By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ‘ગોડ બ્લેસ હિમ’ : ટ્રમ્પના મોતની અફવા વચ્ચે વ્હાઈટ હાઉસની પ્રથમ પ્રતિક્રિયા
    5 hours ago
    અમેરિકા-ઈરાન વચ્ચે થશે 45 દિવસનું સીઝફાયર? ટ્રમ્પની ધમકી બાદ ચોંકાવનારો રિપોર્ટ, 48 કલાકમાં લેવાઈ શકે છે મોટો નિર્ણય
    5 hours ago
    ગુસ્સામાં અપશબ્દો બોલીને ટ્રમ્પે પગ પર કુહાડી મારી? જાણો ક્યાં નિયમ હેઠળ જઈ શકે છે ખુરશી, 5 સાંસદો મેદાને
    5 hours ago
    ઈરાનનો એક હુમલો અને સમગ્ર ટેક ઈન્ડસ્ટ્રી સંકટમાં, હીલિયમે દુનિયાને હચમચાવી મૂક્યું
    2 weeks ago
    અમેરિકા અને ઈઝરાયલના હુમલામાં IRGCના પ્રવક્તા બ્રિગેડિયર જનરલ અલી મોહમ્મદનું મોત
    2 weeks ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ધો. 3થી 5ની પરીક્ષાનો આજથી પ્રારંભ, 6થી 8ની પરિક્ષા 13 એપ્રિલથી શરૂ થશે
    2 hours ago
    PM મોદીની મોટી જાહેરાત: 16મીએ સંસદનું વિશેષ સત્ર, મહત્ત્વનું બિલ લાવી રહી છે સરકાર
    2 hours ago
    ચૂલો સળગાવવાના પૈસા નથી, ફરી કોવિડ જેવી સ્થિતિ: LPG સંકટ મુદ્દે રાહુલ ગાંધીએ સરકારને ઘેરી
    4 hours ago
    LPG સંકટનો તોડ શોધ્યો સરકારે, 5 KG વાળા સિલિન્ડરનો સપ્લાય વધાર્યો, ID બતાવો અને લઈ જાઓ
    5 hours ago
    ‘આતંકવાદનું કેન્દ્ર’ રહેશો ત્યાં સુધી સિંધુ જળ સંધિ સ્થગિત: ભારત
    2 weeks ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    હું જ હાર માટે જવાબદાર, જો મેં રન કર્યા હોત તો…’ સતત ત્રીજા પરાજય પર CSK કેપ્ટન દુઃખી
    5 hours ago
    IPL 2026 ની ઓરેન્જ-પર્પલ કેપની હરિફાઈ રસપ્રદ બની, વિરાટ-સરફરાઝ પણ પાછળ તો ટોચે કોણ?
    5 hours ago
    બુમરાહને 2 કરોડનો ફટકો, સવાલોના ઘેરામાં BCCIની કોન્ટ્રાક્ટ સિસ્ટમ, હવે ભરપાઈ કરવાનો વારો!
    3 weeks ago
    ધમકી, બૉયકૉટ અને મેચ શિફ્ટ… હવે FIFAમાં T20 વર્લ્ડ કપ જેવો વિવાદ, ઈરાન જિદ પર અડગ
    3 weeks ago
    IPL 2026 પહેલા SRHમાં સસ્પેન્સ! કમિન્સના બદલે અભિષેક શર્મા નહીં આ ખેલાડી બની શકે છે કેપ્ટન
    3 weeks ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    હોલોગ્રામથી ફરી જીવંત બનશે સિદ્ધુ મૂસેવાલા: આ ટેક્નોલોજીથી કરશે લાઇવ પર્ફોર્મ, જાણો વિગત…
    2 weeks ago
    ધુરંધર 2′ એ રચ્યો ઇતિહાસ! એક જ દિવસમાં 200 કરોડની કમાણી કરી તોડ્યા તમામ રેકોર્ડ
    2 weeks ago
    ધુરંધર-2ની ધૂમ: ચોતરફથી આવતાં રીવ્યૂનો સાર: ધૂરંધર-2 અદ્ભૂત, અવિસ્મરણીય ફિલ્મ
    3 weeks ago
    નોરા ફતેહી અને સંજય દત્તને મહિલા આયોગનું તેડું! ‘સરકે ચુનર’ ગીતમાં અશ્લીલતા મામલે વિવાદ વધ્યો
    3 weeks ago
    સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પણ ધુરંધર-2નો ક્રેઝ! ‘પુષ્પા’એ રણવીર સિંહને ગણાવ્યો ‘ફાયર’, માધવન થયો ભાવુક
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    4 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    4 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    5 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    6 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    6 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    5 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    5 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    5 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    5 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    6 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: સાવરકુંડલામાં સ્વામી શ્રી નિર્દોષાનંદજી સત્સંગ આશ્રમમાં મહાશિવરાત્રિ મહોત્સવ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > સાવરકુંડલામાં સ્વામી શ્રી નિર્દોષાનંદજી સત્સંગ આશ્રમમાં મહાશિવરાત્રિ મહોત્સવ
ગુજરાત

