By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    પાકિસ્તાનમાં ગેસ લીક થતાં પ્રચંડ બ્લાસ્ટ, ઈમારત ધરાશાયી થતાં 16 લોકોના મોત, 14 ઈજાગ્રસ્ત
    4 hours ago
    ઈરાનમાં ભૂકંપ કે પરમાણુ વિસ્ફોટ? 5.5ની તીવ્રતાના આંચકાથી વિશ્વભરમાં અટકળોનું બજાર ગરમ
    6 hours ago
    દેવાના ડૂંગર નીચે દટાયા છે આ દેશો, ટોચના ક્રમે ટેક્નોલોજીનો ‘માસ્ટર’, ભારતની શું છે સ્થિતિ?
    1 day ago
    પાકિસ્તાનમાં ફરી મોટો આતંકવાદી હુમલો, 11ના મોત: વિસ્ફોટક ભરેલા વાહનની ચેકપોસ્ટ સાથે ટક્કર
    2 days ago
    USAમાં ફરી ગોળીબાર! આઈસ હોકી મેચ દરમિયાન અંધાધૂંધ ફાયરિંગ, 3ના મોત
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    આવક પ્રમાણપત્ર : સ્વ-ઘોષણાપત્ર ફરજિયાત, હવેથી ઓનલાઇન મળશે
    3 hours ago
    CCEની ભરતીમાં 1180 જગ્યાનો વધારો; GSSSB હવે 6550 પદ પર કરશે ભરતી
    3 hours ago
    વિવાદનું ઠિકરું પ્રોફેસર નેહાસિંહ પર ફોડી ગલગોટિયા યુનિવર્સિટીએ માફી માંગી
    3 hours ago
    ભારતમાં બાળકો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ લાગવો જોઈએ: મેક્રોન
    3 hours ago
    દિલ્હી અને મુંબઈ સહિતના શહેરોમાં એરપોર્ટનું સર્વર ડાઉન
    3 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    સરકાર બદલાતા જ બાંગ્લાદેશની શાન ઠેકાણે આવી! BCCI અને ભારત સાથે સંબંધો અંગે મોટું નિવેદન
    5 hours ago
    સતત જીત બાદ પણ ટીમથી કેમ સંતુષ્ટ નથી સૂર્યકુમાર યાદવ? કહ્યું- બેસીને વાત કરવી પડશે
    6 hours ago
    ટી20 વર્લ્ડકપ: સુપર-8માં આ 3 ટીમો સામે રમશે ટીમ ઈન્ડિયા, પહેલી મેચમાં થશે કાંટાની ટક્કર
    1 day ago
    કેનેડાના 19 વર્ષના ખેલાડીએ 65 બોલમાં 110 રન ફટકારી બનાવ્યો રેકોર્ડ! યુવરાજ સિંહ સાથે છે ખાસ કનેક્શન
    2 days ago
    ટીમ ઈન્ડિયામાં ફેરફારના એંધાણ! આ બે સ્ટાર ગુજરાતી ખેલાડીઓને અપાઈ શકે છે આરામ
    2 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    હોલિવૂડના ‘લાસ્ટ એક્શન હીરો’ ટૉમ નૂનનનું 74 વર્ષની વયે નિધન! સિનેમા જગતમાં માતમ
    6 hours ago
    સલમાન ખાનના પિતા સલીમ ખાનની તબિયત લથડી, લીલાવતી હોસ્પિટલમાં દાખલ
    2 days ago
    ‘3 વાગ્યા પહેલા 1.5 કરોડ જમા કરો, પછી જ જામીન મળશે’, રાજપાલ યાદવ કેસમાં હાઈકોર્ટનો આદેશ
    3 days ago
    ‘એ ગાળો બોલતો હતો…’, અક્ષય કુમારે જ્યારે પાર્ટીમાં લાફો ઝીંકી દેતા યુવક બેભાન થઈ ગયો હતો
    5 days ago
    ‘રણવીર સિંહ તને ખુબ શોખ છેને સલાહ આપવાનો…’, બિશ્નોઈ ગેંગના હેરી બોક્સરે વોઇસ નોટ મોકલીને એક્ટરે આપી ધમકી
    6 days ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    3 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    3 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    4 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    4 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    4 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    3 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    4 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    4 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    4 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    4 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 17,300 કરોડની યોજનાનું ઉદ્ધાટન કર્યુ, તમિલનાડુમાં દેશના પહેલા હાઇડ્રોજન હબ પોર્ટને લીલી ઝંડી આપી
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ખાસ-ખબર > વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 17,300 કરોડની યોજનાનું ઉદ્ધાટન કર્યુ, તમિલનાડુમાં દેશના પહેલા હાઇડ્રોજન હબ પોર્ટને લીલી ઝંડી આપી
ખાસ-ખબરરાષ્ટ્રીય

