By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ભારતે મિડલ ઈસ્ટ યુદ્ધવિરામનું કર્યું સ્વાગત, કહ્યું- ‘વાતચીત જરૂરી’
    2 hours ago
    ઈરાન યુદ્ધ અટકતા જ આ બે દેશો વચ્ચે વધ્યો તણાવ, કિમ જોંગ ઉનની સેનાએ છોડી બેલેસ્ટિક મિસાઈલ
    3 hours ago
    તાત્કાલિક ઈરાન છોડવાનો આદેશ; ભારતીય નાગરિકો માટે એમ્બેસીનો નવો આદેશ
    3 hours ago
    ટ્રમ્પે શાંતિ કરારને ઐતિહાસિક જીત ગણાવતા ઈરાનની સ્પષ્ટતા, કહ્યું- ‘અમારી આંગળીઓ હજુ ટ્રિગર પર’
    3 hours ago
    જીવ વ્હાલો હોય તો ટ્રેન કે રેલવેના પાટાંની આસપાસ ન જતાં: ઈરાનના લોકોને ઈઝરાયલની ચેતવણી
    1 day ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ક્રૂડ ઓઈલના ભાવમાં સૌથી મોટો કડાકો: બ્રેન્ટ ક્રૂડ ઘટીને 95 ડોલર
    21 minutes ago
    યુદ્ધવિરામની જાહેરાત થતાં જ શેરબજારમાં તેજી
    28 minutes ago
    બે સપ્તાહનો યુદ્ધવિરામ: મિડલ ઈસ્ટ યુદ્ધમાં સીઝફાયરની જાહેરાતથી દુનિયાભરમાં હાશકારો
    30 minutes ago
    ભારતે મિડલ ઈસ્ટ યુદ્ધવિરામનું કર્યું સ્વાગત, કહ્યું- ‘વાતચીત જરૂરી’
    2 hours ago
    વિમાનને રોડ પર ધક્કો મારીને લઈ ગયા યુવકો, અમેઠીનો VIDEO જોઈ લોકો ચોંક્યા
    2 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    રાજસ્થાનની IPL -2026માં સતત ત્રીજી જીત: મુંબઈને 27 રનથી હરાવ્યું
    19 minutes ago
    ‘ખાસ ખબર કપ-2026’ વજુભાઈ વાળાના હસ્તે ઉદ્દઘાટન
    24 minutes ago
    મુંબઈ ઈન્ડિયન્સની સૌથી મોટી નબળાઈ સામે આવી, IPLમાં સતત ગગડી રહ્યો છે ટીમનો ગ્રાફ
    2 hours ago
    આવું ક્યારેય નથી જોયું… વિરાટ કોહલીએ કર્યા ધુરંધર-2ના વખાણ, રણવીર સિંહ માટે લખ્યો સ્પેશિયલ મેસેજ
    1 day ago
    IPL 2026 : વિરાટ કોહલીએ તોડ્યો રોહિત શર્માનો રેકોર્ડ, ભુવનેશ્વર કુમારે પણ રચ્યો ઈતિહાસ; જુઓ રેકોર્ડ્સનું લિસ્ટ
    1 day ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    હોલોગ્રામથી ફરી જીવંત બનશે સિદ્ધુ મૂસેવાલા: આ ટેક્નોલોજીથી કરશે લાઇવ પર્ફોર્મ, જાણો વિગત…
    3 weeks ago
    ધુરંધર 2′ એ રચ્યો ઇતિહાસ! એક જ દિવસમાં 200 કરોડની કમાણી કરી તોડ્યા તમામ રેકોર્ડ
    3 weeks ago
    ધુરંધર-2ની ધૂમ: ચોતરફથી આવતાં રીવ્યૂનો સાર: ધૂરંધર-2 અદ્ભૂત, અવિસ્મરણીય ફિલ્મ
    3 weeks ago
    નોરા ફતેહી અને સંજય દત્તને મહિલા આયોગનું તેડું! ‘સરકે ચુનર’ ગીતમાં અશ્લીલતા મામલે વિવાદ વધ્યો
    3 weeks ago
    સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પણ ધુરંધર-2નો ક્રેઝ! ‘પુષ્પા’એ રણવીર સિંહને ગણાવ્યો ‘ફાયર’, માધવન થયો ભાવુક
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    4 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    4 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    5 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    6 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    6 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    5 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    5 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    5 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    5 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    6 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ચૂંટણી ટાણે જ જનાક્રોશ: વોર્ડ નં.12માં દૂષિત પાણી મુદ્દે મહિલાઓનો વિરોધ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > ચૂંટણી ટાણે જ જનાક્રોશ: વોર્ડ નં.12માં દૂષિત પાણી મુદ્દે મહિલાઓનો વિરોધ
રાજકોટ

