માયાભાઇ આહિર લોકસાહિત્યકાર દેશ અને વિદેશ માં લોક ચાહના છે અને જેનું લાખો લોકો ની દિલ માં સ્થાન એવા માયાભાઈ આહીર પોતાના વતન બોરડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે વેક્સિન લીધી હતી અને માયાભાઈ આહીર જણાવ્યું હતું કે કોરોના થી ગભરાવાની જરૂર નથી સાવચેતી રાખવી જરૂરી છે અને વેક્સિન દરેક લોકોએ લેવી જોઈએ.
કૌશિક વાજા ખાસ ખબર


