જ્યાં રોટીનો ટૂકડો,ત્યાં હરિ ઢુકડા ના નાદ સાથે વોર્ડ નં.2માં
જલારામ બાપાની 226મી જન્મ જયંતિ ઉજવાશે
સાંજે ભક્તો માટે નિ:શુલ્ક આયુવેદિક હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાશે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
શહેરના રૈયા રોડ ઉપર આવેલા સૌરભ હોલ ખાતે જય જલિયાણ ગૃપ દ્વારા આગામી તા.29ને બુધવારે સાંજે 7:30 થી 10:30 કલાક સુધી પુજ્ય જલારામ બાપાની 226મી જન્મજયંતિ ધમધુમથી ઉજવાશે. જેમાં દિપ પ્રાગટ્ય, બાપાનું સામૈયું તથા 56 ભોગનું સાંજે ભક્તો માટે નિ:શુલ્ક આયુવેદિક હેલ્થ ચેકઅપ સહિતનું આયોજન કરાયું છે. જ્ઞાતિબંધુઓને મહાપ્રસાદનો લાભ લેવા જયજલિયાણ ગૃપ દ્વારા અપીલ કરાઇ છે. સમગ્ર આયોજનને સફળ બનાવવા મુખ્ય આયોજક જીગ્નેશભાઈ(રાજુભાઈ),પ્રીત ગોકાણી, કિશન જોબનપુત્રા, સાહિલ લાખાણી, ડેનિલ કોટેચા,લલિતભાઈ મીરાણી, હસમુખભાઈ સેજપાલ, સમીર પંડીત, આનંદ રારછ, મિલન પંડિત, ધ્યેય અવાસિયા,જતિનકુમાર રારછ, ગિરીશ રાજવીર, મેહુલ કોટેચા, રાજુ ભગદેવ, પ્રભુદાસ ઉનડકટ, નિકુંજ કોટેચા, આર્યન ચંદારાણા,દિપક ગણાત્રા, ચિરાગ હાલાણી, વિશાલ રારછ,વંદિત ખધેડિયા, જીગેશ શીંગાળા, મીત ઉનડકટ,વિમલ તન્ના,દીપેન તન્ના,જય તન્ના,વંશ ચોલેરા,દર્શન બુધ્ધદેવ, સંજય ભાયાણી, કીર્તિ રાજવીર,આદિત રારછ,હસ્ત (રામ) ઠક્કર,તેમજ દર વર્ષની માફક બહેનો સંચાલિત સિનિયર સિટિઝનો માટે મહાપ્રસાદની વ્યવસ્થા અલગ રાખવામાં આવી છે. જેમાં કાજલબેન ઠક્કર, માધવીબેન ગોકાણી, નિમીષાબેન જતીનકુમાર રાચ્છ, માધુરીબેન મીરાણી સહિતના બહેનો જહેમત ઉઠાવી રહ્યા છે. વધુ માહિતી માટે ચિનુભાઇ એચ. ઠક્કર મો.94282 89244, કમલ કે. ગોકાણી મો.98984 89464, વિનુભાઇ લાખાણી 98241 73248, ગૌરવ સેજપાલ મો.80000 86444 પર સંપર્ક કરવા અંતે યાદીમાં જણાવ્યું છે.