જૂનાગઢ જિલ્લા કલેકટર અનિલકુમાર રાણાવસિયા સહિતના અધિકારી-કર્મચારીઓએ આતંકવાદ અને હિંસાનો મજબૂત રીતે વિરોધ કરવાના લીધા શપથ જેમાં 21મે ને એન્ટી ટેરીરિઝમ ડે એટલે કે, આતંકવાદ વિરોધી દિવસ જાહેર કરવામાં આવેલ છે, ત્યારે આજે જૂનાગઢ કલેક્ટર કચેરી ખાતે જિલ્લા સમાહર્તા અનિલકુમાર રાણાવસિયા સહિત અન્ય અધિકારી-કર્મચારીઓએ તમામ પ્રકારના આતંકવાદ અને હિંસાનો મજબૂત રીતે વિરોધ કરવાના શપથ લીધા હતા ઉપરાંત તમામ વર્ગો વચ્ચે શાંતિ, સામાજિક સદભાવ તથા સુજબુજ કાયમ રાખવા અને માનવ જીવન મૂલ્યોને હાનિ પહોંચાડનારી વિભાજનકારી શક્તિઓ સામે લડવાના શપથ લીધા હતા.
જૂનાગઢમાં એન્ટી ટેરરિઝમ દિવસે આતંકવાદ અને હિંસાનો મજબૂત રીતે વિરોધ કરવાના શપથ લેવાયા

Follow US
Find US on Social Medias