કેટલાય વર્ષોથી વધી રહેલી મોંઘવારીના કારણે રિઝર્વ બેંકએ એક વાર ફરી રેપો રેટ વધારવાનો નિર્ણય કર્યો છે. હવે રેપો રેટ 0.50 ટકાથી વધીને 4.90 ટકા થયો છે. જો કે સતત એક મહિનાની અંદર રેપો રેટમાં આ બીજી વખત વધારો થયો છે.
- Advertisement -
રિઝર્વ બેંક આજે પોતાની મોનેટરી પોલીસી સમિક્ષામાં રેપોરેટમાં વધારો કરશે. રિઝર્વ બેંકના ગર્વનર શક્તિકાંત દાસની અધ્યક્ષતા વાળી 6 સદસ્યોની મોનેટરી પોલીસીની સમિતિ આજે નીતિ પ્રસ્તાવની જાહેરાત કરશે. આ પહેલા ઉચ્ચ મુદ્રાસ્ફીતિ સંબંધી ચિંતાઓ અને નવા જિયો પલિટીકલ પરિસ્થિતિઓને લઇે ત્રણ દિવસીય બેઠક કરવામાં આવી. રિઝર્વ બેંકની મોનેટરી પોલીસીની જાહેરાત પહેલા જ દેશના સૌથી મોટી પ્રાઇવેટ બેંક HDFCએ પોતાની MCLRમાં 35 બેઝઈસ પોઇન્ટનો વધારો કર્યો છે. માનવામાં આવી રહ્યું છે કે, આવનારા દિવસોમાં બીજી બેંક પણ વધારો કરી શકે છે.
Limits for individual housing loans extended by urban cooperative banks&rural cooperative banks,last fixed in 2011&2009 respectively, being revised upwards by over 100% taking into account increase in house prices. It'll facilitate better flow of credit to housing sector: RBI Gov pic.twitter.com/9AoYmbkKEy
— ANI (@ANI) June 8, 2022
- Advertisement -
રેપો રેટમાં કેટલો વધારો થશે
ફુગાવાના કારણે એપ્રિલમાં સતત સાતમાં મહીનામાં વધતા આઠ વર્ષના સૌથી ઉંચા સ્તરે 7.79 ટકા પર પહોંચી ગયો છે. જથ્થાબંધ ભાવ આધારિત ફુગાવો 13 મહિનાથી બે આંકડામાં રહ્યો છે. વિશેષજ્ઞ રેપો રેટમાં વધારો થવાની આશંકા છે. એવી અટકળો છો કે, આ વખતેની સમીક્ષામાં રેટ ઓછામાં ઓછા 0.35 ટકાથી પણ વધી શકે છે.
HDFCએ વધાર્યો રેપો રેટ
રિઝર્વ બેંકની મોનેટરી નીતિ પહેલા જ દેશની સૌથી મોટી બેંક HDFCએ પોતાના MCLRમાં 0.35 ટકાનો વધારો કર્યો છે.