By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઈરાન સામે અમેરિકા લાચાર, સત્તા પરિવર્તન તો સપનું જ રહ્યું… US ઈન્ટેલિજન્સનો જ દાવો
    17 hours ago
    ભારતીયો માટે ગુડ ન્યૂઝ! અમેરિકામાં WISA બિલ પાસ થાય તો H-1B વિઝા મામલે મળશે મોટી રાહત
    18 hours ago
    ઈરાને ભારતીય જહાજોને હોર્મુઝની ખાડીમાંથી પસાર થવાની મંજૂરી આપી? જાણો હકીકત
    18 hours ago
    હવે બેન્કો અને મોટી કંપનીઓ ઈરાનના નિશાને, લોકોએ 1 કિલોમીટર દૂર રહેવા ચેતવણી
    2 days ago
    દુબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ઈરાનનો ડ્રોન હુમલો, 1 ભારતીય સહિત 4 ઘાયલ
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    કેન્દ્રનો રાજ્યોને આદેશ: LPG સિલિન્ડર પ્લાન્ટ્સની સુરક્ષા વધારો, બ્લેક માર્કેટિંગ કરનારા સામે કાર્યવાહી કરો
    15 hours ago
    LPG સિલિન્ડર મામલે સંસદમાં વિપક્ષનો વિરોધ, રાહુલે કહ્યું- ઙખ મોદી ભયભીત
    15 hours ago
    LPG સિલિન્ડર પ્લાન્ટ્સની સુરક્ષા વધારો, બ્લેક માર્કેટિંગ કરનારા સામે કાર્યવાહી કરો: કેન્દ્રનો રાજ્યોને આદેશ
    18 hours ago
    મિડલ ઈસ્ટ તણાવનો અસરકારક ઝટકો એર ઇન્ડિયા ટિકિટ પર ₹399 ફ્યુઅલ સરચાર્જ
    2 days ago
    ઙખ કોમ્પ્રોમાઈઝ્ડ, અમને બોલતા રોકવામાં આવ્યા: રાહુલ
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    શું ધોનીએ યુવરાજ સિંહને ટીમ ઈન્ડિયાથી બહાર કઢાવ્યો? પૂર્વ સિલેક્ટરે કર્યો ખુલાસો
    18 hours ago
    ફ્લાઈટની ટિકિટ ના મળી તો ટ્રેનમાં છુપાઈને અમદાવાદથી મુંબઈ પહોંચ્યો ટીમ ઈન્ડિયાનો સ્ટાર ખેલાડી
    2 days ago
    સૂર્યકુમાર યાદવ બાદ કોને બનશે ટીમ ઈન્ડિયાનો T20 કેપ્ટન? નામ જાણીનો ચોંકી જશો!
    2 days ago
    ભારત ચેમ્પિયન બનતા રાજકોટિયન્સે ઢોલ-નગારા અને ફટાકડાંઓ સાથે ઉજવણી કરી
    4 days ago
    જીત બાદ મેદાનમાં ખેલાડીઓએ પરિવાર સાથે ઐતિહાસિક વિજયની ઉજવણી કરી
    4 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    રિલીઝ થતાં પહેલા તમે જોઈ શકશો ‘ધુરંધર 2’, પેઇડ પ્રિવ્યૂ શૉ માટે ખર્ચવા પડશે આટલા રૂપિયા
    3 days ago
    Dhurandhar 2 Trailer: પહેલા કરતા વધુ ખતરનાક ધુરંધર-2નું ટ્રેલર રિલીઝ, રણવીર છવાયો
    6 days ago
    રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડાના શાહી લગ્નમાં કેટલો થયો ખર્ચ? આંકડો જાણીને ચોંકી જશો
    7 days ago
    યુદ્ધ વચ્ચે દુબઈમાં ફસાઈ બોલિવૂડની જાણીતી અભિનેત્રી, આંખમાં આંસુ સાથે કહ્યું- મુંબઈ પરત આવવું છે
    1 week ago
    હોલિવૂડના ‘લાસ્ટ એક્શન હીરો’ ટૉમ નૂનનનું 74 વર્ષની વયે નિધન! સિનેમા જગતમાં માતમ
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    4 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    4 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    5 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    5 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    5 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    4 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    4 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    5 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    5 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    5 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: હવે એક બૅડની હૉસ્પિટલ માટે પણ રજિસ્ટ્રેશન ફરજીયાત, ભંગ કરનારને 5 લાખ સુધીનો દંડ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > અમદાવાદ > હવે એક બૅડની હૉસ્પિટલ માટે પણ રજિસ્ટ્રેશન ફરજીયાત, ભંગ કરનારને 5 લાખ સુધીનો દંડ
અમદાવાદ

