મહારાષ્ટ્રમાં બીજપીને વિધાનસભા ચુંટણીમાં મોટો ઝાટકો લાગ્યો છે. જ્યાં મહાવિકાસી ઉઘાડી(MVA) ગઠબંધનના ઉમેદવારને જીત મળી છે. જ્યારે, યૂપીમાં બીજેપીએ પોતાની શાખ જમાવવામાં સફળ રહી છે. યૂપીમાં બીજેપીને 4 સીટ પર જીત મળી છે, એક સીટનું કાઉન્ટીંગ ચાલું છે.
મહારાષ્ટ્ર અને ઉત્તરપ્રદેશમાં વિધાનસભા પરિષદ શિક્ષક અને સ્નાતક થયેલાની ચુંટણીની ગણતરી કરવામાં આવી રહી છે. મહારાષ્ટ્રમાં ભારતીય જનતા પાર્ટને ઝટકો લાગ્યો છે. પાર્ટીને ફક્ત એક સીટ પર જીતનો સ્વાદ ચાખવા મળ્યો છે. જયારે વિપક્ષના મહાવિકાસ ઉઘાડી(MVA)એમવીએના 2 અને નિર્દલીય ઉમેદવારને એખ સીટ પોતાના નામે કરી છે. જયારે યૂપીમાં બીજેપી પોતાની શાખ બચાવવામાં સફળ રહી છે. યૂપીમાં બીજેપીને 4 સીટ પર જીત મળી છે અને એક સીટનું કાઉન્ટિંગ ચાલુ છે. યૂપીની 5 સીટ પર 30 જાન્યુઆરીના ચુંટણી પૂરી થશે.
- Advertisement -
જાણો યૂપીના ચુંટણી સમિકરણો
યૂપીની વાત કરીએ તો બીજેપીને બરેલી- મુરાદાબાદ ખેડ સ્નાતક પર જીતની હેડ્રીક લગાવી છે. આ એમએલએ સીટ પર બીજેપીના ડોક્ટર જયપાલ સિંહ વ્યસ્તએ મોટા અંતરથી સમાજવાદી પાર્ટીના પ્રતિસ્પર્ધીને હરાવી દિધા છએ. હીજેપીના પ્રત્યાશીએ 51,257 વોટના અંતરથી મોટી જીત પોતાના નામે કરી છે. આ સિવાય યૂપીની કાનપુર-ઉન્નાવ શિક્ષણ સીટ પર અરૂણ પોઠક, ઝાંસી- પ્રયાગરાજ નિર્વાચન ક્ષેત્ર અને ગૌરખપુરફૈઝાબાદ સ્નાતક સીટથી બીજેપીના પ્રતિસ્પર્ધીએ કબજો મેળવ્યો છે.
ફડણવીસ- ગડકરીના ગઢમાં મહાવિકાસ અઘાડી ગઠબંધનને હારવ્યું
મહારાષ્ટ્રમાં બીજેપીએ જ્ઞાનેશ્વર મ્હાત્રેએ કોંકણ મંડળ શિક્ષક નિર્વાચન ક્ષેત્રથી જીત મેળવી છે. નાસિક સ્નાતક નિર્વચન ક્ષેત્રથી નિર્દલીય પ્રત્યાશી સત્યજીત તાંબે વિજાયી રહ્યા હતા. તેમણે એમવીએના સમર્થનમાં નિર્દલીય ઉમેદવાર શુભાંગી પટેલને હરાવ્યો હતો. જયારે નાગપુર માંડલ શિક્ષક સીટ પર બીજેપી સમર્પિત ઉમેદવારને વિપક્ષી મહાવિકાસ અઘાડીને હારનો સામનો કરવો પડયો છે.
મહારાષ્ટ્રમાં બીજેપીને મોટો ફટકો
જો કે આ ચુંટણી નાની હતી, પરંતુ હાર બીજેપી માટે એક મોટા ફટકાથી વધારે નથી. કારણકે મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસ, કેન્દરિય મંત્રી નિતિન ગડકરીએ બીજેપી સમર્થિત આ ઉમેદવાર માટે પ્રચાર કર્યો હતો. નાગપુર બીજેપી એ આ બંન્ને મોટા નેતાઓનો ગઢ છે, પરંતુ તેમને કોઇ ફાયદો મળ્યો નહીં.