21મી જૂનની વિશ્ર્વ યોગ દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે. ત્યારે યોગ અંગે લોકોમાં જાગૃતિ આવે તે માટે મહાપાલિકા દ્વારા ઉપરકોટની અડીકડી વાવ ખાતે યોગ નિદર્શનના એક કાર્યક્રમ યોજાયો હતો.
- Advertisement -
આમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત ભાઇઓ અને બહેનોએ યોગનું નિદર્શન કર્યુ હતુ. ખાસ કરીને યોગ ભગાવે રોગ એ સુત્રને અનુલક્ષીને શરિરને તંદુરસ્ત રાખવા માટે નિયમીત થોડાસમય યોગ પાછળ ફાળવવો જોઇએ તેવા સંદેશ સાથે અને 21 જૂને વધુને વધુ લોકો યોગના કાર્યક્રમમાં જોડાય તે માટે યોગનો કાર્યક્રમ યોજાયો હતો.