By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ચીનનો ૠઉઙ ગ્રોથ લક્ષ્યાંક 5%થી નીચે 2026 માટે 4.55%નો ટાર્ગેટ જાહેર
    12 hours ago
    ટ્રમ્પને યુદ્ધ ભારે પડશે! ગલ્ફ દેશો અમેરિકામાંથી 2 ટ્રિલિયન ડૉલરનું રોકાણ પાછું ખેંચવાની તૈયારીમાં
    14 hours ago
    ભારત આવેલા ઈરાનના મંત્રીનું મોટું નિવેદન, કહ્યું- ‘ગલ્ફથી અમેરિકાનું અસ્તિત્વ ખતમ કરી દઈશું’
    14 hours ago
    ઈરાનનો નવો સુપ્રીમ લીડર અમે નક્કી કરીશું! ટ્રમ્પે કુર્દ લડાકૂઓને પણ હથિયાર ઉપાડવા કરી હાંકલ
    15 hours ago
    અમે નથી રોકી રહ્યા, અમેરિકાને પૂછો..: ભારતના ઓઇલના જહાજો અંગે ઈરાનનું મોટું નિવેદન
    15 hours ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    AI સાથેના મોહમાં તૂટતા સંબંધો
    12 hours ago
    સ્ટેડિયમમાં સેલેબ્સનો જમાવડો: રોહિત શર્માથી લઈ રણબીર કપૂર સુધીના સ્ટાર્સ ઉમટ્યા
    12 hours ago
    ભારત T20 વર્લ્ડ કપના ફાઇનલમાં ત્રીજી વખત ચેમ્પિયન બનવાથી એક જીત દૂર
    12 hours ago
    નેપાળમાં ‘Gen Z’ સરકાર
    12 hours ago
    US-ઇઝરાયલ હુમલામાં ઇરાનના 3000 ઘર તબાહ: 1200નાં મોત
    12 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    સેમિ ફાઈનલ બાદ ભાવુક થયો સંજુ સેમસન, સંઘર્ષના દિવસો યાદ કરી કહ્યું – 9 મહિના કપરાં હતા
    15 hours ago
    ટીમ ઈન્ડિયા સેમિ ફાઈનલમાં પહોંચે તો કોની સામે થશે ટક્કર, જાણો સંપૂર્ણ માહિતી
    7 days ago
    ટીમ ઈન્ડિયા T20 વર્લ્ડ કપથી બહાર થઈ જશે! ઝિમ્બાબ્વે સામે સૂર્યાની આ ભૂલ ભારે પડશે
    1 week ago
    ટીમ ઈન્ડિયાના બેટર્સની સૌથી મોટી નબળાઈ બધી ટીમ જાણી ગઇ, હવે શું કરશે સૂર્યા-ગંભીર?
    1 week ago
    ભારતીય ટીમ માટે રાહતના સમાચાર! ઈજાગ્રસ્ત થતાં બચી ગયો શિવમ દુબે, વીડિયો આવ્યો સામે
    1 week ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડાના શાહી લગ્નમાં કેટલો થયો ખર્ચ? આંકડો જાણીને ચોંકી જશો
    14 hours ago
    યુદ્ધ વચ્ચે દુબઈમાં ફસાઈ બોલિવૂડની જાણીતી અભિનેત્રી, આંખમાં આંસુ સાથે કહ્યું- મુંબઈ પરત આવવું છે
    2 days ago
    હોલિવૂડના ‘લાસ્ટ એક્શન હીરો’ ટૉમ નૂનનનું 74 વર્ષની વયે નિધન! સિનેમા જગતમાં માતમ
    2 weeks ago
    સલમાન ખાનના પિતા સલીમ ખાનની તબિયત લથડી, લીલાવતી હોસ્પિટલમાં દાખલ
    3 weeks ago
    ‘3 વાગ્યા પહેલા 1.5 કરોડ જમા કરો, પછી જ જામીન મળશે’, રાજપાલ યાદવ કેસમાં હાઈકોર્ટનો આદેશ
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    3 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    3 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    4 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    5 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    5 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    4 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    4 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    4 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    4 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    5 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ક્રિકેટ બોર્ડ પર નાણાંનો વરસાદ : IPL- 2023માં 5100 કરોડથી વધુની કમાણી
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > સ્પોર્ટ્સ > ક્રિકેટ બોર્ડ પર નાણાંનો વરસાદ : IPL- 2023માં 5100 કરોડથી વધુની કમાણી
સ્પોર્ટ્સ

ક્રિકેટ બોર્ડ પર નાણાંનો વરસાદ : IPL- 2023માં 5100 કરોડથી વધુની કમાણી

Khaskhabar Editor
Last updated: 2024/08/20 at 4:54 PM
Khaskhabar Editor 2 years ago
Share
3 Min Read
SHARE

