By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ‘પાવર પ્લાન્ટની આસપાસ ઊભા રહી જાઓ’, ટ્રમ્પની ડેડલાઈન સમાપ્ત થાય તે પહેલા ઈરાનની યુક્તિ!
    2 minutes ago
    મિડલ ઈસ્ટમાં ભીષણ યુદ્ધની આશંકા? અમેરિકામાં ડૂમ્સડે પ્લેનના આંટાફેરા, ફફડી ઉઠી દુનિયા
    13 minutes ago
    ઈરાનમાં સત્તા કોના હાથમાં? સુપ્રીમ લીડર મોજતબા ખામેનેઈ બેભાન, નિર્ણય લેવા સક્ષમ નથી
    17 minutes ago
    ‘ગોડ બ્લેસ હિમ’ : ટ્રમ્પના મોતની અફવા વચ્ચે વ્હાઈટ હાઉસની પ્રથમ પ્રતિક્રિયા
    23 hours ago
    અમેરિકા-ઈરાન વચ્ચે થશે 45 દિવસનું સીઝફાયર? ટ્રમ્પની ધમકી બાદ ચોંકાવનારો રિપોર્ટ, 48 કલાકમાં લેવાઈ શકે છે મોટો નિર્ણય
    24 hours ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ધો. 3થી 5ની પરીક્ષાનો આજથી પ્રારંભ, 6થી 8ની પરિક્ષા 13 એપ્રિલથી શરૂ થશે
    21 hours ago
    PM મોદીની મોટી જાહેરાત: 16મીએ સંસદનું વિશેષ સત્ર, મહત્ત્વનું બિલ લાવી રહી છે સરકાર
    21 hours ago
    ચૂલો સળગાવવાના પૈસા નથી, ફરી કોવિડ જેવી સ્થિતિ: LPG સંકટ મુદ્દે રાહુલ ગાંધીએ સરકારને ઘેરી
    23 hours ago
    LPG સંકટનો તોડ શોધ્યો સરકારે, 5 KG વાળા સિલિન્ડરનો સપ્લાય વધાર્યો, ID બતાવો અને લઈ જાઓ
    24 hours ago
    ‘આતંકવાદનું કેન્દ્ર’ રહેશો ત્યાં સુધી સિંધુ જળ સંધિ સ્થગિત: ભારત
    3 weeks ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    IPL 2026 : વિરાટ કોહલીએ તોડ્યો રોહિત શર્માનો રેકોર્ડ, ભુવનેશ્વર કુમારે પણ રચ્યો ઈતિહાસ; જુઓ રેકોર્ડ્સનું લિસ્ટ
    9 minutes ago
    હું જ હાર માટે જવાબદાર, જો મેં રન કર્યા હોત તો…’ સતત ત્રીજા પરાજય પર CSK કેપ્ટન દુઃખી
    24 hours ago
    IPL 2026 ની ઓરેન્જ-પર્પલ કેપની હરિફાઈ રસપ્રદ બની, વિરાટ-સરફરાઝ પણ પાછળ તો ટોચે કોણ?
    24 hours ago
    બુમરાહને 2 કરોડનો ફટકો, સવાલોના ઘેરામાં BCCIની કોન્ટ્રાક્ટ સિસ્ટમ, હવે ભરપાઈ કરવાનો વારો!
    3 weeks ago
    ધમકી, બૉયકૉટ અને મેચ શિફ્ટ… હવે FIFAમાં T20 વર્લ્ડ કપ જેવો વિવાદ, ઈરાન જિદ પર અડગ
    3 weeks ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    હોલોગ્રામથી ફરી જીવંત બનશે સિદ્ધુ મૂસેવાલા: આ ટેક્નોલોજીથી કરશે લાઇવ પર્ફોર્મ, જાણો વિગત…
    3 weeks ago
    ધુરંધર 2′ એ રચ્યો ઇતિહાસ! એક જ દિવસમાં 200 કરોડની કમાણી કરી તોડ્યા તમામ રેકોર્ડ
    3 weeks ago
    ધુરંધર-2ની ધૂમ: ચોતરફથી આવતાં રીવ્યૂનો સાર: ધૂરંધર-2 અદ્ભૂત, અવિસ્મરણીય ફિલ્મ
    3 weeks ago
    નોરા ફતેહી અને સંજય દત્તને મહિલા આયોગનું તેડું! ‘સરકે ચુનર’ ગીતમાં અશ્લીલતા મામલે વિવાદ વધ્યો
    3 weeks ago
    સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પણ ધુરંધર-2નો ક્રેઝ! ‘પુષ્પા’એ રણવીર સિંહને ગણાવ્યો ‘ફાયર’, માધવન થયો ભાવુક
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    4 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    4 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    5 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    6 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    6 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    5 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    5 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    5 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    5 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    6 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: પાકિસ્તાનમાં ‘લૉકડાઉન’!
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > રાષ્ટ્રીય > પાકિસ્તાનમાં ‘લૉકડાઉન’!
રાષ્ટ્રીય

પાકિસ્તાનમાં ‘લૉકડાઉન’!

