By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઈરાનના ટોચના નેતા અલી લારિજાનીની અંતિમ તસવીર આવી સામે, પુત્ર પણ માર્યો ગયો
    23 hours ago
    ઈરાન નેતૃત્વ વિહોણું? ખામેનેઈ બાદ નંબર-2 નેતા અલી લારિજાનીનું પણ મોત: ઈઝરાયલનો દાવો
    2 days ago
    હોર્મુઝને બાયપાસ કરતો સાઉદીનો ‘પ્લાન B’, જાણો ઈરાન યુદ્ધ વચ્ચે પણ દુનિયાભરમાં કેવી રીતે ઓઈલ પહોંચી રહ્યું છે
    2 days ago
    અહંકાર નડ્યો! ટ્રમ્પની આ 5 મોટી ભૂલોને કારણે ઈરાન યુદ્ધમાં ખરાબ રીતે ફસાયું અમેરિકા
    2 days ago
    વેનેઝુએલા, ઈરાન બાદ હવે આ દેશ પર ટ્રમ્પની નજર, કહ્યું- હું જે ઈચ્છું તે કરી શકું છું
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    RBIનો મોટો નિર્ણય: હવે ક્રેડિટ સ્કોર દર અઠવાડિયે અપડેટ થશે
    21 hours ago
    કઙૠ વપરાશમાં 17%નો ઘટાડો અને મોંઘવારીનો માર: પશ્ર્ચિમ એશિયાના યુદ્ધની ભારતીય બજાર પર માઠી અસર
    21 hours ago
    રાજ્યસભામાં 59 સાંસદને વિદાય
    21 hours ago
    ‘જગ લાડકી’ જહાજ ક્રૂડ ઓઈલ લઈને મુન્દ્રા પહોંચ્યું
    21 hours ago
    ઈન્દોર બાદ દિલ્હીમાં 4 માળની ઈમારત ભડભડ કરતી સળગી, અત્યાર સુધીમાં 9 લોકોના મોત
    23 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ધમકી, બૉયકૉટ અને મેચ શિફ્ટ… હવે FIFAમાં T20 વર્લ્ડ કપ જેવો વિવાદ, ઈરાન જિદ પર અડગ
    24 hours ago
    IPL 2026 પહેલા SRHમાં સસ્પેન્સ! કમિન્સના બદલે અભિષેક શર્મા નહીં આ ખેલાડી બની શકે છે કેપ્ટન
    2 days ago
    IPLમાંથી વિદાયની તૈયારી! ધોની સહિત આ 5 દિગ્ગજો માટે 2026 હોઈ શકે છે છેલ્લી સીઝન
    2 days ago
    ગંભીરની અસલ પરીક્ષા તો હજુ બાકી…’, ભારતીય દિગ્ગજે ODI વર્લ્ડ કપ અગાઉ ચેતવ્યાં
    5 days ago
    T20 વર્લ્ડ કપમાં ધૂમ મચાવનારા સ્ટાર બોલરની IPLમાં એન્ટ્રી, PSLને ઠુકરાવતાં PCBની ધમકી
    5 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આમિરની કો સ્ટાર અભિનેત્રીનું દર્દ છલકાયું, કહ્યું – શૂટિંગ વચ્ચે જ ખેંચ આવી જતી હતી…
    5 days ago
    દુબઈથી પરત ફર્યા બાદ ભાવુક થઈ અભિનેત્રી લારા દત્તા! કહ્યું- પુત્રીના મન પર કાયમી આઘાત રહેશે
    6 days ago
    રિલીઝ થતાં પહેલા તમે જોઈ શકશો ‘ધુરંધર 2’, પેઇડ પ્રિવ્યૂ શૉ માટે ખર્ચવા પડશે આટલા રૂપિયા
    1 week ago
    Dhurandhar 2 Trailer: પહેલા કરતા વધુ ખતરનાક ધુરંધર-2નું ટ્રેલર રિલીઝ, રણવીર છવાયો
    2 weeks ago
    રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડાના શાહી લગ્નમાં કેટલો થયો ખર્ચ? આંકડો જાણીને ચોંકી જશો
    2 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    4 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    4 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    5 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    5 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    5 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    4 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    5 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    5 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    5 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    5 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: પોરબંદર જિલ્લા કલેક્ટર એસ.ડી. ધાનાણીની અધ્યક્ષતામાં SIR સંદર્ભે પ્રેસ કોન્ફરન્સ યોજાઈ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > પોરબંદર > પોરબંદર જિલ્લા કલેક્ટર એસ.ડી. ધાનાણીની અધ્યક્ષતામાં SIR સંદર્ભે પ્રેસ કોન્ફરન્સ યોજાઈ
પોરબંદર

