કલેકટર એન.વી ઉપાધ્યાયના માર્ગદર્શનમાં માર્ગ અને મકાન પંચાયત વિભાગ દ્વારા ઉના-ગીરગઢડા તાલુકાના વિવિધ માર્ગો પર વરસાદના કારણે ક્ષતિગ્રસ્ત રસ્તાઓમાં પેચવર્ક સહિતની કામગીરી હાથ ધરવામાં આવી છે. ઉના-ગીરગઢડા તાલુકાને જોડતા વિવિધ માર્ગોના રસ્તાઓ જે નુકસાનગ્રસ્ત બન્યાં છે ત્યાં યુદ્ધના ધોરણે વિવિધ સ્થળોએ જંગલ કટિંગ, મેટલ પેચવર્ક, શોલ્ડર સ્ટ્રેન્ધનિંગ કામગીરી કરવામાંઆવીરહીછે.
ઊના-ગીરગઢડા તાલુકાના વિવિધ માર્ગો પર પેચવર્કની કામગીરી કરાઈ

Follow US
Find US on Social Medias