By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ભારતે મિડલ ઈસ્ટ યુદ્ધવિરામનું કર્યું સ્વાગત, કહ્યું- ‘વાતચીત જરૂરી’
    2 hours ago
    ઈરાન યુદ્ધ અટકતા જ આ બે દેશો વચ્ચે વધ્યો તણાવ, કિમ જોંગ ઉનની સેનાએ છોડી બેલેસ્ટિક મિસાઈલ
    3 hours ago
    તાત્કાલિક ઈરાન છોડવાનો આદેશ; ભારતીય નાગરિકો માટે એમ્બેસીનો નવો આદેશ
    3 hours ago
    ટ્રમ્પે શાંતિ કરારને ઐતિહાસિક જીત ગણાવતા ઈરાનની સ્પષ્ટતા, કહ્યું- ‘અમારી આંગળીઓ હજુ ટ્રિગર પર’
    3 hours ago
    જીવ વ્હાલો હોય તો ટ્રેન કે રેલવેના પાટાંની આસપાસ ન જતાં: ઈરાનના લોકોને ઈઝરાયલની ચેતવણી
    1 day ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ક્રૂડ ઓઈલના ભાવમાં સૌથી મોટો કડાકો: બ્રેન્ટ ક્રૂડ ઘટીને 95 ડોલર
    19 minutes ago
    યુદ્ધવિરામની જાહેરાત થતાં જ શેરબજારમાં તેજી
    26 minutes ago
    બે સપ્તાહનો યુદ્ધવિરામ: મિડલ ઈસ્ટ યુદ્ધમાં સીઝફાયરની જાહેરાતથી દુનિયાભરમાં હાશકારો
    28 minutes ago
    ભારતે મિડલ ઈસ્ટ યુદ્ધવિરામનું કર્યું સ્વાગત, કહ્યું- ‘વાતચીત જરૂરી’
    2 hours ago
    વિમાનને રોડ પર ધક્કો મારીને લઈ ગયા યુવકો, અમેઠીનો VIDEO જોઈ લોકો ચોંક્યા
    2 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    રાજસ્થાનની IPL -2026માં સતત ત્રીજી જીત: મુંબઈને 27 રનથી હરાવ્યું
    17 minutes ago
    ‘ખાસ ખબર કપ-2026’ વજુભાઈ વાળાના હસ્તે ઉદ્દઘાટન
    22 minutes ago
    આવું ક્યારેય નથી જોયું… વિરાટ કોહલીએ કર્યા ધુરંધર-2ના વખાણ, રણવીર સિંહ માટે લખ્યો સ્પેશિયલ મેસેજ
    1 day ago
    IPL 2026 : વિરાટ કોહલીએ તોડ્યો રોહિત શર્માનો રેકોર્ડ, ભુવનેશ્વર કુમારે પણ રચ્યો ઈતિહાસ; જુઓ રેકોર્ડ્સનું લિસ્ટ
    1 day ago
    હું જ હાર માટે જવાબદાર, જો મેં રન કર્યા હોત તો…’ સતત ત્રીજા પરાજય પર CSK કેપ્ટન દુઃખી
    2 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    હોલોગ્રામથી ફરી જીવંત બનશે સિદ્ધુ મૂસેવાલા: આ ટેક્નોલોજીથી કરશે લાઇવ પર્ફોર્મ, જાણો વિગત…
    3 weeks ago
    ધુરંધર 2′ એ રચ્યો ઇતિહાસ! એક જ દિવસમાં 200 કરોડની કમાણી કરી તોડ્યા તમામ રેકોર્ડ
    3 weeks ago
    ધુરંધર-2ની ધૂમ: ચોતરફથી આવતાં રીવ્યૂનો સાર: ધૂરંધર-2 અદ્ભૂત, અવિસ્મરણીય ફિલ્મ
    3 weeks ago
    નોરા ફતેહી અને સંજય દત્તને મહિલા આયોગનું તેડું! ‘સરકે ચુનર’ ગીતમાં અશ્લીલતા મામલે વિવાદ વધ્યો
    3 weeks ago
    સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પણ ધુરંધર-2નો ક્રેઝ! ‘પુષ્પા’એ રણવીર સિંહને ગણાવ્યો ‘ફાયર’, માધવન થયો ભાવુક
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    4 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    4 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    5 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    6 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    6 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    5 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    5 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    5 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    5 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    6 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: મુંબઈ ઈન્ડિયન્સની સૌથી મોટી નબળાઈ સામે આવી, IPLમાં સતત ગગડી રહ્યો છે ટીમનો ગ્રાફ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > સ્પોર્ટ્સ > મુંબઈ ઈન્ડિયન્સની સૌથી મોટી નબળાઈ સામે આવી, IPLમાં સતત ગગડી રહ્યો છે ટીમનો ગ્રાફ
સ્પોર્ટ્સ

