ટામેટા
ટામેટાનું વાવેતર ઓક્ટોમ્બરમાં થાય છે. અને તે ડિસેમ્બરમાં થાય છે. અને તે ડિસેમ્બરમાં તૈયાર થાય છે.
- Advertisement -
મરચા
લીલા મરચા ઉગાડવા માટે જમીનમાં ગાયનું છાણ અથવા વર્મી કમ્પોસ્ટ ભેળવીને ખાતર તૈયાર કરીને મરચા વાવી શકો છો.
પાલક
- Advertisement -
પાલકના બીજને ખાતર મિશ્રિત જમીનમાં અડધાથી એક ઈંચની ઉંડાઈએ વાવીને ઉગાડવામાં આવે છે. તેમજ છોડ વચ્ચેનું અંતર 7-11 ઈંચ હોવું જોઈએ.
મૂળા
મૂળા ખૂબ જ ઝડપથી વિકસતી શાકભાજી છે, જે પાણી ભરાયેલી જમીનમાં ખૂબ જ ઝડપથી ખીલે છે, અને ઘરમાં સરળતાથી ઉગાડી શકાય છે.
ફૂદીનો
ફૂદીના ઔષઘીય ગુણોથી ભરપૂર ફૂદીનાને ઘરે વાસણમાં પણ સરળતાથી ઉગાડી શકાય છે.
કાકડી
કાકડી ઘરની બાલ્કની અથવા ટેરેસ કાકડી સરળતાથી ઉગાડી શકાય છે. તેને ઓછા સૂર્યપ્રકાશની જરૂર પડે છે.
ગાજર
ગાજરને ગ્રોથ બેગ અથવા મોટા વાસણમાં પણ સરળતાથી ઉગાડી શકાય છે. તે 90 દિવસમાં તૈયાર થઈ જાય છે.