હવે એક બૅડની હૉસ્પિટલ માટે પણ રજિસ્ટ્રેશન ફરજીયાત, ભંગ કરનારને 5 લાખ સુધીનો દંડ

Khaskhabar Editor
Last updated: 2024/07/23 at 4:35 PM
Khaskhabar Editor 2 years ago
Share
3 Min Read
SHARE

દુકાનની જેમ ક્લિનિકો ચાલતી હોવાની ટકોર

હાઈકોર્ટમાં રાજય સરકારનો જવાબ: સ્ટેટ કાઉન્સિલનાં ગઠનની પ્રક્રિયા ચાલુ

- Advertisement -

ખાસ-ખબર ન્યૂઝ અમદાવાદ, તા.23
માંડલની શ્રી રામાનંદ આંખની હોસ્પિટલમાં મોતિયાના ઓપરેશન બાદ 17 જેટલા દર્દીએ આંશિક અને સંપૂર્ણ રીતે આંખોની દ્રષ્ટિ ગુમાવતા સર્જાયેલા અંધાપાકાંડ મુદ્દે સુઓમોટો રિટમાં ચીફ જસ્ટીસ સુનિતા અગ્રવાલની ખંડપીઠે એવી માર્મિક ટકોર કરી હતી કે અનેક ડોકટરોની કિલનીક શોપ્સ એકટ હેઠળ રજીસ્ટર્ડ થઈ હોય છે. તેઓ દૂકાનની જેમ કિલનીક ચલાવતા હોય છે તેથી તેમને પણ કિલનીક એસ્ટાબ્લિસમેન્ટ એકટ હેઠળ આવરી લેવા જોઈએ. આ કેસમાં રાજય સરકારે એકટની અમલવારી અને રૂલ્સ સહિતની પ્રક્રિયા વિશે કોર્ટને માહિતી આપી હતી. જે મામલે વધુ વિગતો રજુ કરવાનો આદેશ કરી હાઈકોર્ટે કેસની વધુ સુનાવણી ચાર સપ્તાહ બાદ મુકરર કરી છે.

રાજય સરકારે જણાવ્યું હતું કે, કિલનીકલ એસ્ટાબ્લિસમેન્ટ એકટની અમલવારી માટે એક વેબસાઈટ પણ શરૂ કરવામાં આવી રહી છે અને કાઉન્સીલનું ગઠન પણ કરવામાં આવી રહ્યું છે. હાઈકોર્ટે ટકોર કરી હતી કે તમામ નિયમો અને પ્રક્રિયાનું મેડીકલ કાઉન્સીલ મારફતે વધુમાં વધુ પબ્લિકેશન કરો જેથી તમામ સંબંધીત હિતધારકોને જાણ થાય અને પ્રક્રિયાનો અમલ થાય. તમારી પ્રક્રિયા અંગે સધન પ્રચાર પ્રસાર કરો. જેથી લોકોને જાણ થાય અને કાયદાની અમલવારી કરે. હાઈકોર્ટે ગત સુનાવણીમાં સરકારને ટકોર કરી હતી કે, અનેક હોસ્પિટલો કે કિલનીક ડોકટરો તેમના ઘરમાં ચલાવે છે અને કાયદાથી વિરૂદ્ધ જઈ સર્જરીઓ પણ કરે છે!આ તબીબો લોકોના જીવ સાથે રમત રમે છે. જે અત્યંત જોખમી બાબત છે. રાજય સરકારે કહ્યું હતું કે, એકથી 50 પથારી ધરાવતી કિલનીક હોસ્પિટલો માટે પણ હવે નવા સુધારેલા નિયમો હેઠળ રજીસ્ટ્રેશન કરાવવુ ફરજીયાત કરવામાં આવ્યું છે. એટલુ જ નહિં જો કોઈ કાયદા કે નિયમોનો ભંગ કરશે તો પહેલીવાર 10 હજાર અને બીજી વાર 50 હજાર દંડ કરાશે.પાંચ લાખ સુધીના દંડની જોગવાઈ છે.