પોરબંદર જિલ્લા કલેક્ટર એસ.ડી. ધાનાણીની અધ્યક્ષતામાં SIR સંદર્ભે પ્રેસ કોન્ફરન્સ યોજાઈ

Khaskhabar Editor
Last updated: 2025/11/05 at 5:46 PM
Khaskhabar Editor 4 months ago
Share
5 Min Read
SHARE

 ઘરે-ઘરે ગણતરીનો તબક્કો 4 નવેમ્બરથી શરૂ થઈને એક મહિના સુધી એટલે કે 4 ડિસેમ્બર સુધી ચાલશે
ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર

ભારતના ચૂંટણી પંચ દ્વારા 12 રાજ્યોમાં ખાસ મતદાર યાદી માટે ખાસ સઘન સુધારણા ઝુંબેશની જાહેરાત કરવામાં આવી છે, જેમાં ગુજરાત રાજ્યનો પણ સમાવેશ થાય છે. આ અંગે પોરબંદર જિલ્લાના જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર એસ. ડી. ધાનાણી અધ્યક્ષ સ્થાને કલેક્ટર કચેરી પોરબંદર ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી

- Advertisement -

જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર એસ. ડી.ધાનાણીએ જણાવ્યું હતું કે ચૂંટણી પંચ દ્વારા જાહેર કરાયેલ કાર્યક્રમ મુજબ, તારીખ 27 ઓક્ટોબરથી 3 નવેમ્બર સુધી બૂથ લેવલ ઓફિસર (ઇકઘ), મતદાર નોંધણી અધિકારી (ઊછઘ), અને મદદનીશ મતદાર નોંધણી અધિકારીઓની તાલીમનો તબક્કો પૂર્ણ થઈ ગયો છે. વધુમાં તેમણે જણાવ્યુ હતુ કે ઘરે-ઘરે ગણતરીનો તબક્કો 4 નવેમ્બરથી શરૂ થઈને એક મહિના સુધી એટલે કે 4 ડિસેમ્બર સુધી ચાલનાર છે. આ સમયગાળા દરમિયાન, બીએલઓ દરેક મતદારના ઘરે જઈને છેલ્લી પ્રસિદ્ધ થયેલી મતદાર યાદીમાં જે પણ મતદારોના નામો છે, તેમને મતદાર ગણતરીના ફોર્મની બે નકલમાં પૂરા પાડશે. મતદારે આ બે ગણતરી ફોર્મમાં જરૂરી વિગતો ભરવાની રહેશે. આ ફોર્મમાં મતદારની હાલની વિગતો પહેલેથી જ પ્રિન્ટ થયેલી હશે.