સાવરકુંડલામાં સ્વામી શ્રી નિર્દોષાનંદજી સત્સંગ આશ્રમમાં મહાશિવરાત્રિ મહોત્સવ

Khaskhabar Editor
Last updated: 2026/02/18 at 4:57 PM
Khaskhabar Editor 2 months ago
Share
3 Min Read
SHARE

રક્તદાન કેમ્પ, સમૂહ પાર્થિવ શિવલિંગ મહાપૂજા, પુસ્તક વિમોચન સમારોહની ભવ્ય ઉજવણી 

માનવસેવા એ જ મહાદેવસેવા સૂત્રને સાર્થક કરતા રક્તદાન કેમ્પમાં 208 બોટલ રક્ત એકત્ર

- Advertisement -

ખાસ-ખબર ન્યૂઝ સાવરકુંડલા

પૂજ્યપાદ સ્વામી શ્રી નિર્દોષાનંદ સરસ્વતીજી મહારાજની પાવન તપ:સ્થલી અને આધ્યાત્મિક ચેતનાથી પરિપૂર્ણ એવા સાવરકુંડલા મુકામે આવેલા સ્વામી શ્રી નિર્દોષાનંદજી સત્સંગ આશ્રમમાં ગત તા.15-02-2026 ને રવિવારનાં રોજ મહાશિવરાત્રિ મહોત્સવ, સમૂહ પાર્થિવ શિવલિંગ મહાપૂજા તેમજ પૂજ્ય દાદા ગુરુદેવ સ્વામીશ્રી જગદીશ્વરાનંદજીનાં જીવન-ચરિત્રનો ગ્રંથ ’જીવન સુધા’ અને પૂજ્યપાદ સ્વામી શ્રી ભોલાનંદ સરસ્વતીજી મહારાજ દ્વારા લિખિત પુસ્તક-સદવિચાર દિવાકર-નાં વિમોચનનો ભવ્યાતિભવ્ય સમારોહ ખૂબ જ સફળતાપૂર્વક સમ્પન્ન થયો હતો.
મહાશિવરાત્રિની પાવન પ્રભાતમાં સવારે પ્રારંભ થયેલ શિવસ્ત્રોતપાઠ, પ્રાર્થના, ધૂન અને સંકીર્તનથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું પૂજ્યપાદ સ્વામીજી અને મહાનુભાવો દ્વારા શિવલિંગ અને શિવપ્રતિમાનું ષોડશોપચાર પૂજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ પૂજ્યપાદ સ્વામી શ્રી ભોલાનંદ સરસ્વતીજી મહારાજે શિવતત્વ રહસ્ય, શિવરાત્રિ વ્રતનો મહિમા, લિંગ રહસ્ય ,જીવ-શિવની એકતા અને માનવસેવાનાં વિષય પર ખૂબ જ સૂક્ષ્મતાથી માર્મિક પ્રવચન કરીને શ્રોતાજનોને મંત્રમુગ્ધ કર્યા હતા.
ત્યારબાદ પૂજ્યપાદ સ્વામીજી દ્વારા લિખિત પુસ્તકોનું વિમોચન સાવરકુંડલાનાં ધારાસભ્ય મહેશભાઈ કસવાલા, ટીંબી હોસ્પિટલનાં પ્રમુખ હીરાભાઈ પી. ગાંગાણી તથા સાવરકુંડલા તથા સુરત આશ્રમ ટ્રસ્ટનાં પ્રમુખ રાજેશભાઈ આર. મણોદ્રાનાં વરદહસ્તે કરવામાં આવ્યું હતું. આ સમગ્ર ધર્મસભા કાર્યક્રમમાં 4000 જેટલા ધર્મપ્રેમી ભાઈઓ-બહેનોએ ઉપસ્થિત રહી પૂજ્ય સ્વામીજીનું પ્રવચનનો તથા 8000 જેટલા લોકોએ મહાશિવરાત્રિનો