અમદાવાદ જીલ્લાનાં વિરમગામ તાલુકા પાસે આવેલા માંડલ ખાતેની શ્રી રામાનંદ આંખની હોસ્પિટલમાં સર્જાયેલા અંધાપાકાંડની સુઓમોટો રિટની સુનાવણીમાં રાજય સરકાર તરફથી કમલભાઈ ત્રિવેદીએ રજુઆત કરી હતી કે ગુજરાત કિલનિકલ એસ્ટાબ્લિસમેન્ટ રૂલ્સ ઘડવામાં આવ્યા છે.અગાઉ 50 બેડથી ઓછી બેડની હોસ્પિટલ કાયદા હેઠળ કવર નહોતી પરંતુ હવે આ રૂલ્સમાં બધી જ હોસ્પિટલો કવર થઈ જાય છે.

- Advertisement -

જોકે, હાલ સ્ટેટ કાઉન્સીલ સંપૂર્ણપણે કાર્યરત નથી પરંતુ એના માટેની કાર્યવાહી ચાલી રહી છે. હાઈકોર્ટે ટકોર કરી હતી કે મિનિમમ સ્ટાર્ન્ડડ શું સેટ કરવામાં આવ્યા છે? રજીસ્ટ્રેશન પહેલા કોઈ ઈન્સ્પેકશનની પ્રક્રિયા છે કે કેમ? સરકારે કહ્યું હતું કે ઈન્સ્પેકશનની પ્રક્રિયા છે અને જે પ્રકારની હોસ્પિટલ કે તબીબી સેવા હોય તે મુજબની તપાસ કરવામાં આવે છે.

You Might Also Like

અગનગોળા વરસાવતી ગરમીથી લોકો બેહાલ

ભારત ત્રીજીવાર બન્યું ઝ20 વર્લ્ડ કપ ચેમ્પિયન

કાલે ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે ફાઈનલ

અમદાવાદમાં બનશે 18 ઓવરબ્રિજ-અંડરપાસ અને 5 એલિવેટેડ કોરિડોર

SVP હોસ્પિટલમાં સારવાર દરમિયાન મહિલાનું ડૉક્ટરની બેદરકારીથી મોત, પુત્રીએ વીડિયો બનાવી કર્યા આક્ષેપ

TAGGED: bad hospital, mandatory, VIOLATORS
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article સોમનાથ-ઊના નેશનલ હાઇવે ઉપરનો નવનિર્મિત પુલ બેસી ગયો
Next Article બાંગ્લાદેશમાં ફાટી નીકળેલા રમખાણોને લીધે 4500 ભારતીય વિદ્યાર્થીઓ સ્વદેશ પરત ફર્યા

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જુનાગઢ

સોમનાથ-પ્રભાસ પાટણમાં તહેવારો પૂર્વે પોલીસનું સઘન ફૂટ પેટ્રોલિંગ: રામનવમી, ચેટીચાંદ, રમઝાન માટે કાયદો-વ્યવસ્થા જાળવવા પોલીસ તૈયાર

Khaskhabar Editor Khaskhabar Editor 15 hours ago
દારૂ અને નોનવેજના સેવનના કથિત વિડીયોથી મંદિરની ગરિમા જોખમાઇ
થાનગઢ પંથકના સોનગઢ ગામના ખારા વિસ્તારમાં કોલસાનું ખનન યથાવત
વઢવાણના વસ્તડી ગામે રેતી ચોરીનો ધમધમતો કારોબાર
મોરબી: ₹12 કરોડના ખર્ચે 7 નવા ફાયર ફાઇટિંગ વાહનોની થશે ખરીદી
પાલિતાણા: આદિનાથ દાદાના જન્મ કલ્યાણકની અનોખી ઉજવણી, ભક્તિ અને ટેકનોલોજીનો સંગમ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

અમદાવાદ

અગનગોળા વરસાવતી ગરમીથી લોકો બેહાલ

Khaskhabar Editor Khaskhabar Editor 15 hours ago
અમદાવાદસ્પોર્ટ્સ

ભારત ત્રીજીવાર બન્યું ઝ20 વર્લ્ડ કપ ચેમ્પિયન

Khaskhabar Editor Khaskhabar Editor 4 days ago
અમદાવાદ

કાલે ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે ફાઈનલ

Khaskhabar Editor Khaskhabar Editor 6 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?