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 17,300 કરોડની યોજનાનું ઉદ્ધાટન કર્યુ, તમિલનાડુમાં દેશના પહેલા હાઇડ્રોજન હબ પોર્ટને લીલી ઝંડી આપી

Khaskhabar Editor
Last updated: 2024/02/28 at 12:02 PM
Khaskhabar Editor 2 years ago
Share
2 Min Read
SHARE

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે તમિલનાડુના પ્રવાસ પર છે. આ દરમ્યાન તેમણે થૂથુકુડીમાં લગભગ 17,300 કરોડ રૂપિયાના કેટલાય વિકાસ યોજનાઓનું ઉદ્ધાટન અને શિલાન્યાસ કર્યો. આ યોજનાઓમાં દેશોનો પહેલો હાઇડ્રોજન હબ પોર્ટ અને ઇનલેન્ડ વોટર વે વેસલનો સમાવેશ થાય છે. વૈસલને ગ્રીન બોટ ઇનિશિએટિવના હેઠળ બનાવવામાં આવી છે. તાની સાથે જ પીએમને વીઓ ચિંદમ્બર પોર્ટ પર આઉટર હાર્બર કન્ટેનર ટર્મિનલની આધારશિલા રાખી છે.

#WATCH | Tamil Nadu: Prime Minister Narendra Modi unveils Lighthouse Tourism Coffee Table Book of 75 Lighthouses, in Thoothukudi. pic.twitter.com/UILguNZkgB

- Advertisement -

— ANI (@ANI) February 28, 2024

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ થૂથુકુડૂમાં ગ્રીન બોટ પહેલ હેઠળ ભારતના પહેલા સ્વદેશી ગ્રીન હાઇડ્રોજન ઇંધણ સેલ અંતરદેશીય જળમાર્ગ જહાજને લીલી ઝંડી આપી છે. ત્યાર પછી થૂથુકુડીની નજીક કુલસેકરાપટ્ટિનમમાં ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન-ઇસરોના નવા સંસોધનન પરિસરનું ઉદ્ધાટન કર્યું હતું, જેનો ખર્ચ લગભગ 986 કરોડ રૂપિયા છે. જણાવવામાં આવી રહ્યું છે કે, આ બન્યા પછી અહિંયાથી દર વર્ષ 24 સંશોધન કરવામાં આવશે. ઇસરોએ આ નવા પરિસરમાં મોબાઇલ લોન્ચ સ્ટ્રક્ચર તથા 35 કેન્દ્રનો સમાવેશ થાય છે. જેથી અંતરિક્ષ અન્વેષણ ક્ષમતાઓને વધારવામાં મદદ મળશે.

- Advertisement -

#WATCH | Tamil Nadu: Prime Minister Narendra Modi says "Today, the country is working on the aim of 'Viksit Bharat' and Viksit Tamil Nadu has an important role to play in this…Today, the inauguration of the Outer Harbor Container Terminal at VO Chidambaranar Port has been done.… pic.twitter.com/ze4R856TV8

— ANI (@ANI) February 28, 2024

એક ભારત, શ્રેષ્ઠ ભારતની ભાવના
આ અવસર પર વડાપ્રધાન મોદીએ કહ્યું કે, આજે તમિલનાડુના થૂથુકુડીમાં પ્રગતિનો નવો અધ્યાય લખવામાં આવી રહ્યો છે. આયોજનાનું ઉદ્ધાટન અને શિલાન્યાસ કરવામાં આવી રહ્યું છે. આ યોજનાઓ વિકસિત ભારતના રોડમેપનો એક મહત્વપૂર્ણ ભાગ છે. આ યોજનામાં એક ભારત, શ્રેષ્ઠ ભારતની ભાવના પણ જોવા મળી છે.