મુંબઈ ઈન્ડિયન્સની સૌથી મોટી નબળાઈ સામે આવી, IPLમાં સતત ગગડી રહ્યો છે ટીમનો ગ્રાફ

Khaskhabar Editor
Last updated: 2026/04/08 at 1:44 PM
Khaskhabar Editor 2 hours ago
Share
3 Min Read
SHARE

પાંચ વખતની આઈપીએલ ચેમ્પિયન ટીમ મુંબઈ ઈન્ડિયન્સની હાલત આઈપીએલ 2026માં કફોડી જોવા મળી રહી છે. આ સીઝનની પ્રથમ મેચ જીત્યા બાદ મુંબઈને આગામી મેચમાં દિલ્હી કેપિટલ્સ સામે હારનો સામનો કરવો પડ્યો હતો, જ્યારે હવે રાજસ્થાન રોયલ્સે પણ તેને પરાજય આપ્યો છે. ચોંકાવનારી વાત એ છે કે મુંબઈ ઈન્ડિયન્સ આ બંને મેચ ઘરઆંગણે નહીં પણ અન્ય મેદાન પર હારી છે. તમને એ જાણીને પણ નવાઈ લાગશે કે આ દિગ્ગજ ખેલાડીઓથી સજ્જ ટીમનો ટ્રેક રેકોર્ડ વર્ષ 2023થી જ નબળો ચાલી રહ્યો છે, જેમાં ટીમ ઘરની બહાર રમાતી મેચોમાં ખૂબ ઓછી મેચ જીતી રહી છે.

મુંબઈ ઈન્ડિયન્સની સૌથી મોટી નબળાઈ સામે આવી

- Advertisement -

મુંબઈ ઈન્ડિયન્સનો IPL 2023થી ઘરની બહાર રમવાનો રેકોર્ડ ખૂબ ખરાબ છે. MI માત્ર 36 ટકા મેચ જ ઘરની બહાર એટલે કે અવે ગેમ્સમાં જીતી રહી છે. IPLમાં અન્ય કોઈ ટીમનો રેકોર્ડ એટલો ખરાબ નથી, જેટલો પાંચ વખતની IPL ચેમ્પિયન ટીમનો છે. IPL 2023થી મુંબઈ ઈન્ડિયન્સે 25 મેચ ઘરની બહારની રમી છે અને તેમાંથી ફક્ત નવ મેચમાં જીત હાંસલ કરી શકી છે. ટીમ 16 મેચ હારી ચૂકી છે, અને તેમની જીતની ટકાવારી ફક્ત 36 છે, જે અન્ય નવ ટીમોમાં સૌથી ખરાબ છે.

MI માટે આ દરમિયાન રોહિત શર્મા, હાર્દિક પંડ્યા અને કેટલીક મેચોમાં સૂર્યકુમાર યાદવે કેપ્ટનશીપ કરી છે. વર્ષ 2023માં રોહિત શર્મા કેપ્ટન હતો, જ્યારે 2024માં હાર્દિક પંડ્યા કેપ્ટન બન્યો અને હાલમાં પણ તે જ ટીમનું નેતૃત્વ કરી રહ્યો છે. હાર્દિકની કેપ્ટન્શીપમાં જ મુંબઈ ઈન્ડિયન્સને ‘અવે ગેમ્સ’ (ઘરની બહારની મેચો)માં સતત હારનો સામનો કરવો પડી રહ્યો છે. મુંબઈ ઈન્ડિયન્સ માટે આ એક ચિંતાનો વિષય બની ગયો છે, જેનો ઉકેલ વહેલી તકે લાવવો જરૂરી છે. ચાલુ સીઝનમાં જ ટીમ બે મેચ હારી ચૂકી છે. રાજસ્થાન રોયલ્સ સામેની મેચમાં તો બોલરોનું પ્રદર્શન અત્યંત કંગાળ રહ્યું હતું અને માત્ર 11 ઓવરમાં જ 150 રન આપી દીધા હતા. આ કારમી હાર માટે કેપ્ટન હાર્દિક પંડ્યાએ બોલરોને જવાબદાર ઠેરવ્યા છે.

