ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ લોકસભાના ઉમેદવાર પરષોતમ રૂપાલાએ રાજકોટના પ્રસિદ્ધ પૌરાણિક સ્વયંભૂ રામનાથ મહાદેવ મંદિરના દર્શન કરી મહાદેવના આશિર્વાદ લીધા હતા. આ તકે પ્રદેશ કારોબારી સમિતિના સભ્ય અને સ્નેહી જીતુભાઇ મહેતાના નિવાસ સ્થાને જઇને શુભેચ્છા મુલાકાત લીધી હતી
પરષોતમ રૂપાલાએ રામનાથ મહાદેવ મંદિરે ધ્વજારોહણ કરી આશિર્વાદ લીધા
