– પ્રથમ પ્રયાસમાં જ 88.67 મીટર દૂર ફેંક્યો ભાલો
કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે દોહામાં ગોલ્ડ મેડલ જીતનાર નીરજ ચોપડાને ભારત માટે ગોલ્ડ મેડલ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.
- Advertisement -
India's javelin ace Neeraj Chopra finishes 1st in Diamond League 2023 in Doha with a throw of 88.67 metres
(File Pic) pic.twitter.com/ZjhUJAKWH9
— ANI (@ANI) May 5, 2023
- Advertisement -
ભાલા ફેંકમાં ઇતિહાસ સર્જનાર નીરજ ચોપડા ફરી એકવાર વૈશ્વિક મંચ પર ભારતનો ત્રિરંગો લહેરાવવામાં સફળ થયો છે. નીરજ ચોપડાએ ડાયમંડ લીગ 2023માં પ્રથમ વખત ચેમ્પિયન તરીકે ભાગ લીધો હતો. નીરજની નજર 90 મીટરના રેકોર્ડ પર હતી, પરંતુ તે તોડી શક્યો નહીં. જોકે તેમણે 88.67 મીટરના અંતર સાથે પ્રથમ સ્થાન મેળવ્યું હતું.
Neeraj Chopra wins! 🇮🇳
With a thunderous throw of 88.67m, he dominated the Doha Diamond League and brought glory home. A true champion who has made the nation proud again.
Congratulations Neeraj on this stupendous win! 🎉 pic.twitter.com/WqtkG4EdNs
— Anurag Thakur (@ianuragthakur) May 5, 2023
કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે નીરજ ચોપડાને અભિનંદન પાઠવ્યા હતા. ચોપડાના શાનદાર પ્રદર્શન પર કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું, નીરજ ચોપડાએ ફરી એકવાર ભારતને ગૌરવ અપાવ્યું છે. તેમણે દોહામાં ગોલ્ડ મેડલ જીતનાર નીરજ ચોપડાને ભારત માટે ગોલ્ડ મેડલ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.
India's pride @Neeraj_chopra1 makes nation proud again at the prestigious #DohaDiamondLeague with a throw of 88.67 meters.
Congratulations #NeerajChopra 🇮🇳 pic.twitter.com/1gbWFiRfK2
— Kiren Rijiju (@KirenRijiju) May 5, 2023
અનુરાગ ઠાકુરે કહ્યું, નીરજ ચોપડાએ દોહામાં 88.67 મીટરના અંતરે ભાલો ફેંક્યો હતો. તેમની આ શાનદાર સફળતાએ ભારતનો ધ્વજ ફરકાવવામાં મદદ કરી છે. તેમણે નીરજને ચેમ્પિયન ગણાવ્યો અને ગોલ્ડ મેડલ જીતવા બદલ અભિનંદન આપ્યા હતા.