ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ જિલ્લા વિકાસ અધિકારી મીરાંત પરીખના હસ્તે શ્રમયોગી માટે ધન્વંતરી આરોગ્ય રથનો પ્રારંભ કરાયો હતો.ગુજરાત સરકારના શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગના ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ અને ઈએઆરઆઈ ગ્રીન હેલ્થ સર્વીસ ના સંયુકત ઉપક્રમે જૂનાગઢ જિલ્લાને બે ધનવન્તરી આરોગ્ય રથ ફાળવવામાં આવ્યા છે.
જૂનાગઢ શ્રમયોગી માટે ધન્વંતરી આરોગ્ય રથનો પ્રારંભ
