-કેન્દ્ર સમકક્ષ મોંઘવારી ભથ્થુ ત્રણ હપ્તામાં ચુકવાશે
મધ્યપ્રદેશ સરકારે સરકારી કર્મચારીઓનાં મોંઘવારી ભથ્થામાં વધારો કરી કર્મચારીઓને ભેંટ આપી છે. મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે મધ્યપ્રદેશના સરકારી કર્મચારીઓને કેન્દ્રીય કર્મચારીઓની સમકક્ષ 42 ટકા મોંઘવારી ભથ્થુ મળશે જાન્યુઆરીથી જૂન સુધી સમાન હપ્તામાં મોંઘવારી ભથ્થાની બાકી રકમ ચુકવાશે.
- Advertisement -
જુલાઈ મહિનાનાં પગારમાં 42 ટકા મોંઘવારી ભથ્થુ ઉમેરવામાં આવશે.જે ઓગષ્ટથી આપવામાં આવશે છઠ્ઠા પગાર ધોરણ પાસ કરીને કર્મચારીઓના મોંઘવારીમાં પણ પ્રમાણસર વધારો કરવામાં આવશે જુલાઈ-2023 સુધીમાં 15 વર્ષની સેવા પૂર્ણ કરનાર કર્મચારીઓને ચોથી વખત પગાર ધોરણ આપવામાં આવશે ત્રણ હપ્તામાં ભથ્થું ચુકવાશે.