2022ના અર્થશાસ્ત્રના નોબેલ પુરસ્કારની જાહેરાત કરવામાં આવી છે. અમેરિકાના ત્રણ અર્થશાસ્ત્રીઓને નોબેલ પુરસ્કારથી સન્માનિત કરાયા છે.
રોયલ સ્વિડિશ એકેડમી ઓફ સાયન્સે 2022ના અર્થશાસ્ત્રના નોબેલ પુરસ્કારની જાહેરાત કરી છે. આ વખતનો અર્થશાસ્ત્રીનો નોબેલ અમેરિકાને ફાળે ગયા છે. 3 અમેરિકી અર્થશાસ્ત્રી બેન એસ બર્નાકે, ડગલસ ડાયમંડ અને ફિલિપ વાઈવિગને 2022ના અર્થશાસ્ત્રના નોબેલની સન્માનિત કરાયા છે.
- Advertisement -
Nobel Prize in Economic Sciences jointly awarded to Ben S. Bernanke, Douglas W. Diamond and Philip H Dybvig “for research on banks and financial crises.” pic.twitter.com/R00TmcSWEw
— ANI (@ANI) October 10, 2022
- Advertisement -
બેન્ક અને નાણાકીય કટોકટી પર રિસર્ચ માટે મળ્યો નોબેલ
3 અમેરિકી અર્થશાસ્ત્રી બેન એસ બર્નાકે, ડગલસ ડાયમંડ અને ફિલિપ વાઈવિગને બેન્ક અને નાણાકીય કટોકટી પર રિસર્ચ માટે અર્થશાસ્ત્રનો નોબેલ પુરસ્કાર મળ્યો છે. તેમની આ શોધથી દુનિયાને નાણાકીય કટોકટીમાંથી બહાર આવવામાં ઘણી મદદ મળી હતી.