પોલીસ કમિશનર તથા ડીસીપીએ સ્માર્ટ પોલીસીંગ તથા ટેક્નોલોજી યુઝ ઈન પોલીસીંગ અંગે માર્ગદર્શન આપ્યુ
ખાસ-ખબર સંવાદદાતા
મારવાડી યુનિવર્સિટી ખાતે ઊ-ઋઈંછ અવેરનેસ, સાયબર ક્રાઇમ તથા વુમન સેફટીનો કાર્યક્રમ પોલીસ કમિશનર રાજુ ભાર્ગવની અધ્યક્ષતામાં યોજાયો હતો. આ સેમીનારમાં મારવાડી યુનીવર્સિટીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ સાથે ઈ-એફઆઈઆર અંગે પ્રેઝન્ટેશન સાથે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. આ સેમીનારમાં પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ, તથા ડીસીપી ક્રાઈમ ડો.પાર્થરાજસિંહ ગોહીલ દ્વારા E-FIR તથા ઠજ્ઞળયક્ષ જફરયિું તથા ઈુબયિ ભશિળય તથા સ્માર્ટ પોલીસીંગ તથા ટેક્નોલોજી યુઝ ઈન પોલીસીંગ અંગે માર્ગદર્શન આપ્યુ હતું.
- Advertisement -
આ સેમિનારમાં વિદ્યાર્થીઓને પ્રેઝન્ટેશન દ્વારા ય-ઋઈંછનો હેતુ ફરિયાદનો પ્રકાર,વાહન ચોરી તથા મોબાઈલ ચોરીની ફરિયાદ માટેની હાલની પ્રોસીઝર તથા ય-ઋઈંછ એપ્લીકેશનની પ્રોસીઝર,સીટીઝન પોર્ટલ એપ્લીકેશન વિશે માહિતી, કઈ રીતે ય-ઋઈંછ દાખલ કરવી જે વિગેરે મુદ્દાઓ અંગે ાજ્ઞૂયિ ાજ્ઞશક્ષિં ાયિતયક્ષફિંશિંજ્ઞક્ષ સાથે ચર્ચા કરવામાં આવી. તેમજ ય-ઋઈંછ અંગે વિધ્યાર્થીઓ સાથે વાર્તાલાપ પણ કરવામાં આવ્યો હતો. તેમજ વિધ્યાર્થીઓ દ્વારા ‘ચછ ઈજ્ઞમય‘ મારફતે સીટીઝન ફર્સ્ટ એપ ડાઉનલોડ પણ કરી હતી તેમજ સીટીઝન ફર્સ્ટ એપના અન્ય ફાયદાઓ વિશે પણ માહિતગાર કરવામાં આવેલા હતા.
આ તકે મારવાડી યુનીવર્સિટીનાં વાઈસ-ચાન્સેલર સંદિપ સંચેતી તથા રજિસ્ટ્રાર નરેશ જાડેજા સર તથા ખઇઅ ફેકલ્ટીના ડીન ડો.સુનીલ જાખેરીયા તથા મારવાડી યુનિ.ના અન્ય ફેકલ્ટીના પ્રોફેસરો પણ હાજર રહેલા હતા. તેમજ મારવાડી યુનીવર્સિટીનાં 600થી વધુ સંખ્યામાં વિદ્યાર્થીઓએ આ સેમિનારનો લાભ લીધો હતો.