મહા રક્તદાન કેમ્પ અને ભવ્ય સંતવાણી લોકડાયરો યોજાયો હતો
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
સમાજ શ્રેષ્ઠી રાજપૂત સમાજ અગ્રણી સ્વ. બેચરભા પાંચાભા પરમાર ની ચોથી વાર્ષિક પુણ્યતિથિ નિમિતે તા.2/5/2025 શુક્રવારના રોજ શ્રદ્ધાંજલિ રૂપે એમના પરિવાર દ્વારા મહા રક્તદાન કેમ્પ તથા ભવ્ય સંતવાણી લોકડાયરો અને રાજકોટ મહાનગર પાલિકા દ્વારા બેચરભા પાંચાભા પરમાર ચોક નામકરણ યોજાયુ સવારે 10:00 કલાકે ચોક નામકરણ, સવારે 10:00 વાગ્યાથી 01:00 વાગ્યા સૂધી મહા રક્તદાન કેમ્પ તથા રાત્રે 09:00 કલાકે ભવ્ય સંતવાણી લોકડાયરો કુવાડવા રોડ ડી માર્ટ સામે ” બેચરભા પરમાર ચોક” રાજકોટ ખાતે આ કાર્યક્રમ યોજાયો હતો.રક્તદાન કેમ્પમાં 177 બોટલ રક્તદાન થયુ હતું. આ ત્રિવિધ કાર્યક્રમનો સર્વે સગા સબંધી મિત્રો અને લતાવાસીઓ એ લાભ લીધો અને બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા. ભવ્ય સંતવાણી લોકડાયરામાં હરેશદાન ગઢવી, અનુભા ગઢવી, વિવેક સાંચલા, દેવરાજ ગઢવી ગીર, અલ્પાબેન પરમાર, વીરસિંહ રાઠોડ ભજન લોક સાહિત્યનું જોરદાર રસપાન કરાવ્યું હતુ.
આ કાર્યક્રમમાં સામાજિક અને રાજકીય અગ્રણીઓ ઉપસ્થીત રહેશે રાજકીય અગ્રણીઓમાં ઉદયભાઈ કાનગડ, માધવભાઈ દવે, રમેશભાઈ ટીલાળા, ભાનુબેન બાબરીયા, દર્શિતાબેન શાહ, નયનાબેન પેઢડીયા, રમેશભાઈ રૂપાપરા, જયમીનભાઈ ઠાકર, કમલેશભાઈ મીરાણી, મુકેશભાઈ દોશી, મોહનભાઈ કુંડારીયા, નીતિનભાઇ ભારદ્વાજ, કશ્યપભાઈ શુક્લ, નરેન્દ્રસિંહ જાડેજા, અશ્વિનભાઇ મોલીયા, વિરેન્દ્રસિંહ ઝાલા, સુરેન્દ્રસિંહ વાળા, પુષ્કરભાઈ પટેલ, દેવાંગભાઈ માંકડ, હીરેનભાઈ ખીમાણીયા, દિલીપભાઈ લુણાગરિયા, મનીષભાઈ રાડિયા, પ્રદીપભાઈ ડવ, વલ્લભભાઈ દુધાત્રા, કાળુભાઈ કુંગસીયા, હાર્દિકભાઈ ગોહેલ, રસીલાબેન સાકરીયા, પરેશભાઈ પીપળીયા, કંકુબેન ઉધરેજા, પરેશભાઈ પીપળીયા PP , ભાવેશભાઈ દેથરિયા, કિશોરભાઈ રાઠોડ, અજયભાઈ પરમાર, સંદીપસિંહ ડોડીયા, સહદેવસિંહ ડોડીયા, જયપાલસિંહ ચાવડા, ધનરાજસિંહ રાઠોડ, નીલેશસિંહ ડોડીયા, વિજયભાઈ વાંક, કિશનભાઈ ટીલવા, કિરણબેન માંકડિયા, નયનાબા જાડેજા, જયાબેન ડાંગર, કંકુબેન ઉધરેજા, રાજેશ્વરીબેન ડોડીયા, સોનલબેન સેલારા, કીર્તિબા રાણા, લીલુબેન જાદવ, ઉપસ્થિત રહેલ.
