પાટણ જિલ્લાના સાતલપુર તાલુકા ના વારાહી ખાતે નેશનલ.હાઇવે નંબર 27 ઉપર આવેલ ટોલ પ્લાઝા ખાતે સાતલપુર તાલુકા ના 36 ગામના લોકોને વારાહી ખાતે અવાર નવાર ઓફિસિયલ કામે અને માર્કેટ યાર્ડ અને વેપારી વેપાર ના કામે વારાહી આવવાનું થતુ હોવાથી વારાહી ખાતે તાલુકા પંચાયત કચેરી મામલતદાર કચેરી કોર્ટ અને માર્કેટ યાર્ડ અને વેપારીઓને માલ ખરીદી માટે વારાહી આવવું પડે છે તો સાતલપુર તાલુકાનું સ્થાનિક લોકોને અવર-જવર માટે બીજો કોઈ રસ્તો ના હોય ત્યારે ટોલ પ્લાઝા થી પસાર થવું પડે છે ત્યારે સ્થાનિક લોકોને ટોલ માંથી મુક્તિ આપવા આજરોજ સાતલપુર તાલુકા ના 36 ગામના લોકોએ રજૂઆત કરેલ
- Advertisement -
સાતલપુર તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ જીવણભાઈ આહીર રાણાભાઇ આહીર અન્ય ગામોના સરપંચ શહીત સાતલપુર તાલુકા ના 36 ગામના લોકો એ મળી ને ટોલ માફ કરવા કરી રજુવાત
જેઠી નિલેષ પાટણ.