MI કંપનીનો આ ફોન માત્ર 15 મિનિટમાં જ ચાર્જ થઈ શકે !
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ પૂજારા ટેલિકોમ દ્વારા MI ના એકસકલુસિવ શો રૂમ ખાતે MI 11 T pro મોબાઈલ ફોનનું ધમાકેદાર લોન્ચિંગ કરવામાં આવ્યું છે. અનેક ગ્રાહકો આજે આ નવા ફોનની ખરીદી કરવા માટે ઉમટી પડ્યા હતા.
- Advertisement -
રાજકોટ પૂજારા મોબાઈલ શોપ તેમના નવા નવા મોબાઈલ ફોન માટે ખૂબ લોકપ્રિય છે. આ પ્રસંગે યોગેશભાઈ પૂજારા સહિત પૂજારા ટેલિકોમના તમામ કર્મચારીઓ હાજર રહ્યા હતા. આ ફોનની વિશેષતા એ છે કે આ ફોન માત્ર 15 મિનિટમાં જ ચાર્જ થઈ શકે છે.
આ ફોનના ફિચર્સ જોઈએ તો તેમાં, 120 w ચાર્જર બોક્સ ઉપલબ્ધ છે. 108 મેગા પિક્સલ રિઅર ફ્રન્ટ કેમેરા છે. તેમાં 8 k વિડિયો રેકોર્ડિંગ ની પણ સુવિધા છે. હવે ફોનની કિંમત તપાસીએ તો ભારતમાં આ ફોન રૂપિયા 40,000 થી શરૂ થાય છે. સ્ટોરેજ જોઈએ તો તેમાં 8 gb રેમ અને 256 gb ઇન્ટરનલ સ્ટોરેજ મળે છે. તમે આ સ્ટોરેજ એક્સ્ટ્રા ચાર્જ આપીને વધારી પણ શકો છો.
આ ફોન બ્લેક, વ્હાઈટ અને સિલ્વર કલરમાં મોડેલ ઉપલબ્ધ છે. આ ફોન HDFC બેંકના કાર્ડ પર ખરીદી કરવા બદલ રૂપિયા 3000 નું કેશબેક ઓફર પણ અવેલેબલ છે. આ ફોનમાં 6.67 ઇંચનો શાનદાર ડિસ્પ્લે પણ મળી રહ્યો છે. આ ફોન અત્યારે આધુનિક તમામ યુઝર ઇન્ટર ફેસ આપી રહ્યો છે, યુવાનો માટે આ ફોન ખૂબ ફાયદાકારક સાબિત થશે.
- Advertisement -
શું છે મોબાઇલની ખાસિયતો
માત્ર 15 મિનિટમાં ફૂલ ચાર્જ થઇ શકે
120 ચાર્જર, 108 મેગા પિક્સલ રિઅર ફ્રન્ટ કેમેરા
8 ઊં વિડીયો રેકોર્ડિંગની સુવિધા
8 લબ રેમ અને 256 લબ ઇન્ટરનલ સ્ટોરેજ
6.67 ઇંચનો શાનદાર ડિસ્પ્લે
120 ચાર્જર, 108 મેગા પિક્સલ રિઅર ફ્રન્ટ કેમેરા
8 ઊં વિડીયો રેકોર્ડિંગની સુવિધા
8 લબ રેમ અને 256 લબ ઇન્ટરનલ સ્ટોરેજ
6.67 ઇંચનો શાનદાર ડિસ્પ્લે