Khaskhabar Editor
Last updated: 2026/03/10 at 3:57 PM
Khaskhabar Editor 4 weeks ago
Share
3 Min Read
SHARE

સ્કૂલો બે અઠવાડિયા માટે બંધ, કર્મચારીઓ માટે પણ વર્ક ફ્રોમ હોમ પોલિસી લાગુ: મંત્રીઓના પગાર-વિદેશ પ્રવાસો રોક્યા

ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી

- Advertisement -

પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે સોમવારે વધતી ઓઈલ કિંમતોને ધ્યાનમાં રાખીને ખર્ચમાં કાપ મૂકવાની યોજનાની જાહેરાત કરી છે. આ અંતર્ગત સરકારી કચેરીઓ અઠવાડિયામાં માત્ર ચાર દિવસ ખુલશે અને અડધા કર્મચારીઓ વર્ક ફ્રોમ હોમ કરશે. આ અઠવાડિયાના અંતથી શાળાઓ બે અઠવાડિયા માટે બંધ રહેશે.
પાકિસ્તાની ન્યૂઝ ચેનલ જિયો ન્યૂઝ અનુસાર, મંત્રીઓ અને સલાહકારોના વિદેશ પ્રવાસો રોકી દેવામાં આવ્યા છે. મંત્રીઓ બે મહિના સુધી પગાર નહીં લે અને સાંસદોના પગારમાં 25%નો ઘટાડો થશે. તેમજ, પાકિસ્તાનમાં હવે બે મહિના સુધી સરકારી વાહનોને 50% ઓછું ઇંધણ મળશે. 60% સરકારી વાહનો ચાલશે નહીં. તમામ સરકારી વિભાગો પોતાના ખર્ચમાં 20%નો ઘટાડો કરશે. શરીફે કહ્યું કે અમેરિકા-ઇઝરાયલ-ઈરાન સંઘર્ષને કારણે ક્રૂડ ઓઇલની કિંમત 60 ડોલરથી વધીને 100 ડોલર પ્રતિ બેરલથી વધુ થઈ ગઈ છે. આ કારણોસર આ નિર્ણયો લેવામાં આવ્યા છે.

પાકિસ્તાનમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં ભડકો: પેટ્રોલ 335.86 અને ડીઝલ 321.17 પ્રતિ લિટરે પહોંચ્યું
પાકિસ્તાને પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં લગભગ 20%નો વધારો કર્યો છે. પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં 55 રૂપિયા (પાકિસ્તાની રૂપિયો) પ્રતિ લિટર સુધીનો વધારો કરવામાં આવ્યો છે. આ વધારા પછી પાકિસ્તાનમાં પેટ્રોલની કિંમત હવે 335.86 રૂપિયા પ્રતિ લિટર થઈ ગઈ છે. જ્યારે ડીઝલ 321.17 રૂપિયા પ્રતિ લિટરના સ્તરે પહોંચી ગયું છે. કિંમતોમાં વધારાના સમાચાર આવ્યા પછી તરત જ પાકિસ્તાનના મોટા શહેરો જેવા કે લાહોર અને કરાચીમાં પેટ્રોલ પંપો પર ભારે ભીડ જામી ગઈ. લોકો કલાકો સુધી પોતાની વારીની રાહ જોતા જોવા મળ્યા. લોકોને ડર છે કે આવનારા દિવસોમાં ક્યાંક ઓઈલની અછત ન સર્જાય.