સમૂહ ફલાહાર મહાપ્રસાદનો લાભ લીધો હતો આ પ્રસંગે માનવ માત્રની નિ:શુલ્ક આરોગ્ય સેવાર્થે પૂજ્યપાદ સ્વામીજી દ્વારા ભાવનગર જીલ્લાનાં ટીંબી મુકામે પ્રસ્થાપિત- સ્વામી શ્રી નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલના દર્દીઓનાં લાભાર્થે સ્વૈચ્છિક મહારકતદાન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રક્તદાતાઓએ પોતાનું અમૂલ્ય રક્તદાન કરી મહાશિવરાત્રિ પર્વે માનવસેવા એ જ ખરી મહાદેવસેવા સૂત્રને સાર્થક કર્યું હતું. આ રક્તદાન કેમ્પમાં 208 બોટલ રક્ત એકત્રિત કરવામાં આવેલ.
ત્યાર બાદ સાંજે 5.00 થી 6.00 દરમિયાન પૂજ્ય સ્વામીજીએ ભાવિક શિવભક્ત શ્રોતાજનોને શિવમાનસપૂજા તથા શિવરાત્રિવ્રતનાં મહિમા વિશે સત્સંગ લાભાન્વિત કાર્ય હતા ત્યારબાદ રાત્રીનાં 8 કલાકથી મહાશિવરાત્રિ પર્વની સર્વશ્રેષ્ઠ શિવ આરાધના એવી – શ્રી પાર્થિવ શિવલિંગ મહાપૂજાનો પ્રારંભ થયો હતો. જેમાં પૂજ્ય સ્વામીજીએ પૂર્ણ અંતર્મુખ સ્થિતિમાં તથા શિવભક્તિભાવમાં સ્થિતિ થઈને ચાર પ્રહરની પાર્થિવ પૂજા કરાવીને ભગવાન સદાશિવની આરાધનામાં શિવભક્તોને ભક્તિ-તરબોળ બનાવ્યા હતા. સવારનાં 7 કલાક સુધી અવિરત થયેલ આ મહાપૂજામાં 600 શિવભકત-ભાઈઓએ પૂજ્ય સ્વામીજીની સાથે આ મહાપૂજા કરી હતી. આ સાથે પટેલવાડી, શિવાજીનગર, સાવરકુંડલા ખાતે આયોજિત કરવામાં આવેલ બહેનો માટેની પાર્થિવ શિવલિંગ મહાપૂજામાં 550 બહેનો-માતાઓએ પૂજ્ય સ્વામીજી દ્વારા કરવામાં આવતી આ પૂજાનાં લાઈવ પ્રસારણનાં માધ્યમથી પૂજા કરીને અલભ્ય લાભ લીધો હતો. મહાશિવરાત્રિ પર્વનાં આ સમગ્ર કાર્યક્રમોનું જીવંત પ્રસારણ આશ્રમની યુ-ટ્યુબ ચેનલ ગુરુ સાન્નિધ્ય (ૠઞછઞ જઅગગઈંઉઇંઢઅ) પર પ્રસારિત કરવામાં આવ્યું હતું.
જેમાં 6900 લોકોએ સવારની ધર્મસભાનો તેમજ 8500 લોકોએ રાત્રિની ચારપ્રહરની પાર્થિવ મહાપૂજાનો ઘરબેઠાં લાભ લીધો હતો આ સમગ્ર મહોત્સવને સફળ બનાવવા માટે પૂજ્ય ગુરુદેવનાં આશીર્વાદ અને પૂજ્ય સ્વામીજીની પ્રેરણા તથા માર્ગદર્શન અનુસાર સાવરકુંડલાનાં ધર્મપ્રેમી સત્સંગીજનોએ ભારે જહેમત ઉઠાવીને તન-મન-ધનથી સામૂહિક સહકાર આપ્યો હતો જે બદલ આશ્રમ તેમનો ખૂબ-ખૂબ આભાર વ્યક્ત કરે છે.

