ધનસુખભાઈ ભંડેરી, કમલેશભાઈ વિરાણી, સુરેન્દ્રસિંહ વાળાના હસ્તે પ્રથમ નોરતે ર્માંની આરતી કરાઇ: મોસ્ટ સેલિબ્રેટેડ નવરાત્રી આવી પહોંચી
ખેલૈયાઓ તથા રાસના રસિયાઓ જેની આખું વરસ રાહ જોતા હોય એવી આસો નવરાત્રીનું પ્રથમ નોરતું રંગેચંગે સંપન્ન થયું
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
શહેરના પ્રોજેક્ટ હેડ કૃષ્ણપાલસિંહ વાળા દ્વારા માને રાજી કરવા યજ્ઞ કરાયો ત્યારબાદ સહિયર ના પ્રથમ મહેમાન ધનસુખભાઈ ભંડેરી શ્રીમતી કૈલાસબેન ભંડેરી કમલેશભાઈ મીરાણી તથા સહિયરના સર્વે આયોજકો ચેરમેન શ્રી સુરેન્દ્રસિંહ વાળા કૃષ્ણપાલસિંહ વાળા ચંદુભા પરમાર કૃષ્ણસિંહ જાડેજા યશપાલસિંહ જાડેજા જયદીપ રેણુકા વિજયસિંહ ઝાલા પ્રકાશભાઈ કણસાગરા સમ્રાટ ઉદેશી ધૈર્ય પારેખ કૃણાલભાઈ મણીયાર રવિરાજસિંહ જાડેજા પિયુષભાઈ રૈયાણી રાજવીરસિંહ ઝાલા કરણભાઈ આડતીયા દિવ્યરાજ સિંહ જાડેજા અભિષેકભાઇ અઢિયા પ્રતિકભાઇ જટાણીયા હિરેન ચંદારાણા ધવલભાઇ નથવાણી દિપકસિંહ જાડેજા નિરવભાઈ પોપટ જગદીશભાઈ દેસાઈ નિલેશભાઈ ચિત્રોડા રોહનભાઈ મીરાણી અનિશભાઈ સોની આકાશભાઈ કાથરાણી અભિષેકભાઈ શુકલ રાજેન્દ્રસિંહ ચુડાસમા વિકી ઝાલા રૂપેશભાઈ દતાણી નરેન્દ્રસિંહ જાડેજા ધર્મેશભાઈ રામાણી વજુભાઈ ઠુંમર જતીન આડેસરા શૈલેષભાઈ ખખ્ખર અહેમદ સાંઘ અનિલભાઈ ડોડીયા યુવરાજસિંહ ચુડાસમા મીત વેડીયા નિલેશભાઈ તુરખીયા ભરતભાઈ વ્યાસ મનસુખભાઈ ડોડીયા સુનિલભાઈ પટેલ શૈલેષભાઈ પંડ્યા દ્વારા માની આરતી કરવામાં આવી હતી. માની ભાવવંદના રાહુલ મહેતા અપેક્ષા પંડ્યા તથા તેજસ શિશાંગીયા એ આરતીગાન કર્યું હતું
- Advertisement -
રાસના દોરમાં હીચથી માના ધીમા તાલે ગરબાથી શરૂ કરી રમતાળી જેવા ગરબા ની રમઝટ બોલાવતા રાહુલ મહેતા એ રંગત જમાવી હતી.ધમાલ રાઉન્ડનું સ્વર સંચાલન કરતા અપેક્ષા પંડ્યા એ મીઠડા ગીતો સાથે રંગત જમાવી ત્યારે ટીમલી નો દોર સંભાળતા તેજસ શિશાંગીયાએ બોલીવુડ રાઉન્ડ જમાવ્યો હતો. સહિયરની સિગ્નેચર પેટર્ન બનેલા કચ્છી તાલ પર હિતેશ ઢાકેચા સાગર માંડલિયા રવિ ઢાકેચા સહિતની ટીમે જમાવટ કરી હતી. આજ રોજ પ્રથમ નોરતે વોઇસ ઓફ ડે તરફથી 15 પ્લેયર્સને પ્રાઈઝ અપાયા હતા. વોઇસ ઓફ ડેના પ્રતિનિધિ કેયુર શાહ, કૃપા શાહ, સુરેન્દ્રસિંહ વાળા તથા ચંદુભા પરમારના હસ્તે ઇનામો અપાયા હતા
વિજેતાને સહિયરના મહેમાનો રવિરાજસિંહ જાડેજા વિજયસિંહ ઝાલા પિયુષ રૈયાણી દિવ્યરાજસિંહ જાડેજા નરેન્દ્રસિંહ જાડેજા ભરત વ્યાસ ભદ્રેશ કુબાવત સતિષભાઈ (બંધન બેન્ક) રોહિતસિંહ મહેશ ધામેચા અમિત પરમાર હાર્દિકભાઈ નાગેચા દિવ્યેશ વાઘેલા ના હસ્તે ઈનામો અપાયા હતા.
સહિયરને શુભકામના પાઠવતા ગુજરાતના કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરીયા મનહરભાઈ બાબરીયા શહેર ભાજપ પ્રમુખશ્રી મુકેશભાઈ દોશી સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનશ્રી જયમીનભાઇ ઠાકર એ.સી.પી રાધિકા ભારાઈ મેડમ, પી.આઈ શ્રી ભાર્ગવભાઈ, પી.એસ.આઇ વનરાજસિંહ ડોડીયા, પી.એસ.આઇ રવિભાઈ કામડીયા, પી.આઇ. ચિરાગસિંહ જાદવ ઉપસ્થિત રહ્યા હતા.આજરોજ બીજા-નોરતે આરતીગાન નો સમય 8:15 રાખેલ છે તેમ તેજસ શિશાંગીયાની યાદીમાં જણાવાયું છે.
પ્રથમ નોરતાના વિજેતા
હિમાંશુ જરીયા – હિરલ
પારસ મકવાણા – ક્રિષ્ના આહિર
વીર રાઠોડ – કોમલ વ્યાસ
માસુમ ભાયાણી – પ્રિયાંજલી નિમાવત
રુદ્ર અગ્રાવત – યસ્વી ટાંક
દેવ ગોહેલ – જીયા ડોડીયા