શ્રી રામ હોસ્પિટલમાં ડાયાલિસિસ મશીનનું રોટરી ક્લબ ઓફ ગોંડલ તથા રોટરી ક્લબ ઓફ ઉધનાના સંયુક્ત ઉપક્રમે લોકાર્પણ કરાયું હતું. આ ડાયાલિસિસ મશીન રોટરી ઇન્ટરનેશનલની ગ્લોબલ ગ્રાન્ટ (2022-23) અંતર્ગત આપવામાં આવ્યું હતું. આ મશીનના મુખ્ય દાતા શ્રીમતી નયનાબેન ડાયાભાઇ ઠુમરના તરફથી આપવામાં આવ્યો છે.
શ્રી રામ હોસ્પિટલમાં ડાયાલિસિસ મશીનનું લોકાર્પણ

You Might Also Like
Follow US
Find US on Social Medias