નામિબિયાથી ભારતમાં લાવવામાં આવેલા આઠ ચિત્તાઓને આજે મધ્યપ્રદેશના શ્યોપુરમાં કુનો નેશનલ પાર્કમાં છોડવામાં આવશે
આજે ચિત્તાઓ નેશનલ પાર્કમાં છોડ્યા બાદ PM મોદીએ નામીબિયા દેશનો આભાર માન્યો હતો. આ સાથે તેમેન જણાવ્યું હતું કે, હું આ ઐતિહાસિક અવસરે દેશવાસીઓને અભિનંદન પાઠવું છું અને મિત્ર દેશ નામીબિયાનો આભાર માનુ છુ, જેમની મદદથી વર્ષો પછી ભારતની ભૂમિમાં ચિત્તા પરત આવ્યા છે. તેમણે ઉમેર્યું હતું કે, 1947 જ્યારે દેશમાં માત્ર 3 જ ચિત્તા બચ્યા હતા, ત્યારે પણ તેમનો શિકાર કરવામાં આવ્યો, ચિત્તાઑના પુનર્વાસ માટે દાયકાઓ સુધી કોઈ પ્રયાસ ન થયા.
- Advertisement -
It is unfortunate that we declared #Cheetahs extinct from the country in 1952, but for decades no meaningful effort was made to rehabilitate them. Today, as we celebrate Azadi ka Amrit Mahotsav, the country has started rehabilitating Cheetahs with a new energy: PM Narendra Modi pic.twitter.com/DEIijJH0Oq
— ANI (@ANI) September 17, 2022
- Advertisement -
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, ચિત્તાઓને જોવા માટે દેશવાસીઓએ થોડી ધીરજ રાખવી પડશે, ચિત્તા હજુ મહેમાન છે અને આ જગ્યાથી અજાણ છે, તે ભારતને પોતાનું ઘર બનાવે તેની રાહ જોવી પડશે. આજે આ ચિત્તા મહેમાન બનીને આવ્યા છે, કૂનો નેશનલ પાર્કને તેઓ પોતાનું ઘર બનાવી શકે એ માટે આપણે પણ તેઓને સમય આપવો પડશે.
#WATCH | Prime Minister Narendra Modi releases the cheetahs that were brought from Namibia this morning, at their new home Kuno National Park in Madhya Pradesh.
(Source: DD) pic.twitter.com/CigiwoSV3v
— ANI (@ANI) September 17, 2022
PM મોદીએ ઉમેર્યું હતું કે, આજે ગુજરાત એશિયાટીક સિંહ માટે ખૂબ મોટું ક્ષેત્ર બની ગયું છે, તેની પાછળ દાયકાઓની મહેનત છે. એક સમયે આસામમાં એકશિંગી ગેંડાની સંખ્યા ખૂબ ઓછી થઈ ગઈ હતી પણ હવે વધી રહી છે અને ટાઈગરની સંખ્યા ડબલ કરવાનો લક્ષ્ય પણ પૂર્ણ કરી લેવામાં આવ્યો છે.
#WATCH | Prime Minister Narendra Modi launches Project Cheetah at Kuno National Park, Madhya Pradesh
(Source: DD)https://t.co/IXSXA1rBUL
— ANI (@ANI) September 17, 2022
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સવારે નામીબિયાથી લાવવામાં આવેલા ચિત્તાઓને મધ્ય પ્રદેશમાં તેમના નવા ઘર કુનો નેશનલ પાર્કમાં છોડ્યા.
Prime Minister Narendra Modi lands at the Indian Air Force Station in Gwalior, Madhya Pradesh.
PM Modi will release the 8 cheetahs- from Namibia, into Kuno National park and will attend a program of Self Help Groups in Sheopur.
(Pic Source: MP CM SS Chouhan's Twitter account) pic.twitter.com/7yMsQTEDGh
— ANI (@ANI) September 17, 2022
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સવારે મધ્યપ્રદેશના કુનો નેશનલ પાર્કમાં નામીબિયાથી લાવવામાં આવેલા ચિત્તાઓને છોડ્યા.
#WATCH | Indian Air Force choppers, carrying 8 Cheetahs from Namibia, arrive at their new home – Kuno National Park in Madhya Pradesh.
(Video Source: Office of CM Shivraj Singh Chouhan's Twitter account) pic.twitter.com/nssqIKUQ5q
— ANI (@ANI) September 17, 2022
વડાપ્રધાન નરેન્દ્ર મોદી મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં ઈન્ડિયન એરફોર્સ સ્ટેશન પર ઉતર્યા, PM મોદી નામીબિયાથી કુનો નેશનલ પાર્કમાં 8 ચિત્તા છોડશે અને શ્યોપુરમાં સ્વસહાય જૂથોના એક કાર્યક્રમમાં હાજરી આપશે.
#WATCH | Madhya Pradesh: Indian Air Force choppers, including Chinook, enroute Kuno National Park with the 8 Cheetahs from Namibia. pic.twitter.com/Xva2HB7OFa
— ANI (@ANI) September 17, 2022
ભારતીય વાયુસેનાના હેલિકોપ્ટર, નામીબિયાથી 8 ચિત્તાઓને લઈને, તેમના નવા ઘર – મધ્ય પ્રદેશમાં કુનો નેશનલ પાર્ક પહોંચ્યા.
#WATCH | Madhya Pradesh: Earlier visuals of the 8 cheetahs from Namibia being brought out of the special chartered cargo flight that landed in Gwalior this morning.
Indian Air Force choppers,carrying the felines, are enroute Kuno National Park where they'll be reintroduced today pic.twitter.com/R2UV36N8E1
— ANI (@ANI) September 17, 2022
આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસે 74 વર્ષ બાદ ચિત્તા દેશમાં પરત ફરી રહ્યા છે. નામિબિયાથી ભારતમાં લાવવામાં આવેલા આઠ ચિત્તાઓને આજે મધ્યપ્રદેશના શ્યોપુરમાં કુનો નેશનલ પાર્કમાં છોડવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતે નેશનલ પાર્કમાં ચિત્તા છોડશે.
#WATCH | Madhya Pradesh: Indian Air Force choppers carry the 8 Cheetahs – who were brought from Namibia this morning – to Kuno National Park from Gwalior Air Force Station. pic.twitter.com/0V4evVjxjk
— ANI (@ANI) September 17, 2022
ચિત્તાઓને ભારતમાં લાવવાનો હેતુ દેશના વન્યજીવનમાં ફરી એકવાર વિવિધતા લાવવાનો છે.
1952માં દેશમાંથી ચિત્તાને લુપ્ત જાહેર કરવામાં આવી હતી, ત્યારબાદ વર્ષ 2022માં નામિબિયા સાથે કરાર કરવામાં આવ્યો હતો અને તેને પ્રોજેક્ટ ચિતા નામ આપવામાં આવ્યું હતું.