મતદારે માત્ર ફોર્મના છેલ્લા ખાનામાં પોતાનો હાલનો એક રંગીન ફોટો ચોંટાડવાનો છે. જરૂરી વિગતો ભર્યા બાદ, મતદારે ફોર્મની એક નકલ પોતાની સહી કરીને બીએલઓને પાછી આપવાની છે. બીજી નકલમાં બીએલઓ પોતે મળ્યાની સહી કરી આપશે, જે મતદાર પાસે રહેનાર છે. મતદાર જો ઈચ્છે તો એ ફોર્મમાં પોતાનો આધારકાર્ડ નંબર આપી શકે છે, જે વૈકલ્પિક છે. તેમજ મતદારે હાલની મતદાર યાદીમાં તેના કુટુંબના અન્ય સભ્યો, જેમ કે પિતા, માતા, પતિ, પત્ની વગેરેની વિગતો પણ આપવાની છે, જેથી કરીને આગામી મતદાર યાદીમાં કુટુંબના તમામ સભ્યોના નામ એકસાથે આવી શકે. આ ખાસ સઘન સુધારણા (જઈંછ) 2002ની મતદાર યાદીને બેઝ લઈને ચાલી રહી છે. મતદારે પછીની કોલમમાં 2002ની મતદાર યાદીમાં તેની વિગતો (કયા જિલ્લામાં, કઈ વિધાનસભામાં, કયા ભાગમાં અને કયા ક્રમ નંબર પર હતો) ભરવાની છે. જો મતદારને આ વિગતો ભરવામાં મદદ જોઈતી હોય, તો બૂથ લેવલ ઓફિસર (ઇકઘ) તમામ મદદ આપવા માટે ઉપલબ્ધ છે. બીએલઓ પાસે ભારતના ચૂંટણી પંચનું અને ગુજરાતના મુખ્ય ચૂંટણી અધિકારીનું ઓનલાઈન વેબ પોર્ટલ છે, જેની વિગતો બતાવીને બીએલઓ મતદાર પાસે વિગતો ભરાવશે. જે મતદારોની ઉંમર અત્યારે 39 વર્ષથી ઓછી છે અને તેઓના નામ 2002ની મતદાર યાદીમાં નહીં હોય, તેઓએ તેમના કુટુંબના અન્ય સભ્યો (જેમ કે પિતા, માતા, દાદા, નાની)ની 2002ની મતદાર યાદીની વિગતો આપવાની રહેશે. મતદારે આ એક મહિનાના ગણતરી કાર્યક્રમમાં ફોર્મ ભરીને પાછું આપ્યા સિવાય અન્ય કોઈ આધાર પુરાવો આપવાનો રહેતો નથી. સમગ્ર સુધારણાનો મુખ્ય આશય એ છે કે, કોઈપણ લાયક મતદાર મતદાર યાદીમાં હોવો જોઈએ અને તેનું નામ નીકળી ન જાય. સાથે જ, જે મતદાર નોંધાવાને ગેરલાયક છે તેનું નામ મતદાર યાદીમાં ન આવે અને જો આવ્યું હોય તો નીકળી જાય. જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર એસ.ડી. ધાનાણીએ જિલ્લાના તમામ મતદારોને અપીલ કરી છે કે, આપના ઘરે જ્યારે બીએલઓ ગણતરી ફોર્મ લઈને આવે, ત્યારે તે ફોર્મ લઈ અને તેમાં ભરવાની વિગતોની પૂરી સમજણ મેળવી લેવી અને જરૂર પડે તો બીએલઓનું માર્ગદર્શન મેળવવું.

ફોર્મ સંપૂર્ણ વિગત સાથે ભરીને બીએલઓને પાછું આપવાનું છે. જો મતદાર કોઈ કારણસર હાજર ન હોય (ધંધો, રોજગાર કે અભ્યાસના કારણે), તો પણ તે મતદાર તરીકે નોંધાવાને લાયક હોય તો તેના કુટુંબના સભ્ય પણ આ ફોર્મ ભરીને બીએલઓને પાછું આપી શકે છે. સમગ્ર કાર્યક્રમ દરમિયાન, જો કોઈ મતદાર મળી ના આવે, તો બીએલઓ દરેક ઘરની ત્રણ વાર મુલાકાત લેશે. આ ભરેલા ફોર્મના આધારે બીએલઓ પોતે તેની ઓનલાઈન એન્ટ્રી પણ કરશે છે. ત્યારબાદ 4 ડિસેમ્બર બાદ, મતદાર નોંધણી અધિકારી જરૂરી પ્રક્રિયા કરશે અને મતદાર યાદીનો ડ્રાફ્ટ 9 ડિસેમ્બરે પ્રસિદ્ધ કરવામાં આવશે.જે કાર્યક્રમમાં જિલ્લામાં 483 બૂથ લેવલ ઓફિસર (ઇકઘ) જોડાયેલા છે. તેમની ઉપર દર 10 બીએલઓ દીઠ એક સુપરવાઇઝર પણ જોડાયેલા છે. આ ઉપરાંત, મામલતદાર, ડેપ્યુટી કલેક્ટર સહિત જિલ્લા ચૂંટણી અધિકારીનું આખુ તંત્ર પણ કાર્યરત છે. મુખ્ય જિલ્લા ચૂંટણી અધિકારીએ જિલ્લાના રાજકીય પક્ષોની પ્રતિનિધિઓ સાથે પણ બેઠક યોજી હતી અને તેમને વિનંતી કરી હતી કે તેઓ પણ આ એક મહિનાના કાર્યક્રમમાં સહકાર આપે. રાજકીય પક્ષો પક્ષદીઠ દરેક બૂથ માટે એક બીએલએ (બૂથ લેવલ એજન્ટ) નીમે, જેથી તેઓ બીએલઓ સાથે કામગીરીમાં જોડાઈને મદદ કરે અને આખો કાર્યક્રમ સમયસર અને સંપૂર્ણ શુદ્ધતા સાથે પૂર્ણ થાય.