બાંગ્લાદેશમાં પેટ્રોલ-ડીઝલના વેંચાણ પર મર્યાદા લદાઈ
બાંગ્લાદેશ સરકારે પેટ્રોલ અને ડીઝલના વેચાણ પર મર્યાદા લાગુ કરવી પડી છે. ઢાકા સહિતના ઘણા શહેરોમાં પેટ્રોલ પંપોની બહાર લાંબી કતારો લાગી છે અને લોકો ડરના કારણે વધુ ઓઈલ ખરીદીને જમા કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. જમાખોરી અને અફવાઓને રોકવા માટે બાંગ્લાદેશ પેટ્રોલિયમ કોર્પોરેશન (બીપીસી) એ કડક નિયમો લાગુ કર્યા છે. હવે બાઇક માટે દિવસમાં માત્ર 2 લિટર પેટ્રોલ જ મળશે. ખાનગી કાર માટે મહત્તમ 10 લિટરની મર્યાદા નક્કી કરવામાં આવી છે, જ્યારે બસો અને ટ્રકો માટે 70 થી 220 લિટર સુધીની મર્યાદા રાખવામાં આવી છે.

- Advertisement -

You Might Also Like

ધો. 3થી 5ની પરીક્ષાનો આજથી પ્રારંભ, 6થી 8ની પરિક્ષા 13 એપ્રિલથી શરૂ થશે

PM મોદીની મોટી જાહેરાત: 16મીએ સંસદનું વિશેષ સત્ર, મહત્ત્વનું બિલ લાવી રહી છે સરકાર

ચૂલો સળગાવવાના પૈસા નથી, ફરી કોવિડ જેવી સ્થિતિ: LPG સંકટ મુદ્દે રાહુલ ગાંધીએ સરકારને ઘેરી

LPG સંકટનો તોડ શોધ્યો સરકારે, 5 KG વાળા સિલિન્ડરનો સપ્લાય વધાર્યો, ID બતાવો અને લઈ જાઓ

‘આતંકવાદનું કેન્દ્ર’ રહેશો ત્યાં સુધી સિંધુ જળ સંધિ સ્થગિત: ભારત

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article રાજકોટ-અમદાવાદ સહિત 4 શહેરોમાં ગરમીનો પારો 41ને પાર
Next Article ક્રૂડ ઓઇલ 9% સસ્તું થઈને 88 ડોલર પર આવ્યું, શેરબજારમાં 6% સુધીનો વધારો

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
આંતરરાષ્ટ્રીય

‘પાવર પ્લાન્ટની આસપાસ ઊભા રહી જાઓ’, ટ્રમ્પની ડેડલાઈન સમાપ્ત થાય તે પહેલા ઈરાનની યુક્તિ!

Khaskhabar Editor Khaskhabar Editor 2 minutes ago
IPL 2026 : વિરાટ કોહલીએ તોડ્યો રોહિત શર્માનો રેકોર્ડ, ભુવનેશ્વર કુમારે પણ રચ્યો ઈતિહાસ; જુઓ રેકોર્ડ્સનું લિસ્ટ
મિડલ ઈસ્ટમાં ભીષણ યુદ્ધની આશંકા? અમેરિકામાં ડૂમ્સડે પ્લેનના આંટાફેરા, ફફડી ઉઠી દુનિયા
ઈરાનમાં સત્તા કોના હાથમાં? સુપ્રીમ લીડર મોજતબા ખામેનેઈ બેભાન, નિર્ણય લેવા સક્ષમ નથી
જૂનાગઢની બદહાલી: પ્રવાસનધામ હવે ‘સમસ્યાધામ’ બન્યું, લોકોમાં આક્રોશ
વાંકાનેરમાં મોટાપાયે બ્લાસ્ટ કરાય તે પૂર્વે પોલીસ પહોંચી, 475 એકસપ્લોઝિવ જીલેટિન સ્ટીકનો જથ્થો જપ્ત
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

ધો. 3થી 5ની પરીક્ષાનો આજથી પ્રારંભ, 6થી 8ની પરિક્ષા 13 એપ્રિલથી શરૂ થશે

Khaskhabar Editor Khaskhabar Editor 21 hours ago
રાષ્ટ્રીય

PM મોદીની મોટી જાહેરાત: 16મીએ સંસદનું વિશેષ સત્ર, મહત્ત્વનું બિલ લાવી રહી છે સરકાર

Khaskhabar Editor Khaskhabar Editor 21 hours ago
રાષ્ટ્રીય

ચૂલો સળગાવવાના પૈસા નથી, ફરી કોવિડ જેવી સ્થિતિ: LPG સંકટ મુદ્દે રાહુલ ગાંધીએ સરકારને ઘેરી

Khaskhabar Editor Khaskhabar Editor 23 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?