આર્થિક નબળાઈનાં અણસાર વચ્ચે ભારતમાં જાન્યુઆરી મહિનામાં ઉત્પાદન ક્ષેત્રનો વિકાસદર છ મહિનાના સર્વોચ્ચ સ્તરે પહોંચી ગયો હતો છેલ્લા 14 વર્ષનો સૌથી ઝડપી વિકાસ નોંધાયો હતો.
રીપોર્ટમાં જણાવાયા પ્રમાણે જાન્યુઆરીનો ઉત્પાદન વૃધ્ધિદર 57.7 નોંધાયો હતો જે ડીસેમ્બરમાં 56.4 હતો. ફેબ્રુઆરી 2011 બાદ નવા નિકાસ ઓર્ડરોમાં મોટા વધારાને કારણે ઝડપી વૃધ્ધિ સર્જવામાં મદદ મળી હતી 50 થી અધિકનો દર ઉત્પાદન ગતિવિધીમાં વૃધ્ધિ સુચવે છે. જયારે પરથી નીચેનો આંકડો નબળાઈ દર્શાવે છે.
- Advertisement -
અર્થશાસ્ત્રીઓનાં કહેવા પ્રમાણે ગત મહિનામાં ઘરઆંગણે તથા નિકાસનીમાં મજબુત હતી એટલે નવા નિકાસ ઓર્ડરોનો પુરાવો મળે છે. ઓકટોબર 2024 પછીની સૌથી ઝડપી વૃધ્ધિ જોવા મળી હતી આવતા મહિનાઓમાં પણ વૃદ્ધિદર યથાવત રહેવાનું મનાય છે.