ચૂંટણી ટાણે જ જનાક્રોશ: વોર્ડ નં.12માં દૂષિત પાણી મુદ્દે મહિલાઓનો વિરોધ

Khaskhabar Editor
Last updated: 2026/04/08 at 3:59 PM
Khaskhabar Editor 15 minutes ago
Share
2 Min Read
SHARE

ગટરના લીકેજથી પીવાનું પાણી દૂષિત બન્યું, ડહોળા પાણીથી રોગચાળો ફેલાવાની ભીતિ

આર્યમાન રેસીડેન્સીમાં પીવાના પાણીની વિકટ સમસ્યાને લઈને સ્થાનિક મહિલાઓએ થાળી વગાડી તંત્ર સામે રોષ ઠાલવ્યો

- Advertisement -

ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ

શહેરના 150 ફૂટ રિંગ રોડ પર આવેલી આર્યમાન રેસીડેન્સીમાં આજે પીવાના પાણીની વિકટ સમસ્યાને લઈને સ્થાનિક મહિલાઓએ ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું. છેલ્લા બે વર્ષથી ડહોળા અને દુર્ગંધયુક્ત પાણીની સમસ્યા વેઠી રહેલા લત્તાવાસીઓએ આજે સવારે એકઠા થઈને ’થાળી-વેલણ’ વગાડી તંત્ર સામે રોષ ઠાલવ્યો હતો. આશ્ચર્યની વાત એ છે કે એક તરફ મહાનગરપાલિકાની ચૂંટણીઓ જાહેર થઈ છે, ત્યારે જ જનતા પાયાની સુવિધાઓ માટે રસ્તા પર ઉતરી છે.
સ્થાનિક મહિલાઓએ આક્ષેપ કર્યો હતો કે વોર્ડ નંબર 12 માં પીવાના પાણીમાં ગટરનું પાણી ભળી રહ્યું છે. ભૂગર્ભ ગટરની લાઈનોમાં લીકેજ હોવાને કારણે ગંદુ પાણી પીવાના પાણીના તળ બગાડી રહ્યું છે, જેના કારણે નળમાં આવતું પાણી અત્યંત ડહોળું અને દુર્ગંધયુક્ત હોય છે. આ દૂષિત પાણીને કારણે ઘરમાં વાસ મારે છે અને બાળકો તેમજ વૃદ્ધોમાં રોગચાળો ફેલાવાની ભીતિ સેવાઈ રહી છે.
શહેરના અનેક વિસ્તારોમાં હાલ પાણીના તળ બગડવાની સમસ્યા વકરી રહી છે, ત્યારે આર્યમાન રેસીડેન્સીની મહિલાઓએ ચીમકી આપી છે કે જો ગંદા પાણીનો પ્રશ્ન તાત્કાલિક ઉકેલવામાં નહીં આવે તો આગામી દિવસોમાં વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે. ચૂંટણીના માહોલ વચ્ચે જ જનતાનો આ મિજાજ સ્થાનિક રાજકારણમાં ગરમાવો લાવી દીધો છે.