#WATCH | Tamil Nadu: Prime Minister Narendra Modi says "I had once said in the 'Mann Ki Baat' program that the major lighthouses of the country can be developed as tourist spots. Today, I have the pleasure of dedicating to the country the tourism facilities developed in 75… pic.twitter.com/JwdbZH5URp

— ANI (@ANI) February 28, 2024

તેમણે વધુમાં કહ્યું કે, આજે ભારતની પહેલી હાઇડ્રોજન ઇંધણ ફેરીનું લોન્ચિંગ કરવામાં આવ્યું છે. આ ફેરી જલ્દી જ કાશીમાં ગંગા નદીમાં ચાલશે, આ એક રીતથી તમિલનાડુના લોકોએ કાશીના લોકોને આપેલી સૌથી મોટી ભેટ હશે. દેશના મુખ્ય લાઇઠહાઉસને પ્રવાસન કેન્દ્રના રૂપમાં વિકસિત કરવામાં આવી શકે છે. આજે મને દેશના અલગ-અલગ રાજ્યોમાં આવેલા 75 લાઇટહાઉસમાં વિકસિત કરવામાં આવેલી પર્યટન સુવિધાઓને દેશને સમર્પિત કરવાનો સૌભાગ્ય મળ્યું છે…આ નવું ભારત છે.

 

 

You Might Also Like

આવક પ્રમાણપત્ર : સ્વ-ઘોષણાપત્ર ફરજિયાત, હવેથી ઓનલાઇન મળશે

CCEની ભરતીમાં 1180 જગ્યાનો વધારો; GSSSB હવે 6550 પદ પર કરશે ભરતી

વિવાદનું ઠિકરું પ્રોફેસર નેહાસિંહ પર ફોડી ગલગોટિયા યુનિવર્સિટીએ માફી માંગી

ભારતમાં બાળકો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ લાગવો જોઈએ: મેક્રોન

દિલ્હી અને મુંબઈ સહિતના શહેરોમાં એરપોર્ટનું સર્વર ડાઉન

TAGGED: greenlighthouse, hydrogenhubport, narendramodi, PRIMEMINISTER, Scheme, TAMILNADU
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article રશિયા-યુક્રેન યુદ્ધ રોકવામાં સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ કેમ નિષ્ફળ: ભારતે પરિષદની વ્યવસ્થા પર ગંભીર પ્રશ્નો ઉઠાવ્યા
Next Article મહાદેવ એપ કૌંભાંડને લઇને દેશમાં 15 જગ્યાઓ પર રેડ, પશ્ચિમ બંગાળ, મુંબઇ અને દિલ્હી-NCRમાં તપાસ શરૂ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગરમાં મહાનગરપાલિકા કચેરીને પાણીના પ્રશ્ર્ને મહિલાઓનો ઘેરાવ

Khaskhabar Editor Khaskhabar Editor 3 hours ago
મોરબીમાં ત્રાજપર ચોકડી પાસે મેગા ડિમોલિશન ઉંઈઇ ફેરવી 30થી વધુ દબાણો દૂર કરાયા
મોરબીની ક.ઊ. કોલેજ બનશે સ્વાયત્ત માળખાકીય સુવિધાઓ માટે રૂ. 35 કરોડ મંજૂર
રૈયા રોડ પર આવેલી ઝીંઝુરાજ સ્કૂલના શિક્ષિકાએ 5 વર્ષની બાળકીને ચીંટિયા ભરી લીધા !
‘હરપાલદેવ માઁ શક્તિના અમર અજવાળા’ ફિલ્મ હવે રાજકોટમાં
આવક પ્રમાણપત્ર : સ્વ-ઘોષણાપત્ર ફરજિયાત, હવેથી ઓનલાઇન મળશે
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

આવક પ્રમાણપત્ર : સ્વ-ઘોષણાપત્ર ફરજિયાત, હવેથી ઓનલાઇન મળશે

Khaskhabar Editor Khaskhabar Editor 3 hours ago
રાષ્ટ્રીય

CCEની ભરતીમાં 1180 જગ્યાનો વધારો; GSSSB હવે 6550 પદ પર કરશે ભરતી

Khaskhabar Editor Khaskhabar Editor 3 hours ago
રાષ્ટ્રીય

વિવાદનું ઠિકરું પ્રોફેસર નેહાસિંહ પર ફોડી ગલગોટિયા યુનિવર્સિટીએ માફી માંગી

Khaskhabar Editor Khaskhabar Editor 3 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?