You Might Also Like

વાંકાનેરમાં મોટાપાયે બ્લાસ્ટ કરાય તે પૂર્વે પોલીસ પહોંચી, 475 એકસપ્લોઝિવ જીલેટિન સ્ટીકનો જથ્થો જપ્ત

મોરબીમાં ભક્તિ અને એકતાનો અનોખો સંગમ ભવ્ય ‘શ્રી રામદેવપીર આરતી મહોત્સવ’માં ઉમટી પડેલી માનવ મેદની

આજે ભાજપનો સ્થાપના દિવસ: ઘર-ઘર સંપર્ક અને પત્રિકા વિતરણ અભિયાનનો પ્રારંભ

મવડીમાં સ્વામિનારાયણ મહોત્સવ: 427મી સત્સંગ જીવન કથા અને ઘરસભા યોજાશે

રાજકોટ-અમદાવાદ-વડોદરા-સુરત-ભુજ છઝઘને બૉમ્બથી ઉડાવી દેવાની ધમકી

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article બનાવટી દૂધ હોવાની શંકાએ ફોટોગ્રાફી કરનાર આપના કાર્યકર પર હુમલો
Next Article ઈમરાન ખાનની તબિયત અંગે ચિંતા: વિશ્ર્વભરના 14 દિગ્ગજ ક્રિકેટ કેપ્ટનોનો પાકિસ્તાન સરકારને પત્ર

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જુનાગઢ

જૂનાગઢની બદહાલી: પ્રવાસનધામ હવે ‘સમસ્યાધામ’ બન્યું, લોકોમાં આક્રોશ

Khaskhabar Editor Khaskhabar Editor 2 hours ago
વાંકાનેરમાં મોટાપાયે બ્લાસ્ટ કરાય તે પૂર્વે પોલીસ પહોંચી, 475 એકસપ્લોઝિવ જીલેટિન સ્ટીકનો જથ્થો જપ્ત
મોરબીમાં ભક્તિ અને એકતાનો અનોખો સંગમ ભવ્ય ‘શ્રી રામદેવપીર આરતી મહોત્સવ’માં ઉમટી પડેલી માનવ મેદની
આજે ભાજપનો સ્થાપના દિવસ: ઘર-ઘર સંપર્ક અને પત્રિકા વિતરણ અભિયાનનો પ્રારંભ
મવડીમાં સ્વામિનારાયણ મહોત્સવ: 427મી સત્સંગ જીવન કથા અને ઘરસભા યોજાશે
રાજકોટ-અમદાવાદ-વડોદરા-સુરત-ભુજ છઝઘને બૉમ્બથી ઉડાવી દેવાની ધમકી
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

મોરબી

વાંકાનેરમાં મોટાપાયે બ્લાસ્ટ કરાય તે પૂર્વે પોલીસ પહોંચી, 475 એકસપ્લોઝિવ જીલેટિન સ્ટીકનો જથ્થો જપ્ત

Khaskhabar Editor Khaskhabar Editor 2 hours ago
મોરબી

મોરબીમાં ભક્તિ અને એકતાનો અનોખો સંગમ ભવ્ય ‘શ્રી રામદેવપીર આરતી મહોત્સવ’માં ઉમટી પડેલી માનવ મેદની

Khaskhabar Editor Khaskhabar Editor 2 hours ago
રાજકોટ

આજે ભાજપનો સ્થાપના દિવસ: ઘર-ઘર સંપર્ક અને પત્રિકા વિતરણ અભિયાનનો પ્રારંભ

Khaskhabar Editor Khaskhabar Editor 2 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?