આ કાર્યક્રમમાં ભક્ત ભૂષણ સંત જનકસિંહજી સાહેબ છલાળા, બ્રહ્મા કુમારી રેખાદીદી, વિજય અદા માલસર આશ્રમ, નરેન્દ્રસિંહ પંવાર રતલામ, જિતેન્દ્રસિંહ ભાટી જેસલમેર, મનજીતભાણ બારોટજી, જસકુભાઈ ડાંગર જૂનાગઢ, રાજદીપસિંહ રીબડા, ઋષિભાઈ જાડેજા જામનગર, લાભભાઈ ખીમાણીયા, ઘનશ્યામ હેરભા, ખીમજીભાઈ મકવાણા, અશોકભાઈ રાધિકા જ્વેલર્સ, અશોકભાઈ જે.પી. જ્વેલર્સ, બાબુભાઈ માટીયા, ભરતભાઈ આહીર, નિલેશભાઈ આહીર, એસ.પી. આહીર, દશરથસિંહ જાડેજા, વિજયસિંહ ઝાલા, રાજવીરસિંહ વાળા, કૃષ્ણસિંહ જાડેજા, પ્રકાશભાઈ ગઢવી, મંગળુમામા ચોટીલા, નૈમિષભાઈ વાળા, નિમભાઈ વાળા, બહાદૂરભાઈ માંજરિયા, અનુભાઇ ખુમાણ, નાગરાજભાઈ ખુમાણ, ભગીરથભાઈ ખુમાણ, ભાવેશભાઈ ખુમાણ, રણવીરભાઈ વાળા, મોવલીયા સર Pi, ડામોર સાહેબ Pi, અનિરુદ્ધસિંહ પરમાર PSI , વનરાજસિંહ ડોડીયા PSI ઉપસ્થિત રહ્યા હતા.
રાજપૂત સમાજના સામાજિક અગ્રણીઓ લક્ષ્મણસિંહજી યાદવ, વિક્રમસિંહજી પરમાર GRCA, રમેશસિંહ ચૌહાણ, ધીરુભા ડોડીયા, બલદેવસિંહ સિંધવ, રણજીતસિંહ દાહીમા, ભરતસિંહ ચુડાસમા, વિક્રમસિંહ પરમાર નાગરિક બેંક ડિરેક્ટર, ગોવિંદસિંહ પરમાર, રમેશસિંહ ચાવડા ઈગલ, રમેશસિંહ ચાવડા, દોલુભા ડોડીયા, કલુભા હેરમા, પ્રવિણસિંહ હેરમા, અજિતસિંહ ચૌહાણ, જયેશસિંહ ડોડીયા, રણજીતસિંહ વાઢેર, ધીરુભા રાઠોડ, જયસુખસિંહ રાઠોડ, ભગીરથસિંહ ડોડીયા એડવોકેટ, વિજયસિંહ જાદવ કોડીનાર, હિંમતસિંહ રાઠોડ મોગલધામ, ઉપેન્દ્રસિંહ ચાવડા, દિલીપસિંહ પરમાર સુરત, દિલીપસિંહ બારડ સાણંદ, ભરતસિંહ બારડ બરોડા, બીપીનજી પરમાર નવાપરા, વિષ્ણુભા મકવાણા, રામજીભા સોલંકી રાપર, ભરતસિંહ પરમાર રાપર, મૂળજીભા ગોહિલ વાવ, ડો ઉદયસિંહ રાજપૂત લવાણા, દાનસંગજી મોરી બુધેલ, જનકસિંહ ચાવડા, ડો વિજયસિંહ પરમાર, ભાવસિંહ ડોડીયા, પરેશસિંહ ડોડીયા ખાસ ખબર ન્યૂઝ, હરૂભા નકુમ, દેવુભા ડોડીયા, ખીમજીભા રાઠોડ, રમેશસિંહ મકવાણા, કિશોરસિંહ વાઢેર, મૌલિકસિંહ વાઢેર, રમણીકસિંહ ચોહાણ, અરવિંદસિંહ પરમાર, દિલીપસિંહ સાકરીયા, પ્રવિણસિંહ સિંધવ, જયદીપસિંહ ડોડીયા, યુવરાજસિંહ ડોડીયા, શૈલેષસિંહ પરમાર, સુરૂભા પરમાર ઉપસ્થિત રહ્યા હતા.
- Advertisement -
આ કાર્યક્રમમાં સાથ સહકાર આપનાર રાજકોટ મહાનગર પાલિકા, રાણે સાહેબ ઙઈં બી. ડિવિઝન અને બી.ડિવિઝન પોલીસ સ્ટાફ, લતાવાસીઓ તથા કાર્યક્રમમાં પોતાના કીમતી સમય આપી હાજર રહેવા બદલ સર્વેનો સ્વ. પાંચાભા કાળાભા પરમાર પરિવાર તથા સ્વ. બેચરભા પાંચાભા પરમાર પરિવારના ચંદુભા બેચરભા પરમાર, હરીશસિંહ બેચરભા પરમાર, દર્શનસિંહ ચંદુભા પરમાર, દક્ષરાજસિંહ હરીશસિંહ પરમાર તરફથી આભાર માનવામાં આવે છે.