રાજકોટ જિલ્લાના ડેમોમાં છેલ્લા 24 કલાકમાં નવા નીરની આવક થઇ છે. જેમાં સૌથી વધુ સોડવદર- 12.14 ફૂટ મોજ- 4.79 ફૂટ છાપરવાડી-1,2 4.27 ફૂટ ફોફળ-6.50 આજી- 2 3.12 ફૂટ ભાદર-2 2.30 ભાદર 2.20 ફૂટ આજી-3 ડેમ 1.48 ફૂટ, ડોંડી ડેમ 0.98 ફૂટ ન્યારી-2 ડેમ 0.66 ફૂટ વેરી ડેમમાં 0.49 ફૂટ ન્યારી-1 ડેમમાં -0.16 ફૂટ સહીતના ડેમોનો સમાવેશ થાય છે.
આ સાથે રાજકોટ જિલ્લાના જળાશયના કેચમેન્ટ વિસ્તારમાં નોંધાયેલ સૌથી વધુ વરસાદ સોડવદર ડેમમાં 205 મી.મી.,સુરવો ડેમમાં-106 મી.મી. ફોફળ ડેમમાં-101 મી.મી. મોજ ડેમમાં- 85 મી.મી. ભાદર ડેમમાં – 75 મીમી, છાપરવાડી-2 62 મીમી, ભાદર ડેમમાં-50 મીમી, વેણું -2 ડેમમાં-47 મીમી આજી-3 અને ડોંડી ડેમમાં- 40 મીમી , ગોંડલી, છાપરવડી-1, વેરી, કર્ણકી ડેમમાં- 30 ઈશ્વરીયા ડેમમાં – 20 મીમી, ન્યારી-1 14 મીમી, ખોડાપીપર -15 મીમી અને આજી-2,વાછપરી, ન્યારી-2, મોતીસર- 10 મીમી વરસાદ થયો છે. તેવું રાજકોટ સિંચાઈ પુર વર્તુળ એકમની યાદીમાં જણાવાયું છે.
- Advertisement -