વેરાવળ સિટી પીઆઈ જે. એન. ગઢવીના માર્ગદર્શન હેઠળ આજરોજ શહેરના મુખ્ય માર્ગો પરથી ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું.આગામી તહેવારોમાં શહેરમાં શાંતિ અને સલામતી જળવાઈ રહે તેમજ નાગરિકો પોલીસને સહયોગ કરે તેવા હેતુસર ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું.નોંધનીય છે કે આગામી દિવસોમાં તહવારો આવી રહ્યા હોય ત્યારે શાંતિપ્રિય વાતાવરણમાં તમામ તહેવારો ઉજવાઈ તે માટે પોલીસ તંત્ર સજ્જ બન્યું છે.
આગામી તહેવારોને પગલે વેરાવળના મુખ્ય માર્ગો પર પોલીસ દ્વારા ફ્લેગ માર્ચ યોજાઈ

You Might Also Like
Follow US
Find US on Social Medias