- Advertisement -

You Might Also Like

પોરબંદર મનપા દ્વારા છાંયા વિસ્તારમાં રૂ.15 કરોડના ખર્ચે ‘આઇકોનિક રોડ’નું નિર્માણ કરાશે

પોરબંદરમાં ભાજપ મહિલા મોરચાના રાહુલ ગાંધી વિરુદ્ધ ઉગ્ર સૂત્રોચ્ચાર: અઈં સમિટના વિવાદને પગલે ગાંધીભૂમિમાં ધરણા

કેન્દ્રીય બજેટ 2026-27 અન્વયે પોરબંદરમાં ‘યુવા સંવાદ’ યોજાયો

ગુજરાતનો દરિયો દાણચોરોનો ‘ગેટ વૅ’ દ્વારકા નજીકથી ₹5 કરોડની વિદેશી સિગારેટ સાથે ઈરાની બોટ ઝડપાઈ

પોરબંદરના દરિયામાંથી 200 કિલોથી વધુનું શંકાસ્પદ ડ્રગ્સ જપ્ત

TAGGED: PORBANDAR
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article નવનિયુક્ત મંત્રીઓની શુભેચ્છા મુલાકાત લેતા રાજકોટ જિલ્લા પંચાયત પ્રમુખ પ્રવીણાબેન રંગાણી
Next Article જીરા ગામના 490 ખેડૂતોને 30 વર્ષ જૂના કરજમાંથી મુક્તિ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જુનાગઢ

કોડિનારમાં ટ્રાફિક પોલસની સઘન ઝુંબેશ: પૂરઝડપે-હેલમેટ વગર વાહન ચલાવનાર સહિત 99 સામે કાર્યવાહી: 25 હજારથી વધુનો દંડ વસૂલાયો

Khaskhabar Editor Khaskhabar Editor 21 hours ago
જૂનાગઢમાં આરોગ્યપ્રદ જાડા ધાન્યને પ્રોત્સાહન માટે તા.21 અને 22 માર્ચ મિલેટ એક્સપો યોજાશે
તાલાલાના ગુંદરણના પ્રેમનગર નેસ વિસ્તારમાં SOG અને LCBનું સંયુક્ત ઓપરેશન: 3120 લિટર જથ્થો પકડાયો
જૂનાગઢ મનપા સ્થાયી સમિતિની બેઠકમાં જોષીપરા શોપિંગ સેન્ટરના વર્ષો જૂનાં પ્રશ્ર્નોનો ઉકેલ લવાયો
સિંહ, વાઘ, દીપડા માટે પાંજરાઓમાં વોટર સ્પ્રિંકલર અન્ય માટે ફળોની આઈસ કેન્ડી
દારૂના સેવનમાં 6 અને દાનપેટીમાં નાણાકીય ગેરરીતિમાં 5 સામે ગુનો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

પોરબંદર

પોરબંદર મનપા દ્વારા છાંયા વિસ્તારમાં રૂ.15 કરોડના ખર્ચે ‘આઇકોનિક રોડ’નું નિર્માણ કરાશે

Khaskhabar Editor Khaskhabar Editor 7 days ago
પોરબંદર

પોરબંદરમાં ભાજપ મહિલા મોરચાના રાહુલ ગાંધી વિરુદ્ધ ઉગ્ર સૂત્રોચ્ચાર: અઈં સમિટના વિવાદને પગલે ગાંધીભૂમિમાં ધરણા

Khaskhabar Editor Khaskhabar Editor 3 weeks ago
પોરબંદર

કેન્દ્રીય બજેટ 2026-27 અન્વયે પોરબંદરમાં ‘યુવા સંવાદ’ યોજાયો

Khaskhabar Editor Khaskhabar Editor 3 weeks ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?