ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ બેઠકના હરિફ ઉમેદવાર આજે સવારે મતદાન મથક જઇને મતદાન કર્યુ હતુ. ભાજપનાં સંજય કોરડીયા અને કોંગ્રેસના ભીખાભાઇ જોષી અને આમ આદમી પાર્ટીના ઉમેદવાર ચેતન ગજેરાએ મતદાન કરી લોકશાહીના પર્વમાં વધુ મતદાન કરવાની અપીલ કરી હતી અને મુખ્ય હરિફ પક્ષના ત્રણેય ઉમેદવારોએ જીતનો આશાવાદ વ્યકત કર્યો હતો.
- Advertisement -
ત્યારે લોકો જે રીતે મતદાનમાં ઉત્સાહ પૂર્વક ભાગ લઇને કોના તરફી મતદાન કર્યુ તે તો આગામી 8 તારીખના પરિણામ આવશે ત્યારે જ ખબર પડશે.