નોરા ફતેહી અત્યારે દુબઈમાં વેકેશન મનાવી રહી છે.
ખાસ-ખબર સંવાદદાતા
બોલિવૂડ એક્ટ્રેસ નોરા ફતેહી એકાઉન્ટ ડિલીટ થઈ ગયું છે.જેથી ફેન્સ પણ હેરાન થઈ ગયા છે. નોરા હંમેશા તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટથી તેના પ્રોજેક્ટ્સ વિશે માહિતી આપતી હતી અને લાખો લોકો તેને ફોલો પણ કરતા હતા. પરંતુ હવે અચાનક તેનું ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ દેખાતું નથીનોરા ફતેહીના ઈન્સ્ટાગ્રામ પર 37.6 મિલિયવ યૂઝર્સ ફોલો કરતા હતાહવે ઈન્સ્ટાગ્રામ પર નોરા ફતેહીના એકાઉન્ટ પર ક્લિક કર્યા બાદ લખવામાં આવી રહૃાું છે કે માફ કરશો આ પેજ ઉપલબ્ધ નથી. આનાથી સ્પષ્ટ છે કે નોરા ફતેહીનું એકાઉન્ટ ઇન્સ્ટાગ્રામ પરથી ડિલીટ કરી દેવામાં આવ્યું હતું.નોરા ફતેહી અત્યારે દુબઈમાં વેકેશન મનાવી રહી છે.



