જૂનાગઢ ચેમ્બર ઓફ કોમર્સ ખાતે ઇન્કમ ટેક્ષ ઓફિસ ઈંઝઘ (ઊડ્ઢયળાશિંજ્ઞક્ષ), ઠઉ, રાજકોટ અને જુનાગઢ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા જાહેર ટ્રસ્ટી અને સંસ્થાને લાગુ પડતા 80ૠ અને 12અ અંગે એક આઉટરિચ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં અમદાવાદથી ઇન્કમ ટેક્ષ કમિશ્નર સંજીવ જૈન સાહેબ ઉપસ્થિત રહી માર્ગદર્શન આપ્યુ હતું.આ કાર્યક્રમમાં ચેમ્બર ઓફ કોમર્સ ના મંત્રી સંજય પુરોહિત, સહ મંત્રી મહેશ દેસાઈ, સિનિયર સીએ અતુલ લાખાણી, થડેસ્વર સાહેબ, તથા વિવિધ એસોસિએશનના આગેવાનો, ટ્રસ્ટીઓ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, ટેક્ષ પ્રેક્ટિશનર ઉપસ્થિત રહ્યા હતા અને પ્રશ્ર્નોની રજૂઆત અને ચર્ચા કરી હતી
જૂનાગઢ ચેમ્બર ઓફ કોમર્સ ખાતે ‘આઉટરિચ પ્રોગ્રામ’ કાર્યક્રમ યોજાયો

Follow US
Find US on Social Medias


