રહી છે, જેની અસર આગામી ચૂંટણીના પરિણામો પર જોવા મળી શકે છે. ભાજપ આજે સાંજ સુધીમાં સત્તાવાર યાદી જાહેર કરે તેવી શક્યતા છે.ભારતીય જનતા પાર્ટીના ‘એક વ્યક્તિ એક હોદ્દો’ના નિયમ મુજબ, ધારાસભ્ય અને મંત્રી પદ ભોગવતા નેતાઓની ટિકિટ કપાવવી નિશ્ચિત મનાય છે. જેમાં વોર્ડ નં. 1 માંથી કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરીયા અને વોર્ડ નં. 2 માંથી ધારાસભ્ય ડો. દર્શિતાબેન શાહનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, પૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેન પુષ્કર પટેલે પોતે ચૂંટણી ન લડવાની ઈચ્છા વ્યક્ત કરી છે.

શહેર પ્રમુખ ડો. માધવ દવેને ‘કમલમ’ રોકાઈ જવા આદેશ

રાજકોટના આંતરિક રાજકારણમાં ચાલી રહેલી આ ખેંચતાણ વચ્ચે રાજકોટ શહેર ભાજપ પ્રમુખ ડો. માધવ દવેને ખાસ સૂચના આપવામાં આવી છે. તેમને હાલ ‘કમલમ’ (પ્રદેશ ભાજપ કાર્યાલય) ન છોડવા અને ત્યાં જ હાજર રહેવા જણાવાયું છે. આ સૂચના બાદ એવી અટકળો તેજ બની છે કે રાજકોટની બેઠકો માટે ગમે ત્યારે મોટો નિર્ણય લેવાઈ શકે છે અને સંભવિત નામો અંગે તેમની સાથે આખરી ચર્ચા થઈ શકે છે.

ઘઇઈ ક્વોટામાં અન્ય જ્ઞાતિઓને પણ યોગ્ય પ્રતિનિધિત્વ મળવું જોઈએ

ભાજપની આંતરિક બેઠકોમાં ઓબીસી ક્વોટા હેઠળ ટિકિટ વહેંચણીને લઈને ઉગ્ર ચર્ચાઓ થઈ રહી છે. આહીર સમાજ દ્વારા આ વખતે 10 ટિકિટની માંગ કરવામાં આવતા અન્ય ઓબીસી જ્ઞાતિઓમાં રોષ જોવા મળી રહ્યો છે. બેઠક દરમિયાન કાર્યકરોએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, ઓબીસી એટલે માત્ર આહીર નહીં, અન્ય જ્ઞાતિઓને પણ યોગ્ય પ્રતિનિધિત્વ મળવું જોઈએ.

વિવાદો અને નવા સીમાંકનનું ગ્રહણ

ગેરરીતિના આક્ષેપ: વોર્ડ નં. 5 માંથી વજીબેન ગોલતરના પતિ સામે આવાસ કૌભાંડના આક્ષેપો થતા તેમનું પત્તું કપાઈ શકે છે.
બળવો: વોર્ડ નં. 12 માં અસ્મિતાબેન દેલવાડિયાના પતિ ’આપ’ માં જોડાતા તેમને ટિકિટ ન મળે તેવી પૂરી શક્યતા છે.
ત્રણ ટર્મનો નિયમ: ત્રણ ટર્મ પૂર્ણ કરી ચૂકેલા વિનુ ઘવા સહિત અન્ય પીઢ નેતાઓની સ્થાને નવા લોહીને પ્રાધાન્ય મળી શકે છે.
સ્ટેન્ડિંગ બેઠકમાં વિરોધ કરતા નેહલ શુક્લને રિપીટ ન કરવા પ્રદેશ કક્ષાએ ભલામણ
વોર્ડ-9માં સીમાંકન બદલતા જીતુભાઈ કોટડિયાના બદલે તેમના પત્નીએ દાવેદારી નોંધાવી
વોર્ડ-13માં જયાબેન ડાંગર પણ કપાશે: કારણ કે, 3 ટર્મ થઈ ગઈ છે

You Might Also Like

ડૉ. કમલ મહેતાને EC સભ્યપદેથી દૂર કરવા ડૉ. નિદત્ત બારોટની માંગ

ઈંજઙકના બેસ્ટ બોલર અને સ્ટાર ક્રિકેટર રાજુ પાલડી ‘ખાસ-ખબર કપ’માં ઉપસ્થિત રહ્યા

ખાસ ખબર કપ-2026 હાઈ-સ્કોરિંગ ઇનિંગ, રોમાંચક જીત, ખેલાડીઓનો જબરદસ્ત જુસ્સો

રાજકોટના વોર્ડ નં.1ની ઋષિવાટિકા સોસાયટીમાં જનઆક્રોશ ફાટી નીકળ્યો

ગુજરાત ફર્સ્ટની ‘સ્ટુડિયો ઑન વ્હીલ્સ’ ‘ખાસ-ખબર’ ન્યૂઝની ખાસ મુલાકાતે

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ડૉ. કમલ મહેતાને EC સભ્યપદેથી દૂર કરવા ડૉ. નિદત્ત બારોટની માંગ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

ડૉ. કમલ મહેતાને EC સભ્યપદેથી દૂર કરવા ડૉ. નિદત્ત બારોટની માંગ

Khaskhabar Editor Khaskhabar Editor 6 minutes ago
CCTVની દેખરેખમાં થશે બેલેટ મતદાન
ડ્રાઈવરો માટે મરાઠી ફરજિયાત
ઈંજઙકના બેસ્ટ બોલર અને સ્ટાર ક્રિકેટર રાજુ પાલડી ‘ખાસ-ખબર કપ’માં ઉપસ્થિત રહ્યા
ખાસ ખબર કપ-2026 હાઈ-સ્કોરિંગ ઇનિંગ, રોમાંચક જીત, ખેલાડીઓનો જબરદસ્ત જુસ્સો
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ‘સુપ્રીમ’ વળાંક: દિનેશ બાંભણિયાએ સ્થાનિક ચૂંટણી રોકવા કરી અરજી !
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

ડૉ. કમલ મહેતાને EC સભ્યપદેથી દૂર કરવા ડૉ. નિદત્ત બારોટની માંગ

Khaskhabar Editor Khaskhabar Editor 6 minutes ago
રાજકોટ

ઈંજઙકના બેસ્ટ બોલર અને સ્ટાર ક્રિકેટર રાજુ પાલડી ‘ખાસ-ખબર કપ’માં ઉપસ્થિત રહ્યા

Khaskhabar Editor Khaskhabar Editor 34 minutes ago
રાજકોટ

ખાસ ખબર કપ-2026 હાઈ-સ્કોરિંગ ઇનિંગ, રોમાંચક જીત, ખેલાડીઓનો જબરદસ્ત જુસ્સો

Khaskhabar Editor Khaskhabar Editor 39 minutes ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?