ચિંતન શિબિરના બીજા દિવસના પ્રારંભે મંત્રીમંડળના સભ્યોએ સોમનાથ મહાદેવના ચરણોમાં શીશ ઝૂકાવી દર્શન કરવા સાથે ધન્યતા અનુભવી હતી. આ સાથે ચિંતન શિબિરના સૌ સહભાગીઓએ પણ ભગવાન ભોળાનાથના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
મંત્રીઓએ સોમનાથ મહાદેવના ચરણોમાં શીશ ઝૂકાવ્યું
Follow US
Find US on Social Medias