116%ની વૃદ્ધિ: ફ્રેન્ચાઇઝી ફીથી માંડીને ટાઇટલ – મીડીયા રાઇટસથી તગડી આવક

ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.20

- Advertisement -

બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઈન્ડિયાએ ઈન્ડિયન પ્રીમિયર લીગ 2023થી 5120 કરોડની કમાણી કરી છે, જે આઇપીએલ 2022ની 2367 કરોડ કરતાં 116 ટકા વધારે છે. બીસીસીઆઈના 2022-23ના વાર્ષિક અહેવાલ મુજબ, આઈપીએલ 2023થી કુલ વાર્ષિક આવક 78 ટકા વધીને 11769 કરોડ થઈ છે, જ્યારે ખર્ચ 66 ટકા વધીને 6648 કરોડ થયો છે. આ આવકમાં વૃદ્ધિ નવા મીડિયા રાઈટ્સ અને સ્પોન્સરશિપ ડીલ્સને કારણે થઈ હતી 2023-2027 માટે 48390 કરોડની નવી મીડિયા રાઇટ્સ ડીલ આઇપીએલ 2023 સિઝન સાથે શરૂ થઈ હતી. 2021માં, ડિઝની સ્ટારે 23575 કરોડની બિડ સાથે 2023 થી 27 માટે આઈપીએલ ટીવીના રાઈટ્સ મેળવ્યાં હતાં, જ્યારે વાયાકોમ 18 માલિકીની જીઓ સિનેમાએ 23758 કરોડની બિડ સાથે ડિજિટલ રાઈટ્સ પ્રાપ્ત કર્યા હતાં.બીસીસીઆઈએ પાંચ વર્ષના સમયગાળા માટે 2500 કરોડમાં ટાટા સન્સને આઈપીએલના રાઈટ્સ પણ વેચ્યાં હતાં. તેને માય સર્કલ 11, રૂ-પે એન્જલ વન અને ક્રીટને સ્પોન્સરશિપ વેચીને વધુ 1485 કરોડની કમાણી કરી હતી.વાર્ષિક અહેવાલ મુજબ, બોર્ડની મીડિયા રાઈટ્સની આવક આઇપીએલ 2022થી 3780 કરોડની સામે આઇપીએલ 2023 માં 131 ટકા વધીને 8744 કરોડ’ થઈ હતી. ફ્રેન્ચાઈઝી ફીની કમાણી 1730 કરોડથી 22 ટકા વધીને 2117 કરોડ’ થઈ હતી. સ્પોન્સરશિપની આવક 828 કરોડથી 2 ટકા વધુ, 847 કરોડ’ થઈ હતી. આઇપીએલ 2018 અને 2022ની વચ્ચે ડીઝનીએ આઇપીએલના એકમાત્ર મીડિયા રાઈટ્સ ધારક હતાં. કંપનીએ પાંચ વર્ષના અધિકારો માટે 26347 કરોડ ચૂકવ્યાં હતાં.

તમિલનાડુ સોસાયટી રજીસ્ટ્રેશન એક્ટ 1975 1 હેઠળ નોંધાયેલ, બીસીસીઆઈએ વિશ્વની સૌથી ધનિક અને સૌથી શક્તિશાળી ક્રિકેટ સંસ્થા છે. બોર્ડે વર્ષ 2023 દરમિયાન તેના જૂના ઓડિટર ડેલોઈટ હાસ્ક્ધિસ એન્ડ સેલ્સને સ્થાનિક ફર્મ ડીટીએસ એન્ડ એસોસિએટ્સ સાથે બદલ્યું હતું.બ્રાન્ડ વેલ્યુએશન અને સ્ટ્રેટેજી ક્ધસલ્ટન્સી બ્રાન્ડ ફાઇનાન્સના મેનેજિંગ ડિરેક્ટર અજીમોન ફ્રાન્સિસે જણાવ્યું હતું કે, ‘બીસીસીઆઈ વિશ્વ ક્રિકેટમાં ઈર્ષ્યાપાત્ર સ્થિતિમાં છે. આટલી બધી આવક હાંસલ કર્યા પછી, બીસીસીઆઈએ લીગ અથવા ગ્રાસરૂટ ક્રિકેટને સમર્થન આપીને વૈશ્વિક સ્તરે રમતની આગેવાની લેવી જોઈએ.

’બીસીસીઆઈએ પાસે 2023ના અંતે વિવિધ બચત અને ચાલુ ખાતા અને એફડીમાં 16,493.2 કરોડ બેંક બેલેન્સ હતું, જે એક વર્ષ અગાઉ 10,991.29કરોડ હતું. તેને 2023ની સિઝન દરમિયાન સેન્ટ્રલ પૂલમાંથી આઇપીએલ ફ્રેન્ચાઇઝીઓને 4670 કરોડ ચૂકવ્યાં હતાં, જે અગાઉની સિઝનમાં 2205 કરોડ હતા.એકંદરે, 2023 દરમિયાન બોર્ડની આવક 38 ટકા વધીને 3727 કરોડ થઈ હતી.

