મારવાડી બાદ ગુજરાત યુનિવર્સિટીમાંથી પણ ગાંજાના છોડ મળી આવ્યા: પોલીસે કાર્યકરોની ટીંગાટોળી અટકાયત કરી
રાજકોટની મારવાડી યુનિવર્સિટી બાદ ગુજરાત યુનિવર્સિટીમાંથી પણ ગાંજાના છોડ મળી આવતા આમ આદમી પાર્ટીની યુવા પાંખ સીવાયએસએસે આજે કિસાનપરા ચોક ખાતે વિરોધ નોંધાવ્યો હતો. જ્યાં કાર્યકરોની પોલીસે ટીંગાટોળી કરી અટકાયત કરી હતી.
- Advertisement -
મારવાડી યુનિવર્સિટી બાદ ગુજરાત યુનિવર્સિટીમાંથી પણ ગાંજાના છોડ મળ્યા છે. ગજઞઈં અને કોંગ્રેસના કાર્યકરોએ ગાંજાના છોડ પકડ્યા છે. ત્યારે યુનિવર્સિટીના હોસ્ટેલ કેમ્પસમાં ગાંજાની ખેતી થતી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.