ખાસ-ખબર સંવાદદાતા
કોંગેસના નેતા રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ની ઓબીસી અંગે અશોભનીય નિવેદન આપ્યું તેના વિરોધ મા બક્ષીપંચ મોરચાના પ્રદેશ પ્રમુખ મયંકભાઇ નાયકની સૂચનાથી રાહુલ ગાંધીના પૂતળાં દહન તેમજ રાહુલ ગાંધી માફી માંગે એવો કાર્યક્રમ વિશાલભાઇ ટંડેલ, રાષ્ટ્રીય પ્રભારી બક્ષીપંચ મોરચો ગુજરાત પ્રદેશ ભાજપ , મહેન્દ્રભાઈ પીઠિયા પ્રમુખ , જિલ્લા ભાજપ ગીર સોમનાથ , દેવાભાઈ ધારેચા પ્રમુખ , વેરાવળ પાટણ શહેર ભાજપ તેમજ જીલ્લા બક્ષીપંચ મોરચાના પ્રમુખ પ્રો.વાળા સહીત ભાજપના કાયઁકતાઁઓની ઉપસ્થિતમા સૂત્રોચ્ચાર સાથે કાયઁક્રમ વેરાવળના ટાવરચોક ખાતે યોજાયો હતો.