અનેક વખત રજૂઆત કરી છે છતાં કોઈ નિવારણ નહીં

- Advertisement -

વિરોધ કરી રહેલી બહેનોએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, “અમે છેલ્લા બે વર્ષથી રાજકોટ મહાનગરપાલિકામાં અનેક વખત રજૂઆતો કરી છે, પરંતુ તંત્રના પેટનું પાણી હલતું નથી. વોર્ડ નંબર 12 ના કોર્પોરેટરો ચૂંટણી જીત્યા પછી મોઢું બતાવવા પણ આવતા નથી. જ્યારે પણ સમસ્યા બાબતે સંપર્ક કરવામાં આવે ત્યારે માત્ર આશ્ર્વાસનો જ મળે છે.”

You Might Also Like

ગુજરાતીઓને અભણ કહેવા મામલે અંતે કોંગ્રેસ અધ્યક્ષ ખડગે સરેન્ડર

રાજકોટમાં ચૂંટણી પૂર્વે વધુ 3 ગુનેગારોને “પાસા” પાંજરે પૂરતા પોલીસ કમિશનર

ભાવનગરમાંથી સાયબર ફ્રોડના ‘મ્યુલ એકાઉન્ટ્સ’ની ફેક્ટરી ઝડપાઈ

ટ્રસ્ટોના નામે ‘મેનેજમેન્ટ ટ્રાન્સફર’નો ગોરખધંધો બેફામ, રોકડ પ્રિમીયમથી કરોડોની મિલ્કતો પર આડકતરો કબજો

ટ્રાફિકના નિયમો તોડવાને 72% લોકો માને છે ‘સ્માર્ટનેસ’: ચોંકાવનારો સરવે

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ટ્રાફિકના નિયમો તોડવાને 72% લોકો માને છે ‘સ્માર્ટનેસ’: ચોંકાવનારો સરવે
Next Article ટ્રસ્ટોના નામે ‘મેનેજમેન્ટ ટ્રાન્સફર’નો ગોરખધંધો બેફામ, રોકડ પ્રિમીયમથી કરોડોની મિલ્કતો પર આડકતરો કબજો

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જુનાગઢ

ગટરનું ગંદુ પાણી પીવાના બોરમાં ભળ્યું : સ્થાનિકોમાં રોષ, રોગચાળાની ભીતિ

Khaskhabar Editor Khaskhabar Editor 2 minutes ago
મોરબી: વોર્ડ-8માં ‘ભજીયા પાર્ટી’ સાથે રાજકીય ગરમાવો
ગુજરાતીઓને અભણ કહેવા મામલે અંતે કોંગ્રેસ અધ્યક્ષ ખડગે સરેન્ડર
રાજકોટમાં ચૂંટણી પૂર્વે વધુ 3 ગુનેગારોને “પાસા” પાંજરે પૂરતા પોલીસ કમિશનર
ભાવનગરમાંથી સાયબર ફ્રોડના ‘મ્યુલ એકાઉન્ટ્સ’ની ફેક્ટરી ઝડપાઈ
ટ્રસ્ટોના નામે ‘મેનેજમેન્ટ ટ્રાન્સફર’નો ગોરખધંધો બેફામ, રોકડ પ્રિમીયમથી કરોડોની મિલ્કતો પર આડકતરો કબજો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

ગુજરાતીઓને અભણ કહેવા મામલે અંતે કોંગ્રેસ અધ્યક્ષ ખડગે સરેન્ડર

Khaskhabar Editor Khaskhabar Editor 6 minutes ago
રાજકોટ

રાજકોટમાં ચૂંટણી પૂર્વે વધુ 3 ગુનેગારોને “પાસા” પાંજરે પૂરતા પોલીસ કમિશનર

Khaskhabar Editor Khaskhabar Editor 8 minutes ago
રાજકોટ

ભાવનગરમાંથી સાયબર ફ્રોડના ‘મ્યુલ એકાઉન્ટ્સ’ની ફેક્ટરી ઝડપાઈ

Khaskhabar Editor Khaskhabar Editor 11 minutes ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?