માણાવદર શહેરની બજારોમાં ધુળેટીને લઈ નાના ધંધાર્થીઓ દેશી કલર અને પિચકારી ના સ્ટોલ ઊભા કર્યા હતા શાકમાર્કેટ રોડ ઉપર અવનવી ડિઝાઈન ની પીચકારીઓ રૂપિયા ૨૦થી લઇનૅ 100 સુધીની પીચકારી ઓનું વેચવાનું શરૂ થયું છે પણ તેને કોરોના નું ગ્રહણ નડી ગયું છે આ અંગે ભરતભાઈ અને રહીમભાઈ નામના વેપારીએ કહ્યું કે અમે હજારો રૂપિયાનું રોકાણ કરીને સ્ટોલ ઊભા કર્યા પણ સરકારે માત્ર હોળી પ્રગટાવવાનો નિયમ રાખ્યો અને રંગબેરંગી કલર થી હોળી રમતા ઝડપાયા તો તો કાયદેસરની કાર્યવાહી થશે સાથે નાના વેપારીને આ નિયમથી ફટકો પડ્યો છે તેમ આ બન્ને વેપારીઓએ જણાવ્યું હતું
તસવીર અહેવાલ
- Advertisement -
જીગ્નેશ પટેલ માણાવદર