IPL 2023થી મુંબઈ ઈન્ડિયન્સની ‘અવે ગેમ્સ’

- Advertisement -

મેચ: 25

જીત: 9

હાર: 16

જીત ટકાવારી: 36% (બધી ટીમોથી સૌથી ખરાબ)

મુંબઈ ઈન્ડિયન્સ છેલ્લી ત્રણ સીઝનમાં બે વાર પ્લેઓફમાં તો ચોક્કસ પહોંચી છે, પરંતુ એક પણ વખત એલિમિનેટરથી આગળ નથી વધી શકી, જ્યારે એક વખત ટીમને ક્વોલિફાયર 2 થી આગળ જવાની તક નહોતી મળી. 2013થી 2020 સુધી મુંબઈ ઈન્ડિયન્સે પાંચ ટ્રોફી જીતી છે, પરંતુ હાલમાં ટીમની સ્થિતિ નબળી લાગી રહી છે. ટીમમાં T20 વર્લ્ડ કપ વિજેતા કેપ્ટન રોહિત શર્મા અને સૂર્યકુમાર યાદવ છે. જસપ્રીત બુમરાહ જેવો બોલર છે. ખુદ દમદાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા કેપ્ટન છે. તિલક વર્મા, મિશેલ સેન્ટનર, ટ્રેન્ટ બોલ્ટ, શાર્દુલ ઠાકુર અને દીપક ચાહર જેવા સ્ટાર્સ છે, પરંતુ તેમ છતાં ટીમની સ્થિતિ સારી નથી.

You Might Also Like

રાજસ્થાનની IPL -2026માં સતત ત્રીજી જીત: મુંબઈને 27 રનથી હરાવ્યું

‘ખાસ ખબર કપ-2026’ વજુભાઈ વાળાના હસ્તે ઉદ્દઘાટન

આવું ક્યારેય નથી જોયું… વિરાટ કોહલીએ કર્યા ધુરંધર-2ના વખાણ, રણવીર સિંહ માટે લખ્યો સ્પેશિયલ મેસેજ

IPL 2026 : વિરાટ કોહલીએ તોડ્યો રોહિત શર્માનો રેકોર્ડ, ભુવનેશ્વર કુમારે પણ રચ્યો ઈતિહાસ; જુઓ રેકોર્ડ્સનું લિસ્ટ

હું જ હાર માટે જવાબદાર, જો મેં રન કર્યા હોત તો…’ સતત ત્રીજા પરાજય પર CSK કેપ્ટન દુઃખી

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ઈરાન યુદ્ધ અટકતા જ આ બે દેશો વચ્ચે વધ્યો તણાવ, કિમ જોંગ ઉનની સેનાએ છોડી બેલેસ્ટિક મિસાઈલ
Next Article વિમાનને રોડ પર ધક્કો મારીને લઈ ગયા યુવકો, અમેઠીનો VIDEO જોઈ લોકો ચોંક્યા

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જુનાગઢ

ગટરનું ગંદુ પાણી પીવાના બોરમાં ભળ્યું : સ્થાનિકોમાં રોષ, રોગચાળાની ભીતિ

Khaskhabar Editor Khaskhabar Editor 28 seconds ago
મોરબી: વોર્ડ-8માં ‘ભજીયા પાર્ટી’ સાથે રાજકીય ગરમાવો
ગુજરાતીઓને અભણ કહેવા મામલે અંતે કોંગ્રેસ અધ્યક્ષ ખડગે સરેન્ડર
રાજકોટમાં ચૂંટણી પૂર્વે વધુ 3 ગુનેગારોને “પાસા” પાંજરે પૂરતા પોલીસ કમિશનર
ભાવનગરમાંથી સાયબર ફ્રોડના ‘મ્યુલ એકાઉન્ટ્સ’ની ફેક્ટરી ઝડપાઈ
ટ્રસ્ટોના નામે ‘મેનેજમેન્ટ ટ્રાન્સફર’નો ગોરખધંધો બેફામ, રોકડ પ્રિમીયમથી કરોડોની મિલ્કતો પર આડકતરો કબજો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

સ્પોર્ટ્સ

રાજસ્થાનની IPL -2026માં સતત ત્રીજી જીત: મુંબઈને 27 રનથી હરાવ્યું

Khaskhabar Editor Khaskhabar Editor 17 minutes ago
રાજકોટસ્પોર્ટ્સ

‘ખાસ ખબર કપ-2026’ વજુભાઈ વાળાના હસ્તે ઉદ્દઘાટન

Khaskhabar Editor Khaskhabar Editor 22 minutes ago
સ્પોર્ટ્સ

આવું ક્યારેય નથી જોયું… વિરાટ કોહલીએ કર્યા ધુરંધર-2ના વખાણ, રણવીર સિંહ માટે લખ્યો સ્પેશિયલ મેસેજ

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?