રાજકોટ શહેર મહિલા કોંગ્રેસના પ્રમુખ દિપ્તીબેન સોલંકીએ કલેક્ટરને આવેદન પાઠવી રજૂઆત કરી છે કે, સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓ દ્વારા હનુમાનજીને સહજાનંદ સ્વામીના દાસ બતાવાયા છે જે ખરેખર હનુમાનજીનું અપમાન છે, હનુમાનજી ફક્ત રામના જ દાસ છે.
- Advertisement -
જ્યારે કુંડળ સ્વામિનારાયણ મંદિરના પરિસરમાં નીલકંઠવર્ણીને સ્વામીને ફૂલહાર આપતા હોય તેવું ચિત્ર ઉભું કર્યું છે. તો તાત્કાલિક ધોરણે સ્વામિનારાયણના સાધુઓ પર લગામ લગાવવામાં આવે તેવી માંગ છે.