- Advertisement -

આવક 50 ટકા વધીને 6558 કરોડ થઈ અને ખર્ચ 70 ટકા વધીને 2831 કરોડ થયો હતો. ક્રિકેટ બોર્ડે વિમેન્સ પ્રીમિયર લીગમાંથી 377 કરોડની કમાણી કરી હતી, જેની શરૂઆત 2023 માં થઈ હતી. મીડિયા રાઈટ્સ, ફ્રેન્ચાઇઝ ફી અને સ્પોન્સરશિપ દ્વારા તેમાંથી 636 કરોડની કમાણી કરી હતી. તેના માટે 259 કરોડનો ખર્ચ થયો હતો. નાણા રાજ્ય મંત્રી પંકજ ચૌધરીએ રાજ્યસભામાં માહિતી આપી હતી કે બીસીસીઆઈએ વર્ષ 2023 અને 2024 દરમિયાન 2038 કરોડ જીએસટી પેટે
ચૂકવ્યાં હતાં.

You Might Also Like

સેમિ ફાઈનલ બાદ ભાવુક થયો સંજુ સેમસન, સંઘર્ષના દિવસો યાદ કરી કહ્યું – 9 મહિના કપરાં હતા

ટીમ ઈન્ડિયા સેમિ ફાઈનલમાં પહોંચે તો કોની સામે થશે ટક્કર, જાણો સંપૂર્ણ માહિતી

ટીમ ઈન્ડિયા T20 વર્લ્ડ કપથી બહાર થઈ જશે! ઝિમ્બાબ્વે સામે સૂર્યાની આ ભૂલ ભારે પડશે

ટીમ ઈન્ડિયાના બેટર્સની સૌથી મોટી નબળાઈ બધી ટીમ જાણી ગઇ, હવે શું કરશે સૂર્યા-ગંભીર?

ભારતીય ટીમ માટે રાહતના સમાચાર! ઈજાગ્રસ્ત થતાં બચી ગયો શિવમ દુબે, વીડિયો આવ્યો સામે

TAGGED: IPL- 2023
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article રાજનાથસિંહ પાંચ દિવસની અમેરિકાની મુલાકાતે : સંરક્ષણ સોદાઓ અંગે ચર્ચા થશે
Next Article રિલાયન્સ સહિત 5 મોટી કંપનીઓએ 52 હજાર કર્મીઓની કરી છટણી

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જુનાગઢ

ગીરના જંગલોમાં કાળઝાળ ગરમી વચ્ચે 600થી વધુ પાણીના પોઇન્ટ્સ તૈયાર

Khaskhabar Editor Khaskhabar Editor 12 hours ago
ધ્રાંગધ્રામાં પ્રભારી મંત્રી દર્શનાબેન વાઘેલાએ વિકાસકામોની સમીક્ષા કરી: ગુણવત્તા અને સમયમર્યાદા જાળવવા તાકીદ
ધ્રાંગધ્રામાં 10 કરોડના કામોનું ખાતમુહૂર્ત-લોકાર્પણ
યુદ્ધની મોરબીના સિરામિક ઉદ્યોગ પર માઠી અસર પ્રોપેન ગેસના અભાવે અનેક યુનિટોમાં ઉત્પાદન ઠપ્પ
અક્ષર પાઉંભાજીમાંથી 5 કિલો અખાદ્ય જથ્થાનો નાશ: પનીર અને તેલના 14 નમૂના લેવાયા
ચીનનો ૠઉઙ ગ્રોથ લક્ષ્યાંક 5%થી નીચે 2026 માટે 4.55%નો ટાર્ગેટ જાહેર
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

સ્પોર્ટ્સ

સેમિ ફાઈનલ બાદ ભાવુક થયો સંજુ સેમસન, સંઘર્ષના દિવસો યાદ કરી કહ્યું – 9 મહિના કપરાં હતા

Khaskhabar Editor Khaskhabar Editor 15 hours ago
સ્પોર્ટ્સ

ટીમ ઈન્ડિયા સેમિ ફાઈનલમાં પહોંચે તો કોની સામે થશે ટક્કર, જાણો સંપૂર્ણ માહિતી

Khaskhabar Editor Khaskhabar Editor 7 days ago
સ્પોર્ટ્સ

ટીમ ઈન્ડિયા T20 વર્લ્ડ કપથી બહાર થઈ જશે! ઝિમ્બાબ્વે સામે સૂર્યાની આ ભૂલ ભારે પડશે

Khaskhabar Editor Khaskhabar Editor 1 week ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?