ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર મનપા સંચાલિત જવાહરલાલ નહેરુ પુસ્તકાલયમાં પ્રાથમિક સુવિધાના પ્રશ્ને વિદ્યાર્થીઓમાં રોષ ફેલાયો હતો. જેને લઇ મનપા કચેરી ધસી જઇ લેખિત રજૂઆત કરાઈ હતી. સુરેન્દ્રનગરના જવાહર લાલ નહેરુ પુસ્તકાલયમાં પ્રાથમિક સુવિધાઓના પ્રશ્ને રોષે ભરાયેલા વિદ્યાર્થીઓ મહાનગર પાલિકા કચેરીએ લેખિત રજૂઆત કરી હતી. જેમાં જણાવ્યા મુજબ પુસ્તકાલયમાં વિદ્યાર્થીઓને ઘણા સમયથી વાંચન માટે આવીએ છીએ. જવાહર લાલ નહેરુ પુસ્તકાલયમાં આવતા વિદ્યાર્થીઓએ મનપામાં રજૂઆત કરી હતી.
જવાહરલાલ નહેરુ પુસ્તકાલયમાં પ્રાથમિક સુવિધાનો અભાવ



