ખાસ-ખબર ન્યૂઝ પાલીતાણા
પાલીતાણા સ્વામી વિવેકાનંદ કોલેજનું યુનિ ગેમ્સમાં શ્રેષ્ઠ પ્રદર્શન સાથે વિજય ખઊંઇઞ દ્વારા આયોજિત આંતર કોલેજ રમત ગમત સ્પર્ધામાં એથલેટિક્સ રમતમાં સ્વામી વિવેકાનંદ કોલેજ પાલીતાણાના વિદ્યાર્થીઓએ ઉત્કૃષ્ઠ દેખાવ કર્યો હતો. 26 ખેલાડીઓએ આ ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો. જેમાંથી 15 ખેલાડીઓ ટોપ 5 માં રહ્યા હતા. મેડલ પૈકી 2 સિલ્વર અને 3 બ્રોન્ઝ દોડ, લાંબી કૂદ, વિઘ્ન દોડ, વગેરે રમતોમાં મેડલ 26 ખેલાડીઓ ની કોલેજ ટીમ માં 10 બહેનો એ ભાગ લીધો હતો.
- Advertisement -
જેમાંથી 6 બહેનો ટોપ 5 રહ્યા અને 2 બહેનો બ્રોન્ઝ મેડલ પણ જીત્યા બારૈયા ઊર્મિલા કે જેમને 20સળ રેસ વોક માં 3મિ નંબર, રાઠોડ છાયા કે જેમને 400ળિં વિઘ્ન દોડ માં 3મિ નંબર, વાઘેલા હાર્દિક કે જેમને 400ળિં વિઘ્ન દોડ માં 2ક્ષમ નંબર અને લાંબી કૂદમાં 3મિ નંબર અને બારૈયા દીક્ષિત કે જેમને 800 મીટર દોડમાં 2ક્ષમ નંબર પ્રાપ્ત કરી મેડલ મેળવ્યા હતા. 100 મી., 110મી. વિઘ્ન દોડ માં 2 ખેલાડીઓ ટોપ 5 માં રહ્યા હતા તેમજ બરછી ફેંક, ગોળા ફેંક, ચક્ર ફેંક, 4 સ 400ળિં રિલે દોડ, 200ળિં દોડ, 400ળિં દોડ, 1500ળિં દોડ 3000ળિં સ્ટીપલચેઝ અને 5સળ દોડ માં ખેલાડીઓ 4વિં નંબર પ્રાપ્ત કર્યો હતો આમ આંતર કોલેજ રમત ગમત સ્પર્ધા 2024માં સ્વામી વિવેકાનંદ કોલેજ પાલીતાણા ના વિદ્યાર્થીઓ દ્વારા કોલેજ નું નામ યુનિ. ગેમ્સ માં ઊંચું કરવામાં આવ્યું જે માટે કોલેજના ટ્રસ્ટી આચાર્ય અને સ્ટાફ મિત્રોએ ખેલાડીઓ ને શુભેચ્છા પાઠવી.